જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોસા ની ચટણી બનાવવાની રીત – dosa ni chatni banavani rit શીખીશું, Please subscribe Babita’s Kitchen YouTube channel If you like the recipe, ઢોસા ની આ ચટણી ઢોસા તમે ઈડલી, મેન્દુ વડા કે સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ખુબ જ સારી લાગે છે અને આ ચટણી એક વખત બનાવી ફ્રીઝર માં મૂકી તમે બે ચાર દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો dosa ni chutney banavani rit – dosa chutney recipe in gujarati શીખીએ.
ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- નારિયળ 1
- લીલા મરચા સુધારેલા 4-5
- આદુ નો ટુકડો 1 ઇંચ ( ઓપ્શનલ છે )
- દાડિયા દાળ 2-3 ચમચી
- દહીં 3-4 ચમચી
- ખાંડ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 1-2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડાના પાન 7-8
ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit
ઢોસા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા નારિયળ ને તોડી એની પીસી અલગ કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને એનો બ્રાઉન રંગ ની છાલ ને અલગ કરી લ્યો. હવે નારિયળ ના નાની સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે મિક્સર જાર કટકા કરેલ નારિયળ, લીલા મરચા સુધારેલા અને આદુ નાખી ને પીસી લ્યો નારિયળ બરોબર પીસાઈ જાય એટલે એમાં દાડિયા દાળ, દહીં, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે એમાં એક કપ પાણી નાંખી ફરીથી સ્મુથ પીસી લ્યો ને પીસેલી ચટણી ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈ તતડી જાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ઢોસા ની ચટણી.
dosa chutney recipe in gujarati notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ નારિયળ નું પાણી પણ ચટણી પીસતી વખતે નાખી શકો છો.
- આદુ જો તમને ના પસંદ હોય તો ના નાખવું.
- નારિયળ ની છાલ કાઢયા વગર પણ ચટણી બનાવી શકો છો પણ જો નારિયળ ની છાલ ઉતારી ને ચટણી બનાવશો તો જોવામાં સારી લાગશે.
dosa ni chutney banavani rit | Recipe Video
Youtube પર Babita’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dosa chutney recipe in gujarati
ઢોસા ની ચટણી | dosa ni chatni | dosa ni chutney | ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit | dosa ni chutney banavani rit | dosa chutney recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 વઘારિયુ
Ingredients
ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 1 નારિયળ
- 4-5 લીલા મરચા સુધારેલા
- 1 ઇંચ આદુનો ટુકડો ( ઓપ્શનલ છે )
- 2-3 ચમચી દાડિયા દાળ
- 3-4 ચમચી દહીં
- ½ ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 1-2 સૂકાલાલ મરચા
- 7-8 મીઠા લીમડાના પાન
Instructions
ઢોસા ની ચટણી બનાવવાની રીત| dosa ni chatni banavani rit | dosa ni chutney banavani rit | dosa chutney recipe in gujarati
- ઢોસા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા નારિયળ ને તોડી એની પીસી અલગ કરી લ્યો ત્યાર બાદ એને છોલીને એનો બ્રાઉન રંગ ની છાલ ને અલગ કરી લ્યો. હવે નારિયળ ના નાની સાઇઝ ના કટકા કરી લ્યો.
- હવે મિક્સર જાર કટકા કરેલ નારિયળ, લીલા મરચા સુધારેલા અને આદુ નાખી ને પીસી લ્યો નારિયળ બરોબર પીસાઈ જાય એટલેએમાં દાડિયા દાળ, દહીં, સ્વાદ મુજબ મીઠું,ખાંડ, નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે એમાં એકકપ પાણી નાંખી ફરીથી સ્મુથ પીસી લ્યો ને પીસેલી ચટણી ને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈત તડી જાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન નાખી બરોબરમિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ઢોસા ની ચટણી.
dosa chutney recipe in gujarati notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ નારિયળ નું પાણી પણ ચટણી પીસતી વખતે નાખી શકો છો.
- આદુ જો તમને ના પસંદ હોય તો ના નાખવું.
- નારિયળ ની છાલ કાઢયા વગર પણ ચટણી બનાવી શકો છો પણ જો નારિયળ ની છાલ ઉતારી ને ચટણી બનાવશો તો જોવામાં સારી લાગશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા વડા બનાવવાની રીત | batata vada banavani rit | batata vada recipe in gujarati
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe