જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે મેવા પાક બનાવવાની રીત – mewa pak banavani rit શીખીશું. જન્માષ્ટમી ના ત્યોહાર પર મંદિર માં લડુ ગોપાલ ને મેવા પાક નો ભોગ લગાવવા માં આવતો હોય છે, Please subscribe Khatri’s Kitchen YouTube channel If you like the recipe , ભોગ લગાવવા માટે કે એમજ ખાવા માટે પણ મેવા પાક બનાવી શકાય છે. ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે. બનાવવા માં પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી mewa pak recipe in gujarati શીખીએ.
મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી
- ઘી ૧/૨ કપ
- બદામ ૨૫-૨૬
- કાજુ ૨૫-૨૬
- મખાના ૧ કપ
- ગુંદ ૨ ચમચી
- મગજતરી ૧/૨ કપ
- નારિયલ નો ચૂરો ૧ કપ
- ખસ ખસ ૨ ચમચી
- કીસમીસ ૨૦-૨૫
- ખાંડ ૧ કપ
- પાણી ૧ કપ
- એલચી પાવડર ૧/૨ ચમચી
મેવા પાક બનાવવાની રીત
મેવા પાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બદામ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેજ કઢાઇ માં કાજુ નાખો. તેને પણ સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યારબાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેમાં મખાના નાખો. હવે તેને પણ સરસ થી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેમાં ગૂંદ નાખો. હવે ગુંદ સરસ થી ફૂલી જાય ત્યાં સુધી સરસ થી તેને પણ સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે બધી સામગ્રી થોડી ઠંડી થવા દયો.
ત્યાર બાદ દરેક સામગ્રી ને વારાફરથી દરદરું પીસી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ઘી વારી કઢાઇ માં મગજતરી નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો, ખસ ખસ અને કીસમીસ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક કપ જેટલી ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે સરસ થી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી હલાવતા રહો. જેથી ખાંડ નીચે ચોંટે નહિ. ત્યાર બાદ એક તાર ની ચાસણી બનાવી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
ત્યારબાદ હવે મસાલા વારી કઢાઇ માં દરદરું પીસી ને રાખેલી સામગ્રી નાખો. હવે તેમાં ચાસણી નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ ફરી થી ચાલુ કરી લ્યો. અને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી મેવા પાક ને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે એક પ્લેટ લ્યો. તેને ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મેવા પાક નું મિશ્રણ નાખો. અને સરસ થી ફેલાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું ઠંડું થવા દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી પીસ કરી લ્યો.
હવે તૈયાર છે આપણો મેવા પાક. હવે લડુ ગોપાલ ને ભોગ લગાવો અને મેવા પાક ખાવાનો આનંદ માણો.
mewa pak banavani rit | Recipe Video
Youtube પર Khatri’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mewa pak recipe in gujarati
મેવા પાક બનાવવાની રીત | mewa pak banavani rit | mewa pak recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ઘી
- 25-26 બદામ
- 25-26 કાજુ
- 1 કપ મખાના
- 2 ચમચી ગુંદ
- ½ કપ મગજતરી
- 1 કપ નારિયલનો ચૂરો
- 2 ચમચી ખસ ખસ
- 20-25 કીસમીસ
- 1 કપ ખાંડ
- 1 કપ પાણી
- ½ ચમચી એલચી પાવડર
Instructions
મેવા પાક બનાવવાની રીત | mewa pak banavani rit | mewa pak recipe in gujarati
- મેવા પાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બદામ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડનકલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તેજ કઢાઇ માં કાજુ નાખો. તેને પણ સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યારબાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તેમાં મખાના નાખો. હવે તેને પણ સરસ થી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવેતેમાં ગૂંદ નાખો. હવે ગુંદ સરસ થી ફૂલી જાય ત્યાં સુધી સરસ થી તેને પણ સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે બધી સામગ્રીથોડી ઠંડી થવા દયો.
- ત્યારબાદ દરેક સામગ્રી ને વારાફરથી દરદરું પીસી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ઘી વારી કઢાઇ માં મગજતરી નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો, ખસ ખસ અને કીસમીસ નાખો.હવે તેને પણ સરસ થી હલાવી ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક કપ જેટલી ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો.હવે સરસ થી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી હલાવતા રહો. જેથી ખાંડ નીચે ચોંટે નહિ. ત્યાર બાદ એક તાર ની ચાસણી બનાવી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- ત્યારબાદ હવે મસાલા વારી કઢાઇ માં દરદરું પીસી ને રાખેલી સામગ્રી નાખો. હવે તેમાં ચાસણી નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ ફરી થી ચાલુ કરી લ્યો. અને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી મેવા પાક ને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે એક પ્લેટ લ્યો. તેને ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મેવા પાકનું મિશ્રણ નાખો. અને સરસ થી ફેલાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું ઠંડું થવા દયો. ત્યાર બાદ ચાકુની મદદ થી ચોરસ કટ લગાવી પીસ કરી લ્યો.
- હવે તૈયાર છે આપણો મેવા પાક. હવે લડુ ગોપાલ ને ભોગ લગાવો અને મેવા પાક ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati