HomeLunch & Dinnerકારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela...

કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે કારેલાનું શાક બનાવવાની રીત – karela nu shaak banavani rit શીખીશું. કારેલા કડવા હોવાથી કોઈ પસંદ નથી કરતું પણ કારેલા પોસ્ટિક ને ગુણકારી અને ઘણી બીમારીમાં લાભકારક હોય છે, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe, એથી જ કારેલા નું સેવન કરવું જોઈએ. આજ આપણે થોડી કડવાશ ઓછી કરી કારેલા નું શાક બનાવશું જેથી જેને ઓછા પસંદ છે એ પણ ખાવા ની કોશિશ કરે તો ચાલો કારેલા નું શાક બનાવવાની રીત – karela nu shaak gujarati recipe શીખીએ.

કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કારેલા 700 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કારેલાનું શાક બનાવવાની રીત

કારેલાનું શાક બનાવવા સૌપ્રથમ કરેલ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની ઉપર ની છાલ થોડી થોડી ચાકુથી કાઢી ને અલગ કરી લ્યો અને ફરી થી કરેલ ને ધોઇ લ્યો હવે કારેલા ના ગોળ ગોળ કટકા કરી લ્યો અને જો બીજ પાકેલ હોય તો અલગ કરી નાખવા.

હવે એક વાસણમાં સુધારેલા કારેલા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકો. અડધા કલાક પછી બને હાથ વડે કરેલા ને દબાવી ને નીચોવી પાણી અલગ કરી નાખો.

હવે ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કરેલા નાખી ને તરી લ્યો ને કારેલા તરી ને અલગ કાઢી લ્યો. હવે કડાઈ માં બે ત્રણ ચમચી તેલ રાખી બીજું અલગ વાસણમાં કાઢી લ્યો.

ગેસ ફરી ચાલુ કરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ડુંગળી સાથે આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી નાખો ને બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટમેટા ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો,

ત્યાર બાદ એમાં તરી રાખેલ કારેલા અને કસુરી મેથી નાખ્યો ને મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો કારેલા નું શાક.

karela nu shaak gujarati recipe notes

  • જો તમે કારેલા તરવા ના હોય તો તેલ માં પહેલા શેકી ને પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.

karela nu shaak banavani rit | recipe video

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

karela nu shaak gujarati recipe

karela nu shaak – કારેલા - કારેલાનું શાક - karela nu shaak banavani rit - કારેલાનું શાક બનાવવાની રીત - karela nu shaak gujarati recipe

karela nu shaak | કારેલાનું શાક | karela nu shaak banavani rit | કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે કારેલાનું શાક બનાવવાની રીત – karela nu shaak banavani rit શીખીશું. કારેલા કડવા હોવાથીકોઈ પસંદ નથી કરતું પણ કારેલા પોસ્ટિક ને ગુણકારી અને ઘણી બીમારીમાં લાભકારક હોય છે, એથી જ કારેલા નુંસેવન કરવું જોઈએ. આજ આપણે થોડી કડવાશ ઓછી કરી કારેલા નું શાકબનાવશું જેથી જેને ઓછા પસંદ છે એ પણ ખાવા ની કોશિશ કરે તો ચાલો કારેલા નું શાક બનાવવાનીરીત – karela nu shaak gujarati recipe  શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 30 mins
Total Time 1 hr
Course karela banavani rit, karela recipe, karela recipe gujarati, shaak, shaak banavani rit, shaak recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 700 ગ્રામ કારેલા
  • 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ 1
  • 1 ચમચી વરિયાળી 1 ચમચી
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • ચમચી હિંગ ⅛ ચમચી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • ½ ચમચી ગરમ મસાલો ½ ચમચી
  • 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા3-4 ચમચી
  • ½ ચમચી જીરું પાઉડર ½ ચમચી
  • 1 ચમચી કસુરી મેથી 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

karela nu shaak banavani rit | કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak gujarati recipe

  • કારેલાનું શાક બનાવવા સૌપ્રથમ કરેલ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદએની ઉપર ની છાલ થોડી થોડી ચાકુથી કાઢી ને અલગ કરી લ્યો અને ફરી થી કરેલ ને ધોઇ લ્યોહવે કારેલા ના ગોળ ગોળ કટકા કરી લ્યો અને જો બીજ પાકેલ હોય તો અલગ કરી નાખવા.
  • હવે એક વાસણમાં સુધારેલા કારેલા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકો. અડધા કલાક પછી બને હાથ વડે કરેલા ને દબાવી ને નીચોવી પાણી અલગ કરી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કરેલા નાખી ને તરી લ્યો ને કારેલા તરી ને અલગ કાઢી લ્યો. હવે કડાઈ માં બે ત્રણ ચમચી તેલ રાખી બીજું અલગ વાસણમાં કાઢી લ્યો.
  • ગેસ ફરી ચાલુ કરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ડુંગળી સાથે આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી નાખો ને બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાંસુંધી ચડાવી લ્યો.
  • ટમેટા ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો,
  • ત્યારબાદ એમાં તરી રાખેલ કારેલા અને કસુરી મેથી નાખ્યો ને મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો કારેલા નું શાક.

karela nu shaak gujarati recipe notes

  • જો તમે કારેલા તરવા ના હોય તો તેલ માં પહેલા શેકી ને પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe

બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit

ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular