HomeNastaવઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe

વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત – vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલી ને ઘણા રોટલી ના પૌવા પણ કહેતા હોય છે. દરેક ગુજરાતી ઘર માં હમેશા બે ચાર રોટલી તો બચતી જ હોય છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , અને જો ના બચતી હોય તો હવે થોડી વધારે બનાવી ને અથવા તાજી રોટલી બનાવી ઠંડી કરી વઘારેલી રોટલી બનાવી સવાર કે સાંજ ના નાસ્તા માં ખવરવશો તો ઘર માંથી બીજી વખત સામે થી રોટલી વઘારવા નું કહશે. તો ચાલો vaghareli rotli gujarati recipe – vaghareli rotli recipe શીખીએ.

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી 4-5
  • તેલ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 7-8
  • રાઈ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સીંગદાણા 2-3 ચમચી
  • કેપ્સીકમ સુધારેલ 2-3 ચમચી
  • ગાજર સુધારેલ 1-2 ચમચી
  • બાફેલી મકાઈ ના દાણા 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (જો ના ખાતા હો તો ના નાખવી એની જગ્યાએ ઝીણી સુધારેલી પાનકોબી પણ નાખી શકો છો )
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ / ગોળ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

વઘારેલી રોટલી બનાવવાની રીત |  vaghareli rotli recipe

વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ રોટલી ના નાના મોટા કટકા કરી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખીને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી લ્યો,

 ત્યાર બાદ ગરમ તેલ માં  રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ગાજર અને બાફેલી મકાઈ ના દાણા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર અને રોટલી ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો.

બે મિનિટ પછી એમાં ગરમ મસાલો, ખાંડ કે ગોળ, લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.

vaghareli rotli recipe notes

  • અહીં જો ડુંગળી ના ખાતા હો તો એની જગ્યાએ ઝીણી સુધારેલ પાનકોબી પણ નાખી શકો છો.
  • ઘરમાં બીજા કોઈ શાક હોય અને તમને એ નાખવા હોય તો એ પણ નાખી શકો છો.

vaghareli rotli banavani rit | Recipe Video

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

vaghareli rotli gujarati recipe

vaghareli rotli - વઘારેલી રોટલી - vaghareli rotli recipe - vaghareli rotli gujarati recipe - vagareli rotli - વઘારેલી રોટલી બનાવવાની રીત - vaghareli rotli banavani rit

vaghareli rotli | વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe | vagareli rotli

જય શ્રી કૃષ્ણ આજ આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત – vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલી ને ઘણારોટલી ના પૌવા પણ કહેતા હોય છે. દરેક ગુજરાતી ઘર માં હમેશા બેચાર રોટલી તો બચતી જ હોય છે, અને જો ના બચતી હોય તો હવે થોડી વધારેબનાવી ને અથવા તાજી રોટલી બનાવી ઠંડી કરી વઘારેલી રોટલી બનાવી સવાર કે સાંજ ના નાસ્તામાં ખવરવશો તો ઘર માંથી બીજી વખત સામે થી રોટલી વઘારવા નું કહશે. તો ચાલો vaghareli rotli gujarati recipe – vaghareli rotli recipe શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી 4-5
  • તેલ 2 ચમચી
  • લીલામરચા સુધારેલા2-3
  • મીઠાલીમડાના પાન7-8
  • રાઈ 1-2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સીંગદાણા2-3 ચમચી
  • કેપ્સીકમ સુધારેલ 2-3 ચમચી
  • ગાજર સુધારેલ 1-2 ચમચી
  • બાફેલીમકાઈ ના દાણા2-3 ચમચી
  • ઝીણીસુધારેલી ડુંગળી 1(જો ના ખાતા હો તો ના નાખવી એની જગ્યાએ ઝીણી સુધારેલી પાનકોબી પણ નાખી શકો છો )
  • લાલમરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમમસાલો ¼ ચમચી
  • ખાંડ / ગોળ 1 ચમચી q
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલાધાણા સુધારેલા3-4 ચમચી

Instructions

vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe | vagareli rotli | વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotlibanavani rit

  • વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ રોટલી ના નાના મોટા કટકા કરી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખીને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાયએટલે બીજા વાસણ માં કાઢી લ્યો,
  •  ત્યાર બાદ ગરમ તેલ માં  રાઈ, જીરુંઅને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલામરચા સુધારેલા અને ડુંગળી સુધારેલી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકીલ્યો.
  • ડુંગળીશેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ગાજર અને બાફેલી મકાઈ ના દાણાનાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં લાલ મરચાનોપાઉડર અને રોટલી ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતારહો શેકી લ્યો.
  • બે મિનિટપછી એમાં ગરમ મસાલો, ખાંડ કે ગોળ, લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લેલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.

vaghareli rotli recipe notes

  • અહીં જો ડુંગળી ના ખાતા હો તો એની જગ્યાએ ઝીણી સુધારેલ પાનકોબી પણ નાખી શકો છો.
  • ઘરમાં બીજા કોઈ શાક હોય અને તમને એ નાખવા હોય તો એ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડી ચાટ બનાવવાની રીત | papdi chaat banavani rit | papdi chaat recipe in gujarati

સેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe | sandwich banavani rit

ભૂંગળા બટાકા બનાવવાની રીત | bhungra bataka banavani rit | bhungara bateta recipe in gujarati

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular