જય શ્રી કૃષ્ણ આજ આપણે પાતરા બનાવવાની રીત – gujarati patra banavani rit શીખીશું. પાત્રા એ એક ગુજરાતી વાનગી છે જે અડવી ના પાન માંથી તૈયાર થાય છે, Please subscribe Ajay Chopra YouTube channel If you like the recipe, જે ખાવા માં ખુબ જ તીખા મીઠા અને ચટપટા લાગે છે. જે શેકેલ અને રસા વાળા બનાવવામાં આવતા હોય છે આજ આપણે શેકેલ પાત્રા અને રસા વાળા બને રીતે પાત્રા બનાવવાની રીત શીખીશું. તો ચાલો patra recipe in gujarati શીખીએ.
પાતરા બનાવવા જરૂરી સામગ્રી | patra gujarati ingredients
- અડવી ના પાન 6-7
- આંબલીનો પલ્પ ¼ કપ
- ગોળ ઓગળેલ / ઝીણો છીણેલો ¼ કપ
- લીલા મરચા 2-3 સુધારેલ
- આદુનો ટુકડો ½ ઇંચ
- લસણ ની કણી 8-10 (ઓપ્શનલ છે )
- હિંગ 1 ½ ચમચી
- અજમો ½ ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- બેસન 1 ½ કપ
- બેકિંગ સોડા ⅛ ચમચી
- સફેદ તલ ½ + ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- ખાંડ 1 ચમચી
- લીલા નારિયળ ની છીણ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
પાતરા બનાવવાની રીત | gujarati patra
પાત્રા બનાવવા સૌપ્રથમ અડવી ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ જાડી અને નાની મોટી જેટલી દાડી પાન પર રહેલ હોય એને ધાર વાળા ચાકુ થી ધ્યાન થી કાપી ને કાઢી લ્યો આમ બધા જ પાંદ માંથી દાડી કાઢી લઈ તૈયાર કરી લ્યો. અને લસણ, આદુ અને મરચા ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં આંબલી નો પલ્પ, પીગડેલો ગોળ / સાવ ઝીણો સમારેલો ગોળ, આદ, મરચા અને લસણ ની પેસ્ટ, હિંગ અડધી ચમચી, અજમો મસળી ને નાખો ત્યાર બાદ હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડો થોડો બેસન નાખી મિક્સ કરી લ્યો ધ્યાન રાખવું ગાંઠા ન રહી જાય. બેસન ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં અડધી ચમચી સફેદ તલ અને ને બે ચાર ચમચી પાણી (જરૂર મુજબ પાણી ) નાખી ફરીથી બરોબર મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને ને મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી ગરમ તેલ એમાં નાખી ફરી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ અડવી ના પાંદ ને ઊંધો કરી એના પર તૈયાર કરેલ મિશ્રણ ને એક સરખું ફેલાવી ને લગાવી લ્યો ત્યાર બાદ એના પર બીજા પાંદ ને મૂકી એના પર પણ તૈયાર મિશ્રણ લગાવી લ્યો આમ ત્રણ ચાર પાંદ એક ઉપર એક મૂકી મિશ્રણ લગાવી લ્યો ત્યાર બાદ એક બાજુ થી રોલ બનાવતા જઈ રોલ વાળી લ્યો. અને રોલ પર પણઇઝરણ લગાવી લ્યો. આમ બીજા બચેલા પાંદ પર પણ મિશ્રણ લગાવી રોલ બનાવી તૈયાર કરી લ્યો. અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી લ્યો ને ઠંડા થવા દયો. પાત્રા બિલકુલ ઠંડા થાય એટલે ચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ માં કટકા કરેલ પાત્રા ના પીસ મૂકી ગોલ્ડન થાય ત્યાં સુધી મીડીયમ તાપે શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ પ્લેટ માં કાઢી લ્યો.
અથવા તો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી પાણી ઉકળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ પાત્રા નાખી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર થી નારિયળ ની છીણ અને લીલા ધાણા સુધારેલા છાંટી ગરમ ગરમ સર્વ કરો પાત્રા.
gujarati patra notes
- જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું માત્ર લીલા મરચા અને આદુ ની પેસ્ટ બનાવી ને નાખવી.
- મસાલા માં તીખાશ તમારી પસંદ મુજબ નાખવી.
- પાત્રા ને તમે બાફી ને ફ્રીઝ માં મૂકી શકો ને એક બે દિવસ માં જ્યારે ખાવા હોય ત્યારે શેકી અથવા વઘારી ને તૈયાર કરી શકો છો.
patra banavani rit | patra banavani recipe | Recipe Video
Youtube પર Ajay Chopra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
patra recipe in gujarati | patra gujarati

પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe | પાતરા બનાવવાની રીત | patra in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
પાતરા બનાવવા જરૂરી સામગ્રી | patra gujarati ingredients
- 6-7 અડવીના પાન
- ¼ કપ આંબલીનો પલ્પ
- ¼ કપ ગોળ ઓગળેલ / ઝીણો છીણેલો
- 2-3 સુધારેલ લીલા મરચા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 8-10 લસણની કણી (ઓપ્શનલછે )
- 1 ½ ચમચી હિંગ
- ½ ચમચી અજમો
- 1 ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1½ કપ બેસન
- ⅛ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 8-10 મીઠાલીમડાના પાન
- 1 ચમચી ખાંડ
- 2-3 ચમચી લીલા નારિયળ ની છીણ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
gujarati patra | patra gujarati | patra recipe gujarati | patra recipe in gujarati | patra banavani recipe
- પાત્રા બનાવવા સૌપ્રથમ અડવી ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ જાડી અને નાની મોટી જેટલી દાડી પાન પર રહેલ હોય એને ધાર વાળા ચાકુ થી ધ્યાન થી કાપી ને કાઢી લ્યો આમ બધા જ પાંદમાંથી દાડી કાઢી લઈ તૈયાર કરી લ્યો. અને લસણ, આદુ અને મરચા ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં આંબલી નો પલ્પ, પીગડેલો ગોળ / સાવ ઝીણો સમારેલો ગોળ, આદ, મરચા અને લસણ ની પેસ્ટ, હિંગઅડધી ચમચી, અજમો મસળી ને નાખો ત્યાર બાદ હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં થોડો થોડો બેસન નાખી મિક્સ કરી લ્યો ધ્યાન રાખવું ગાંઠા ન રહી જાય. બેસન ને બરોબર મિક્સ કરી લીધાબાદ એમાં અડધી ચમચી સફેદ તલ અને ને બે ચાર ચમચી પાણી (જરૂર મુજબ પાણી ) નાખી ફરીથી બરોબર મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને ને મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી ગરમ તેલ એમાં નાખી ફરી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ અડવી ના પાંદ ને ઊંધો કરી એના પર તૈયાર કરેલ મિશ્રણ ને એક સરખું ફેલાવી ને લગાવી લ્યો ત્યાર બાદ એના પર બીજા પાંદ ને મૂકી એના પર પણ તૈયાર મિશ્રણ લગાવી લ્યો આમ ત્રણ ચારપાંદ એક ઉપર એક મૂકી મિશ્રણ લગાવી લ્યો ત્યાર બાદ એક બાજુ થી રોલ બનાવતા જઈ રોલ વાળીલ્યો. અને રોલ પર પણઇઝરણલગાવી લ્યો. આમ બીજા બચેલા પાંદ પર પણ મિશ્રણ લગાવી રોલ બનાવીતૈયાર કરી લ્યો. અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી લ્યો ને ઠંડા થવા દયો. પાત્રા બિલકુલ ઠંડા થાય એટલેચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો.
- હવેગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ માં કટકા કરેલ પાત્રા ના પીસમૂકી ગોલ્ડન થાય ત્યાં સુધી મીડીયમ તાપે શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ પ્લેટ માં કાઢી લ્યો.
- અથવા તો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યોઅને એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી પાણી ઉકળી લ્યો અને પાણી ઉકળવાલાગે એટલે એમાં કટકા કરેલ પાત્રા નાખી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી ઉપર થી નારિયળ ની છીણ અને લીલા ધાણા સુધારેલા છાંટી ગરમ ગરમ સર્વ કરો પાત્રા.
gujarati patra notes
- જો તમે લસણ માં ખાતા હો તો ના નાખવું માત્ર લીલા મરચા અને આદુ ની પેસ્ટ બનાવી ને નાખવી.
- મસાલા માં તીખાશ તમારી પસંદ મુજબ નાખવી.
- પાત્રાને તમે બાફી ને ફ્રીઝ માં મૂકી શકો ને એક બે દિવસ માં જ્યારે ખાવા હોય ત્યારે શેકી અથવા વઘારી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe | farali chevdo banavani rit
મગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani rit | moong dal vada recipe in gujarati
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati