જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મીની સમોસા બનાવવાની રીત – Mini samosa banavani rit શીખીશું, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe, સમોસા નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય. આજે આપણે પણ એવા જ ટેસ્ટી અને ખસ્તા સમોસા બનાવીશું. જે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે Mini samosa recipe in gujarati શીખીએ.
મીની સમોસા માટે લોટ બાંધવાની સામગ્રી
- મૈદા ૨ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- અજમો ૧/૨ ચમચી
- તેલ ૫ ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ ૧ ચમચી
- હિંગ ૧ ચપટી
- જીરું ૧/૨ ચમચી
- આખા ધાણા ૧/૨ ચમચી
- ઝીણા સુધારેલા લીલા મરચાં ૨-૩
- બાફેલા વટાણા ૧ કપ
- ૧ ઇંચ આદુ ની પેસ્ટ
- હળદર ૧/૨ ચમચી
- લાલ મરચું ૧ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- બાફેલા બટેટા ૩
- મીઠું સ્વાદ પ્રમાણે
- સંચળ પાવડર ૧/૨ ચમચી
- ગરમ મસાલો ૧ ચમચી
- આમચૂર પાવડર ૧ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
- તળવા માટે તેલ
મીની સમોસા માટે લોટ બાંધવાની રીત
સમોસા નો લોટ બાંધવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાં ને બે હાથ થી થોડું મસળી ને નાખો. હવે તેમાં તેલ નાખો. હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખતા જાવ અને મીડીયમ ટાઈટ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય પછી તેને કોટન ના કપડાં વડે ઢાંકી ને સાઈડ પર રાખી લ્યો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે તેમાં જીરું અને આખા ધાણા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં બાફેલા વટાણા નાખો. અને સાથે આદુ ની પેસ્ટ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં હળદર, લાલ મરચું અને ધાણા પાવડર નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા બટેટા મેસ કરી ને નાખો. હવે તેમાં સંચળ પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી મસાલા ને સેકી લ્યો.
ત્યારબાદ હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે સમોસા માટે નું સ્ટફિંગ.
મીની સમોસા બનાવવાની રીત
હવે સમોસા બનાવવા માટે સૌથી પહેલા રેસ્ટ કરવા માટે રાખેલ લોટને ફરી એકવાર સરસથી ગુંથી લ્યો. હવે તેના ત્રણ ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ લઈ તેનો સરસ થી લુવો તૈયાર કરી લ્યો.
હવે તે લુવા પર તેલ કે લોટ લગાવ્યા વગર સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ ને તેના ઉપર ઢાંકી ને રાખી દયો. હવે ચાકુ ની મદદ થી એક્સ્ટ્રા પાર્ટ ને કાઢી લ્યો. હવે આપણને એક રાઉન્ડ સેપ મળી જાસે.
ત્યાર બાદ ચાકુ ની મદદ થી એક સરખા છ ભાગ માં કટ લગાવી લ્યો. હવે તેના એક ભાગ ના કિનારી તરફ પાણી લગાવો. હવે તેને ફોલ્ડ કરી ને દબાવી ને ચિપકાવી દયો. હવે એક કોન તૈયાર થઈ જશે. હવે તેમાં ચમચી ની મદદ થી સ્ટફિંગ નાખો. ત્યાર બાદ તેની ફરતે પાણી લગાવી ને સમોસા ને પેક કરી લ્યો.
હવે સમોસા બનાવ્યા પછી તેની ઉપર એક પાન જેવા ભાગ રહસે. હવે તેના ઉપર ચાકુ ની મદદ થી ત્રણ કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને સમોસા ઉપર ફોલ્ડ કરી ને દબાવી દયો. આ રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલા સમોસા નાખો. ધીમા તાપે હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધા સમોસા તળી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી સમોસા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.
Mini samosa recipe in gujarati notes
- સ્ટફિંગમાં આમચૂર પાવડર ની જગ્યા એ લીંબુ નો રસ પણ નાખી શકો છો.
Mini samosa banavani rit | Recipe Video
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mini samosa recipe in gujarati
મીની સમોસા | Mini samosa | મીની સમોસા બનાવવાની રીત | Mini samosa banavani rit | Mini samosa recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
મીની સમોસા માટે લોટ બાંધવાની સામગ્રી
- 2 કપ મૈદા
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી અજમો
- 5 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 હિંગ
- ½ ચમચી જીરું
- ½ ચમચી આખા ધાણા
- 2-3 ઝીણા સુધારેલા લીલા મરચાં
- 1 કપ બાફેલા વટાણા
- 1 ઇંચ આદુ ની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું
- 1 ચમચી ધાણા પાવડર
- 3 બાફેલા બટેટા
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી સંચળ પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાવડર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- તળવા માટે તેલ
Instructions
મીની સમોસા માટે લોટ બાંધવાની રીત
- સમોસા નો લોટ બાંધવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાં ને બે હાથ થી થોડું મસળી ને નાખો. હવે તેમાં તેલ નાખો.હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખતા જાવ અને મીડીયમ ટાઈટ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય પછી તેને કોટનના કપડાં વડે ઢાંકી ને સાઈડ પર રાખી લ્યો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો.હવે તેમાં જીરું અને આખા ધાણા નાખો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં બાફેલા વટાણા નાખો. અને સાથે આદુ ની પેસ્ટ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- હવે તેમાં હળદર, લાલ મરચું અને ધાણા પાવડર નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા બટેટા મેસ કરી ને નાખો. હવેતેમાં સંચળ પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી મસાલા નેસેકી લ્યો.
- ત્યારબાદ હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે સમોસા માટે નું સ્ટફિંગ.
મીની સમોસા બનાવવાની રીત
- હવે સમોસા બનાવવા માટે સૌથી પહેલા રેસ્ટ કરવા માટે રાખેલ લોટને ફરી એકવાર સરસથી ગુંથી લ્યો. હવે તેના ત્રણ ભાગ કરી લ્યો.હવે તેમાંથી એક ભાગ લઈ તેનો સરસ થી લુવો તૈયાર કરી લ્યો.
- હવે તે લુવા પર તેલ કે લોટ લગાવ્યા વગર સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ ને તેના ઉપર ઢાંકી ને રાખી દયો. હવે ચાકુ ની મદદ થી એક્સ્ટ્રા પાર્ટ નેકાઢી લ્યો. હવે આપણને એક રાઉન્ડ સેપ મળી જાસે.
- ત્યારબાદ ચાકુ ની મદદ થી એક સરખા છ ભાગ માં કટ લગાવી લ્યો. હવે તેના એક ભાગ ના કિનારી તરફ પાણી લગાવો. હવે તેને ફોલ્ડ કરી ને દબાવી ને ચિપકાવી દયો.હવે એક કોન તૈયાર થઈ જશે. હવે તેમાં ચમચી ની મદદથી સ્ટફિંગ નાખો. ત્યાર બાદ તેની ફરતે પાણી લગાવી ને સમોસા નેપેક કરી લ્યો.
- હવે સમોસા બનાવ્યા પછી તેની ઉપર એક પાન જેવા ભાગ રહસે. હવે તેના ઉપર ચાકુ ની મદદ થી ત્રણ કટ લગાવીલ્યો. ત્યાર બાદ તેને સમોસા ઉપર ફોલ્ડ કરી ને દબાવી દયો.આ રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલા સમોસા નાખો. ધીમા તાપે હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આ રીતે બધા સમોસા તળી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી સમોસા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.
Mini samosa recipe in gujarati notes
- સ્ટફિંગમાં આમચૂર પાવડર ની જગ્યા એ લીંબુ નોરસ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મિર્ચી વડા બનાવવાની રીત | mirchi vada banavani rit | mirchi vada recipe in gujarati
દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati