જય શ્રી કૃષ્ણ આજ આપણે મિર્ચી વડા બનાવવાની રીત – mirchi vada banavani rit શીખીશું. વરસતા વરસાદ માં વાટી દાળ ના ભજીયા , પકોડા ને મિર્ચી વડા ખાવા ની જે મજા છે, Please subscribe Shamal’s cooking YouTube channel If you like the recipe , એ બીજા સેમાય નથી ને જો એમાં પણ ગરમ ગરમ મિર્ચી વડા મળી જાય તો તો ઝરમર વરસતા વરસાદ ની મજા લ્યો તો ચાલો mirchi vada recipe in gujarati શીખીએ.
મિર્ચી વડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 6-7
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ પેસ્ટ ½ ઇંચ
- લસણ ની કણી 5-7
- આમચૂર પાઉડર ½ ચમચી
- તેલ 1-2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આખા ધાણા 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મોટા વાળા લીલા મરચા 7-8
- તરવા માટે તેલ
બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- પાણી ¾ કપ
મિર્ચી વડા બનાવવાની રીત
મિર્ચી વડા બનાવવા સૌપ્રથમ આપણે બેસન નું મિશ્ર તૈયાર કરીશું ત્યાર બાદ બટાકા નું સ્ટફિંગ બનાવી લેશું અને સ્ટફિંગ ને મોટા વાળા મરચા માં ભરી ને બેસન માં મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને મિર્ચી વડા તૈયાર કરીશું.
બેસન નું મિશ્રણ બનાવવાની રીત
એક તપેલી માં બેસન ને ચાળી ને એમાં સ્વાદ મુજબ મીઠું, મસળી ને અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને મૂકો.
મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવાની રીત
મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી, જીરું નાખી દર દરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો, હવે એજ મિક્સર જારમાં લસણ ની કણી , લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો નાખી એને પણ દરદરા પીસી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાંખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ બાફેલા મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ બંધ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો સાથે લીલા ધાણા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુંધી મરચા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપા કરી લ્યો ને બીજ અલગ કરી લ્યો. અને કાપા માં આંગળી થી મીઠું લગાવી ને એક બાજુ મૂકતા જાઓ.
હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અને બહાર પણ પાતળું સ્ટફિંગ લગાવી લ્યો આમ બધા મરચામાં સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો . હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી બેસન માં નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ને મિડીયમ કરી નાખો.
ત્યારબાદ સ્ટફિંગ વાળા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી ને ગરમ તેલ માં નાખો ને મરચા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે તરી લ્યો આમ બધા જ વડા ને ગોલ્ડન તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો મિર્ચી વડા.
mirchi vada recipe in gujarati notes
- મરચા તમે મોરા કે જેલેપીનો વાળા મરચા વાપરી શકો છો.
- સ્ટફિંગ માં મસાલા તમે તમારી પસંદ મુજબ નાખવા.
- ડુંગળી નાખવી હોય તો નાખવી નહિતર ના નાખો અથવા તો વઘાર માં પણ તમે ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો.
mirchi vada banavani rit | Recipe Video
Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mirchi vada recipe in gujarati

મિર્ચી વડા બનાવવાની રીત | mirchi vada banavani rit | mirchi vada recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મિર્ચી વડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 6-7 બાફેલા બટાકા
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુ પેસ્ટ
- 5-7 લસણ ની કણી
- ½ ચમચી આમચૂર પાઉડર
- 1-2 ચમચી તેલ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- 7-8 મોટા વાળા લીલા મરચા
- તરવા માટે તેલ
બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ બેસન
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી અજમો
- ¾ કપ પાણી
Instructions
મિર્ચી વડા | mirchi vada | mirchi vada recipe
- મિર્ચી વડા બનાવવા સૌપ્રથમ આપણે બેસન નું મિશ્ર તૈયાર કરીશું ત્યાર બાદ બટાકા નું સ્ટફિંગ બનાવી લેશું અને સ્ટફિંગ ને મોટા વાળા મરચા માં ભરી ને બેસન માં મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને મિર્ચી વડા તૈયાર કરીશું.
બેસન નું મિશ્રણ બનાવવાની રીત
- એક તપેલી માં બેસન ને ચાળી ને એમાં સ્વાદ મુજબ મીઠું, મસળી ને અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને મૂકો.
મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવાની રીત
- મિર્ચી વડા માટેનું સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી, જીરું નાખી દર દરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો, હવે એજ મિક્સર જારમાં લસણ ની કણી , લીલા મરચા સુધારેલા,આદુનો ટુકડો નાખી એને પણ દરદરા પીસી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાંખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ બાફેલા મેસ કરેલ બટાકા નાખીબરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ બંધ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો સાથે લીલા ધાણા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી લ્યો. સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુંધી મરચા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યારબાદ ચાકુથી કાપા કરી લ્યો ને બીજ અલગ કરી લ્યો. અને કાપા માં આંગળી થી મીઠું લગાવી ને એક બાજુ મૂકતા જાઓ.
- હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અને બહાર પણ પાતળું સ્ટફિંગ લગાવી લ્યો આમ બધા મરચામાં સ્ટફિંગ ભરી ને તૈયારકરી લ્યો . હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાંથી બે ત્રણ ચમચી બેસન માં નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ને મિડીયમ કરી નાખો.
- હવે સ્ટફિંગ વાળા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી ને ગરમ તેલ માં નાખો ને મરચા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે તરી લ્યો આમ બધા જ વડા ને ગોલ્ડન તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો મિર્ચી વડા.
mirchi vada recipe in gujarati notes
- મરચા તમે મોરા કે જેલેપીનો વાળા મરચા વાપરી શકો છો.
- સ્ટફિંગમાં મસાલા તમે તમારી પસંદ મુજબ નાખવા.
- ડુંગળી નાખવી હોય તો નાખવી નહિતર ના નાખો અથવા તો વઘાર માં પણ તમે ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati
ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit