જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર ટીકા બનાવવાની રીત – paneer tikka banavani rit શીખીશું, Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe, આજ કાલ બધાને મેરીનેટ કરી ગ્રિલ / શેકેલ શાકભાજી ખાવા ખૂબ ગમે છે અને હોટલ રેસ્ટોરન્ટ માં પણ આપણે એકાદ વાનગી ઓડર કરીએ જ છીએ પણ જો એજ ટેસ્ટી વાનગી આપણે ઘરે ટંદુર કે ઓવેન વગર બનાવી ને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકો છો તો ચાલો પનીર ટીક્કા બનાવવાની રીત – paneer tikka recipe in gujarati શીખીએ.
પનીર ટીકા બનાવવા જરૂરી સામગ્રી
- મોટી સુધારેલ ડુંગળી 2
- પનીર ના કટકા 400 ગ્રામ
- મોટા સુધારેલ કેપ્સીકમ 1
પનીર ને મેરીનેટ કરવા માટે ની સામગ્રી
- દહીં ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચા નો પાઉડર 2 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- શેકેલ બેસન 2 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- તેલ / ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ 2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાન ¼ કપ
- દહી 2 ચમચી
- દડિયા 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- લસણ ની કણી 2-3 ( ઓપ્શનલ છે )
- સ્વાદ મુજબ મીઠું
પનીર ટીકા બનાવવાની રીત | પનીર ટીક્કા બનાવવાની રીત
પનીર ટીકા બનાવવા સૌપ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પનીર ની સાઇઝ ના જ કેપ્સીકમ અને ડુંગળી ના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ઘટ્ટ દહીં લ્યો એમાં મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચા નો પાઉડર, આદુ લસણની પેસ્ટ, શેકેલ બેસન, હાથ થી મસળી કસુરી મેથી, તેલ / ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ, લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં સુધારેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી ના કટકા નાખી હળવે હાથે બરોબર મિક્સ કરી બધા પર મસાલા બરોબર લાગી જાય એમ મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ફ્રીઝ માં એકાદ કલાક માટે મૂકી દયો જેથી મસાલા સાથે બધું બરોબર મિક્સ થઈ જાય
એકાદ કલાક પછી મિશ્રણ વાળુ વાસણ બહાર કાઢી લ્યો હવે સ્ટીલ ની સ્ટીક કે એકાદ કલાક પાણીમાં પલાળી રાખેલ લાકડા ની સ્ટીક લ્યો એમાં મરીનેટ કરેલ કેપ્સીકમ પનીર અને ડુંગળી નાખો,
ત્યાર બાદ ફરી કેપ્સીકમ પનીર ડુંગળી પનીર અને કેપ્સીકમ નાખતા જાઓ આમ બધી સ્ટીક માં તૈયાર કરી લ્યો આમ બધા સ્ટીક ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરો એમાં માખણ નાખો ને તૈયાર કરેલ સ્ટીક એક એક કરી ને મૂકો બે મિનિટ પછી સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી નાખો ફરી બીજી બાજુ સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી લ્યો આમ બધી બાજુ બરોબર શેકી લ્યો હવે બીજો ગેસ ચાલુ કરો એના પર હાથે થી સ્ટીક પકડી ફેરવી ફેરવી ને બધી બાજુ શેકી લ્યો આમ બધી સ્ટીક ને શેકી લ્યો તો તૈયાર છે પનીર ટિક્કા
ચટણી બનાવવાની રીત
લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, દાડિયા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, જીરું પાઉડર, સંચળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી
paneer tikka banavani rit notes
- મેરીનેટ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા નાખી શકો છો
- જો તમારા પાસે સ્ટીક ના હોય તો મેરીનેટ કરેલ સામગ્રી ને તવી પર ઘી કે તેલ માં એમજ પણ શેકી ને પનીર ટિક્કા તૈયાર કરી શકો છો
paneer tikka banavani rit | Recipe Video
Youtube પર Foods and Flavors ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
paneer tikka recipe in gujarati

પનીર ટીકા | paneer tikka banavani rit | પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 સ્ટીક
- 1 તવી
Ingredients
પનીર ટીકા બનાવવા જરૂરી સામગ્રી
- 2 મોટી સુધારેલ ડુંગળી
- 400 ગ્રામ પનીરના કટકા
- 1 મોટા સુધારેલ કેપ્સીકમ
પનીરને મેરીનેટ કરવા માટે ની સામગ્રી
- ½ કપ દહીં
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 2 ચમચી શેકેલ બેસન
- 1 ચમચી કસુરી મેથી
- 2 ચમચી તેલ / ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીનાના પાન
- 2 ચમચી દહી
- 3-4 ચમચી દડિયા
- 2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી સંચળ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 2-3 લસણ ની કણી ( ઓપ્શનલછે )
- સ્વાદ મુજબ મીઠું
Instructions
પનીર ટીકા | paneer tikka | પનીર ટીક્કા | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત
- પનીર ટીકા બનાવવા સૌપ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પનીરની સાઇઝ ના જ કેપ્સીકમ અને ડુંગળી ના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
- હવે એક વાસણમાં ઘટ્ટ દહીં લ્યો એમાં મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચા નો પાઉડર, આદુ લસણની પેસ્ટ, શેકેલબેસન, હાથ થી મસળી કસુરી મેથી, તેલ/ ગરમ કરી ઠંડુ કરેલ રાઈ નું તેલ, લીંબુનો રસ અનેમીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં સુધારેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી ના કટકા નાખી હળવે હાથે બરોબર મિક્સ કરી બધા પર મસાલા બરોબર લાગી જાય એમ મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ફ્રીઝ માં એકાદ કલાક માટે મૂકી દયો જેથી મસાલા સાથે બધું બરોબર મિક્સ થઈ જાય
- એકાદ કલાક પછી મિશ્રણ વાળુ વાસણ બહાર કાઢી લ્યો હવે સ્ટીલ ની સ્ટીક કે એકાદ કલાક પાણીમાં પલાળી રાખેલ લાકડા ની સ્ટીક લ્યો એમાં મરીનેટ કરેલ કેપ્સીકમ પનીર અને ડુંગળી નાખો,
- ત્યારબાદ ફરી કેપ્સીકમ પનીર ડુંગળી પનીર અને કેપ્સીકમ નાખતા જાઓ આમ બધી સ્ટીક માં તૈયાર કરી લ્યો આમ બધા સ્ટીક ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ કરો એમાં માખણ નાખો ને તૈયાર કરેલ સ્ટીક એક એક કરી ને મૂકો બે મિનિટ પછી સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી નાખો ફરી બીજી બાજુ સ્ટીક ને બીજી બાજુ ઉથલાવી લ્યો આમ બધી બાજુ બરોબર શેકી લ્યો હવે બીજો ગેસ ચાલુ કરો એના પર હાથે થી સ્ટીક પકડી ફેરવી ફેરવી ને બધી બાજુ શેકી લ્યો આમ બધી સ્ટીક ને શેકી લ્યો તો તૈયાર છે પનીર ટિક્કા
ચટણી બનાવવાની રીત
- લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, દાડિયા, લસણની કણી, લીલા મરચા સુધારેલા, જીરું પાઉડર,સંચળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી નેતૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી
paneer tikka banavani rit notes
- મેરીનેટમાં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા નાખી શકો છો
- જો તમારા પાસે સ્ટીક ના હોય તો મેરીનેટ કરેલ સામગ્રી ને તવી પર ઘી કે તેલ માં એમજ પણ શેકી ને પનીર ટિક્કા તૈયાર કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
હાંડવો | handvo recipe in gujarati | handvo banavani rit
દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati
મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.