જય શ્રી કૃષ્ણ આજ how to make dal pakwan ? નો જવાબ આપણે dal pakwan recipe in gujarati – દાળ પકવાન બનાવવાની રીત શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe , દાળ પકવાન એક સિંધી વાનગી છે અને એક પ્રકાર નો નાસ્તો છે જે સવાર કે સાંજ ના અથવા અચાનક આવેલ મહેમાન ને પણ ગરમ ગરમ નાસ્તો બનાવી ને સર્વ કરી શકો છો તો ચાલો dal pakwan banavani rit – dal pakwan recipe gujarati શીખીએ.
દાળ બનાવવા માટેની સામગ્રી
- ચણા દાળ 1 કપ
- ટમેટા સુધારેલ 2-3
- લીલા મરચા સુધારેલા 1-2
- હળદર ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પકવાન બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- અજમો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe
dal pakwan recipe – દાળ પકવાન બનાવવા સૌથી પહેલા દાળ ને પલાળી બાફી લેવી ત્યાર બાદ એમાં થોડાક મસાલા નાખી વઘારી લેવી અને પકવાન બનાવવા લોટ બાંધી એની પાતળી પાતળી પૂરી બનાવી તરી ને ગરમ ગરમ દાળ પકવાન બનાવશું
દાળ બનાવવાની રીત
ચણા દાળ અને મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી એક બે કલાક પલાડી લ્યો ને બે કલાક પછી પાણી નિતારી લ્યો
પલાળેલી દાળ કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી નાખો સાથે હળદર, મીઠું સ્વાદ મુજબ નાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો
ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ઝેણી વડે જેરી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી શેકો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને મીઠું નાખી ફૂલ તાપે ટમેટા ને નરમ થાય ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ એમાં દાળ નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દાળ
પકવાન બનાવવાની રીત
એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નકાહી કઠણ લોટ બાંધી લ્યો બે બાંધેલા લોટ ને પંદર વીસ મિનિટ ઢાંકી ને મૂકો ત્યાર બાદ લોટ ને ફરીથી લોટ ને મસળી લઈ ને નાના નાના લુવા બનાવી લ્યો ને સાવ પાતળી પુરી વણી લ્યો અને કાણા કરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી વણી કાણા કરી તરી લ્યો તો તૈયાર છે પકવાન
તૈયાર દાળ પકવાન ને લીંબુ વાળી ડુંગળી, અથાણું અને મીઠી ચટણી સાથે સર્વ કરો દાળ પકવાન
dal pakwan recipe in gujarati notes
- તમે ખાલી ચણા દાળ માંથી પણ દાળ તૈયાર કરી શકો છો
- જો મેંદા નો લોટ ના વાપરવો હોય તો ઘઉનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
- પકવાન તમે એક દિવસ પહેલા પણ તૈયાર કરી ને રાખી શકો છો
dal pakwan banavani rit | sindhi dal pakwan recipe | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dal pakwan recipe in gujarati | dal pakwan recipe gujarati
dal pakwan recipe | દાળ પકવાન | dal pakwan recipe in gujarati | dal pakwan banavani rit | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe gujarati | sindhi dal pakwan recipe
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
દાળ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચણા દાળ
- 2-3 ટમેટા સુધારેલ
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1-2 સૂકા લાલ મરચા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
પકવાન બનાવવા માટેની સામગ્રી
- 2 કપ મેંદા નો લોટ
- 1 ચમચી અજમો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
dal pakwan recipe | dal pakwan | દાળ પકવાન | sindhi dal pakwan | recipe of dal pakwan | dal pakwaan
- દાળ પકવાન બનાવવા સૌથી પહેલા દાળ ને પલાળી બાફી લેવી ત્યાર બાદ એમાં થોડાક મસાલા નાખી વઘારી લેવી અને પકવાન બનાવવા લોટ બાંધી એની પાતળી પાતળી પૂરી બનાવી તરી ને ગરમ ગરમ દાળ પકવાન બનાવશું
દાળ બનાવવાની રીત
- ચણા દાળ અને મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી એક બે કલાક પલાડી લ્યો ને બે કલાક પછી પાણી નિતારી લ્યો
- પલાળેલી દાળ કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી નાખો સાથે હળદર, મીઠું સ્વાદ મુજબ નાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો
- ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ઝેણી વડે જેરી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
- ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ ગેસ ધીમો કરી સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી શેકો ત્યાર બાદ એમાંલાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં સુધારેલ ટમેટા અને મીઠું નાખી ફૂલ તાપે ટમેટા ને નરમ થાય ત્યાં સુધી ચડાવોત્યાર બાદ એમાં દાળ નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દાળ
પકવાન બનાવવાની રીત | pakwan banavani rit
- એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નકાહી કઠણ લોટ બાંધી લ્યો બે બાંધેલા લોટ નેપંદર વીસ મિનિટ ઢાંકી ને મૂકો ત્યાર બાદ લોટ ને ફરીથી લોટ ને મસળી લઈ ને નાના નાના લુવા બનાવી લ્યો ને સાવ પાતળી પુરી વણી લ્યો અને કાણા કરી લ્યો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી નાખી ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી વણી કાણા કરી તરી લ્યો તો તૈયાર છે પકવાન
- તૈયાર દાળ પકવાન ને લીંબુ વાળી ડુંગળી, અથાણું અને મીઠી ચટણી સાથે સર્વ કરો દાળ પકવાન
dal pakwan recipe in gujarati notes
- તમે ખાલી ચણા દાળ માંથી પણ દાળ તૈયાર કરી શકો છો
- જો મેંદાનો લોટ ના વાપરવો હોય તો ઘઉનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ પણ વાપરી શકો છો
- પકવાન તમે એક દિવસ પહેલા પણ તૈયાર કરી ને રાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.