HomeNastaમેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma...

મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make methi gota ? અથવા how to make methi na gota ? તો આજ આપણે મેથીના ગોટા બનાવવાની રીત – Methi na gota banavani rit gujarati ma શીખીશું. Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe મેથી ખાવી શરીર માટે ખૂબ ગુણકારી ગણાય છે અને ચોમાસામાં તો મેથી ના ગોટા બનાવતા જ હોઈએ પણ શિયાળા માં મેથી માંથી પરોઠા, શાક, કઢી ને પકોડા કે ગોટા જરૂર બનાવીએ કેમ કે શિયાળા માં મેથી ખૂબ સારી આવતી હોય છે ને ગોટા બનાવવા પણ ખૂબ સરડ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો Methi na gota recipe – Methi gota recipe – Gota recipe in gujarati – Methi na gota banavani recipe – Gujarati gota recipe શીખીએ.

methi gota ingredients

  • બેસન 2 કપ
  • ચણા દાળ નો લોટ ½ કપ (ઓપ્શનલ છે)
  • સોજી ½ કપ
  • અધ કચરા પીસેલા મરી 1 ચમચી
  • અધ કચરા પીસેલા આખા ધાણા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 5-7
  • મેથી 200 ગ્રામ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma

મેથીના ગોટા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી ધોઈ લ્યો ને એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો સાથે લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા પણ ઝીણા સુધારી લેવા ને સાથે મરી ને આખા ધાણા ને અધ કચરા પીસી લ્યો

હવે એક મોટા વાસણમાં બેસન, ચણા નો લોટ (જો ચણા નો લોટ ના હોય તો ચણા દાળ ને મિક્સર માં પીસી ને ચાળી ને ચણા નો લોટ તૈયાર કરી શકો છો), સોજી, એમાં મીઠું, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હળદર, મરી અધ કચરી પીસેલી, આખા ધાણા અધ કચરા પીસેલા, હિંગ, ખાંડ, અને મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો મિશ્રણ ને ત્રણ ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને વીસ મિનિટ પછી મિશ્રણ જો ઘણું ઘટ્ટ હોય તો પાણી બે ત્રણ ચમચી નાખી મિડીયમ બનાવી લ્યો અને એમાં બેકિંગ સોડા નાખો એના પર ગરમ તેલ ત્રણ ચાર ચમચી નાખી મિક્સ કરી લ્યો

ગેસ પર તેલ ગરમ થઇ જાય એટલે હાથથી કે ચમચી થી મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક સાથે જેટલા સમાય એટલા નાખો ને ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ને ગોટા ને ઉથલાવી ને બધી બાજુ થી ચડાવો ગોટા બધી બાજુ બરોબર ચડી ને ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજા ગોટા તરવા નાખો ને બધા ગોટા તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો મેથી ના ગોટા

gota recipe in gujarati notes

  • મેથી ના ગોટા બનાવતી વખતે એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો
  • એકાદ ચમચી લીંબુ નો રસ નાખશો તો ગોટા તેલ તેલ વાળા નહિ બને અને ક્રિસ્પી બનશે

Methi na gota recipe | Methi gota recipe | Recipe Video

Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Gota recipe in gujarati | Methi na gota banavani recipe | Gujarati gota recipe

gota banavani rit - મેથીના ગોટા - ગોટા બનાવવાની રીત - methi na gota – ગોટા - મેથીના ગોટા બનાવવાની રીત - Methi na gota banavani rit gujarati ma - methi na gota recipe - gota recipe - methi gota recipe - gota recipe in gujarati - methi gota - gota banavani recipe - methi na gota banavani recipe - gujarati gota recipe

મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe | Methi gota recipe | Gota recipe in gujarati | Methi na gota banavani recipe | Gujarati gota recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make methi gota ? અથવા how to make methi na gota ? તો આજ આપણે મેથીના ગોટા બનાવવાની રીત- Methi na gota banavani rit gujarati ma શીખીશું. મેથી ખાવી શરીર માટે ખૂબ ગુણકારી ગણાય છે અને ચોમાસામાં તો મેથી ના ગોટા બનાવતા જ હોઈએ પણ શિયાળામાં મેથી માંથી પરોઠા, શાક, કઢી ને પકોડા કે ગોટા જરૂર બનાવીએ કેમ કે શિયાળા માં મેથી ખૂબ સારી આવતી હોય છે ને ગોટા બનાવવા પણ ખૂબ સરડ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો Methi na gota recipe – Methi gota recipe – Gota recipe in gujarati – Methi na gota banavani recipe – Gujarati gota recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

methi gota ingredients

  • 2 કપ બેસન
  • ½ કપ ચણા દાળ નો લોટ (ઓપ્શનલ છે)
  • ½ કપ સોજી
  • 1 ચમચી અધ કચરા પીસેલા મરી
  • 1 ચમચી અધ કચરા પીસેલા આખા ધાણા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 5-7 લીલા મરચા સુધારેલા
  • 200 ગ્રામ મેથી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ખાંડ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

gota banavani rit | મેથીના ગોટા | ગોટા બનાવવાની રીત| methi na gota | ગોટા | gota recipe | methi gota | gota banavani recipe

  • મેથીના ગોટા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી ધોઈ લ્યો ને એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો સાથે લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા પણ ઝીણા સુધારી લેવા ને સાથે મરી ને આખા ધાણા ને અધ કચરા પીસી લ્યો
  • હવે એક મોટા વાસણમાં બેસન, ચણા નો લોટ (જો ચણા નો લોટ ના હોય તો ચણા દાળ ને મિક્સરમાં પીસી ને ચાળી ને ચણા નો લોટ તૈયાર કરી શકો છો), સોજી,એમાં મીઠું, આદુ પેસ્ટ, લીલામરચા સુધારેલા, હળદર, મરી અધ કચરી પીસેલી,આખા ધાણા અધ કચરા પીસેલા, હિંગ, ખાંડ, અને મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો મિશ્રણને ત્રણ ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને વીસ મિનિટ પછી મિશ્રણ જો ઘણું ઘટ્ટ હોય તો પાણી બે ત્રણ ચમચી નાખી મિડીયમ બનાવી લ્યો અને એમાં બેકિંગ સોડા નાખો એના પર ગરમ તેલ ત્રણ ચાર ચમચી નાખી મિક્સ કરી લ્યો
  • ગેસ પર તેલ ગરમ થઇ જાય એટલે હાથથી કે ચમચી થી મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક સાથે જેટલા સમાય એટલા નાખો ને ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ને ગોટા ને ઉથલાવી ને બધી બાજુ થી ચડાવો ગોટા બધી બાજુ બરોબર ચડી ને ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજા ગોટા તરવા નાખો ને બધાગોટા તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો મેથી ના ગોટા

gota recipe in gujarati notes

  • મેથીના ગોટા બનાવતી વખતે એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખી શકો છો
  • એકાદ ચમચી લીંબુ નો રસ નાખશો તો ગોટા તેલ તેલ વાળા નહિ બને અને ક્રિસ્પી બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe

khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe

megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi

સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular