જય શ્રી કૃષ્ણ આજ આપણે પાત્રા કટોરી ચાટ બનાવવાની રીત – Patra katori chat banavani rit શીખીશું. Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe આ એક ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો છે જે નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવતા હોય છે અને બજાર માંથી તો ઘણા મંગાવી ને ટેસ્ટ કર્યા હસે આજ ઘરે બનાવવાની ખૂબ સરળ રીત લઈ આવ્યા છીએ તો આજ પાત્રા કટોરી ચાર્ટ બનાવવાની રીત – Patra katori chat recipe in gujarati શીખીએ.
પાત્રા બનાવવા માટેની સામગ્રી
- ચણા નો લોટ 2 કપ
- ચોખાનો લોટ ½ કપ
- આખા ધાણા અને જીરૂ અધ કચરા કુટેલ 2-3 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- આંબલી નો પલ્પ 2 ચમચી
- છીણેલો ગોળ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી 1 ¼ કપ
- અડવી ના પાન 7-8
પાત્રા કટોરી ચાટ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણા સમારેલા ટામેટા
- લીલા ધાણા સુધારેલા
- ફણગાવેલ મગ
- બુંદી
- આંબલી ની ચટણી
- લીલી ચટણી
- દહી
- ચાર્ટ મસાલો
- લાલ મરચાનો પાઉડર
- સંચળ
પાત્રા કટોરી ચાટ બનાવવાની રીત | Patra katori chart recipe
સૌ પ્રથમ આપણે પાતરા બનાવતા શીખીશું ત્યારબાદ તેનો ચાટ બનાવતા શીખીશું
પાત્રા બનાવવાની રીત
પાત્રા કટોરી ચાર્ટ ચાર્ટ બનાવવા સૌપ્રથમ અડવી ના પાન ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એમાં રહેલ જાડા રેસા ને ધારદાર ચાકુથી કાઢી નાખી એક બાજુ મૂકતા જાઓ આમ બધા પાન સાફ કરી લ્યો
હવે એક વાસણમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા અને જીરૂ અધ કચરા કુટેલ, ગરમ મસાલો, મરી પાઉડર, અજમો, સફેદ તલ, હિંગ, આદુ મરચા ની પેસ્ટ, આંબલી નો પલ્પ, છીણેલો ગોળ, લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો
હવે એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ માંથી બે ત્રણ ચમચી ઓછું પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો
ત્યારબાદ અડવી નો એક પાન લ્યો એના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવો ત્યારબાદ બીજી પાન લ્યો ને પહેલા પાન ની અડધે થી મૂકી એન પર પણ મિશ્રણ લાગવો ત્યાર બાદ ત્રીજું પાન લઇ એને બને વચ્ચે મૂકી એના પર પણ મિશ્રણ લાગવો આમ એક બીજા ઉપર પાન મૂકી મિશ્રણ લાગવો
હવે બને બાજુથી પાન ને વાળી લ્યો ને એક બાજુ થી ટાઈટ ગોળ ગોળ ફેરવી રોલ બનાવતા જાઓ ને વચ્ચે મિશ્રણ લગવતા જાઓને રોલ ને બરોબર ટાઈટ પેક કરી લ્યો આમ બે રોલ બનાવી તૈયાર કરી લ્યો હવે ધારદાર ચાકુથી એના આંગળી જેટલા જાડા જાડા ગોળ ગોળ કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડવી ના જે ગોળ છે એને એક બાજુથી થોડા દબાવી ને વાટકા જેવો આકાર આપી ગરમ ગરમ તેલ માં નાખતા જાઓ ને જે પ્રમાણે એક વખત માં સમાય એટલા નાખી ને ગોલ્ડન તરી લ્યોઆમ બધી કટોરી તૈયાર કરી તરી લ્યો ને આ કટોરી તમે આમજ પણ સર્વ કરી શકો છો
પાત્રા કટોરી ચાટ બનાવવાની રીત | Patra katori chat banavani rit
તૈયાર પાત્રા માં બાફેલા બટાકા, ફણગાવેલ મગ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, બુંદી, લીલા ધાણા અને ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર નાખેલ મિશ્રણ ભરી ઉપર આંબીલ ની ચટણી, લીલી ચટણી ને દહી સેવ નાખી ને સર્વ કરો પાત્રા કટોરી ચાર્ટ
Patra katori chat recipe in gujarati notes
- પાત્રા ની નસો બને એટલી કાઢી નાખવી નહિતર ગળા માં તકલીફ થઈ શકે છે
- ચણા લોટ અને ચોખા લોટ નું મિશ્રણ થોડુ ઘટ્ટ રહેવા દેવું જેથી પાત્રા નો સ્વાદ વધારે સારો આવશે
- પાત્રા ને તરી એમજ પણ ખાઈ શકો અથવા તમારી પસંદ ના મસાલા ભરી ચાર્ટ તૈયાર કરી ને મજા લઈ શકો છો
Recipe Video | Patra katori chat banavani rit
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પાત્રા કટોરી ચાર્ટ બનાવવાની રીત | Patra katori chat recipe in gujarati
પાત્રા કટોરી ચાટ બનાવવાની રીત | Patra katori chat banavani rit | Patra katori chat recipe in gujarati | પાત્રા કટોરી ચાર્ટ બનાવવાની રીત | Patra katori chart
Equipment
- 1 કડાઈ
Ingredients
પાત્રા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ ચણાનો લોટ
- ½ કપ ચોખાનો લોટ
- 2-3 ચમચી આખા ધાણા અને જીરૂ અધ કચરા કુટેલ
- 1 ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી હિંગ
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 2 ચમચી આંબલી નો પલ્પ
- 2 ચમચી છીણેલો ગોળ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ¼ કપ પાણી
- 7-8 અડવીના પાન
- સ્વાદ પ્રમાણે મીઠું
પાત્રા કટોરી ચાટ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણા સમારેલા ટામેટા
- લીલા ધાણા સુધારેલા
- ફણગાવેલ મગ
- બુંદી
- આંબલી ની ચટણી
- લીલી ચટણી
- દહી
- ચાર્ટ મસાલો
- લાલ મરચાનો પાઉડર
- સંચળ
Instructions
પાત્રા કટોરી ચાર્ટ બનાવવાની રીત | Patra katori chart recipe
- સૌપ્રથમ આપણે પાતરા બનાવતા શીખીશું ત્યારબાદ તેનો ચાટ બનાવતા શીખીશું
પાત્રા બનાવવાની રીત
- પાત્રા કટોરી ચાર્ટ ચાર્ટ બનાવવા સૌપ્રથમ અડવી ના પાન ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એમાં રહેલ જાડા રેસા ને ધારદાર ચાકુથી કાઢી નાખી એક બાજુ મૂકતા જાઓ આમ બધા પાન સાફ કરી લ્યો
- હવે એક વાસણમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા અને જીરૂ અધ કચરા કુટેલ, ગરમ મસાલો, મરી પાઉડર, અજમો,સફેદ તલ, હિંગ, આદુ મરચાની પેસ્ટ, આંબલી નો પલ્પ, છીણેલો ગોળ,લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો
- હવે એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ માંથી બે ત્રણ ચમચી ઓછુંપાણી નાખી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો
- હવે અડવી નો એક પાન લ્યો એના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવો ત્યારબાદ બીજી પાન લ્યો ને પહેલા પાન ની અડધે થી મૂકી એન પર પણ મિશ્રણ લાગવો ત્યાર બાદ ત્રીજું પાન લઇ એને બને વચ્ચેમૂકી એના પર પણ મિશ્રણ લાગવો આમ એક બીજા ઉપર પાન મૂકી મિશ્રણ લાગવો
- હવે બને બાજુથી પાન ને વાળી લ્યો ને એક બાજુ થી ટાઈટ ગોળ ગોળ ફેરવી રોલ બનાવતા જાઓ ને વચ્ચે મિશ્રણ લગવતા જાઓને રોલ ને બરોબર ટાઈટ પેક કરી લ્યો આમ બે રોલ બનાવી તૈયાર કરી લ્યોહવે ધારદાર ચાકુથી એના આંગળી જેટલા જાડા જાડા ગોળ ગોળ કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડવી ના જે ગોળ છે એને એક બાજુથી થોડા દબાવી ને વાટકા જેવો આકાર આપી ગરમ ગરમ તેલ માં નાખતા જાઓ ને જે પ્રમાણે એક વખત માં સમાય એટલા નાખી ને ગોલ્ડન તરી લ્યોઆમ બધી કટોરી તૈયાર કરી તરી લ્યો ને આ કટોરી તમે આમજ પણ સર્વ કરી શકો છો
પાત્રા કટોરી ચાટ બનાવવાની રીત | Patra katori chat banavani rit
- તૈયાર પાત્રા માં બાફેલા બટાકા, ફણગાવેલ મગ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, બુંદી, લીલા ધાણા અને ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર નાખેલ મિશ્રણ ભરી ઉપર આંબીલ ની ચટણી, લીલી ચટણી ને દહી સેવ નાખી ને સર્વ કરો પાત્રા કટોરી ચાર્ટ
Patra katori chat recipe in gujarati notes
- પાત્રાની નસો બને એટલી કાઢી નાખવી નહિતર ગળા માં તકલીફ થઈ શકે છે
- ચણા લોટ અને ચોખા લોટ નું મિશ્રણ થોડુ ઘટ્ટ રહેવા દેવું જેથી પાત્રા નો સ્વાદ વધારે સારો આવશે
- પાત્રાને તરી એમજ પણ ખાઈ શકો અથવા તમારી પસંદ ના મસાલા ભરી ચાર્ટ તૈયાર કરી ને મજા લઈ શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Comments are closed.