જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત – sabudana batata papad શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારના પાપડ, વેફર ખાતા હોઈએ છીએ એમાં સૌથી વધારે ખવાતા સાબુદાણા બટાકા ના પાપડ નાના મોટા બધાને ખુબ પસંદ આવતા હોય છે તો આજ આપણે બાર મહિના સુંધી સાચવી ને મજા લઇ શકાય એવા પાપડ તૈયાર કરવાની રીત શીખીએ તો ચાલો sabudana bataka na papad – sabudana batata papad recipe શીખીએ.
sabudana papad ingredients
- સાબુદાણા 200 ગ્રામ
- બાફેલા બટાકા 2-3
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- જીરું 1 ચમચી
- પાણી 1 ½ લીટર
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad
સાબુદાણા બટાકા ના પાપડ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી આખી રાત કે પછી પાંચ સાત કલાક પલાળી મુકો અને બટાકા ને કૂકરમાં નાખી પાણી નાખી બાફી લ્યો ને બાફેલા બટાકા ને છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
સાબુદાણા બરોબર પલાળી લીધા બાદ ગેસ પર એક જાડા તળિયાવાળુ મોટું વાસણમાં દોઢ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં જીરું, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાબુદાણા ને હાથ વડે અલગ અલગ કરી પાણી માં નાખતા જાઓ
sabudana batata papad – સાબુદાણા ને નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં છીણેલા બટાકા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે અને બરી જસે તો સ્વાદ બગડી જસે અને ફૂલ તાપે હલાવતા રહો ને સાબુદાણા ચડી ને ટ્રાન્સફરન્ટ થઈ જાય ને મિશ્રણ ઘટ્ટ થઈ ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો
સાબુદાણા બટાકા નું મિશ્રણ ચડી જય એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે તેલ લગાવેલ પ્લાસ્ટિક પર કડછી વડે મિશ્રણ મૂકતા જઈ બે થી ત્રણ દિવસ સૂકવી લ્યો પાપડ બરોબર સુકાઈ જાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા હોય ત્યારે તેલ માં તરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પાપડ ને નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા બટાકા ના પાપડ
sabudana batata papad notes
- અહી માત્ર ચીલી ફ્લેક્સ ને જીરું નાખેલ છે એની જગ્યાએ લીલા મરચા ની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી શકો છો
- જો તમે ફરાળી પાપડ ના બનાવતા હો તો તમારી પસંદ ના બીજા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો
sabudana bataka na papad | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sabudana batata papad recipe
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad | sabudana batata papad recipe | sabudana bataka na papad
Equipment
- 1 જાડા તળિયાવાળુ વાસણ
Ingredients
sabudana papad ingredients
- 200 ગ્રામ સાબુદાણા
- 2-3 બાફેલા બટાકા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી જીરું
- 1½ લીટર પાણી
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
Instructions
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad | sabudana batata papad recipe | sabudana bataka na papad
- સાબુદાણા બટાકા ના પાપડ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી આખી રાત કે પછી પાંચ સાત કલાક પલાળી મુકો અનેબટાકા ને કૂકરમાં નાખી પાણી નાખી બાફી લ્યો ને બાફેલા બટાકા ને છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
- સાબુદાણા બરોબર પલાળી લીધા બાદ ગેસ પર એક જાડા તળિયાવાળુ મોટું વાસણમાં દોઢ લીટર પાણી ગરમ કરવામૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં જીરું, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસાબુદાણા ને હાથ વડે અલગ અલગ કરી પાણી માં નાખતા જાઓ
- સાબુદાણા ને નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં છીણેલા બટાકા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યોને મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે અને બરી જસે તો સ્વાદ બગડીજસે અને ફૂલ તાપે હલાવતા રહો ને સાબુદાણા ચડી ને ટ્રાન્સફરન્ટ થઈ જાય ને મિશ્રણ ઘટ્ટ થઈ ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો
- સાબુદાણા બટાકા નું મિશ્રણ ચડી જય એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાયએટલે તેલ લગાવેલ પ્લાસ્ટિક પર કડછી વડે મિશ્રણ મૂકતા જઈ બે થી ત્રણ દિવસ સૂકવી લ્યો પાપડ બરોબર સુકાઈ જાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા હોય ત્યારે તેલ માં તરી લ્યો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પાપડ ને નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા બટાકા ના પાપડ
sabudana batata papad notes
- અહી માત્ર ચીલી ફ્લેક્સ ને જીરું નાખેલ છે એની જગ્યાએ લીલા મરચા ની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી શકો છો
- જો તમે ફરાળી પાપડ ના બનાવતા હો તો તમારી પસંદ ના બીજા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સુરતી લોચો | surti locho | locho recipe | surti locho recipe
મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe
સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.