HomeNastaસેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe | sandwich banavani rit

સેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe | sandwich banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની રીત – sandwich banavani rit શીખીશું. આજકાલ તો અલગ અલગ ફ્લેવર્સ અને સ્ટફિંગ વાળી સેન્ડવીચ મળે છે , Please subscribe HomeCookingShow YouTube channel If you like the recipe , પણ બોમ્બે ની વેજ સેન્ડવીચ જેવી તો એકે ના થાય. આ સેન્ડવીચ માં વેજીટેબલ નું સ્ટફિંગ હોય છે જેમાં બજાર માં મળતા ખાસ મસાલા સાથે તૈયાર કરીશું. જે ખાસ  મસાલો, ચટણી,  બનાવવાની રીત સાથે શીખીશું. તો ચાલો sandwich recipe in gujarati શીખીએ.

સેન્ડવીચ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • જીરું 3 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લવિંગ ¼ ચમચી
  • મરી 1 ચમચી
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી

ફુદીના ની લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ફુદીના ના પાંદડા 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીંબુનો રસ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

સેન્ડવીચ માં સ્ટફિંગ માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 6
  • મકાન જરૂર મુજબ
  • ફુદીના ની ચટણી
  • બાફેલા બટાકા ની સ્લાઈસ
  • મસાલો
  • ડુંગળી ની સ્લાઈસ
  • ટમેટા ની સ્લાઈસ
  • કાકડી ની સ્લાઈસ
  • મોઝરેલા ચીઝ

સેન્ડવીચ બનાવવાની રીત | વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની રીત | sandwich banavani rit

સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ આપણે સેન્ડવીચ માટેનો ખાસ મસાલો તૈયાર કરી લેશું બટાકા ને બાફી લેશું ત્યાર બાદ ફુદીના ની ચટણી તૈયાર કરી ડુંગળી, કાકડી, ટમેટા ની સ્લાઈસ કરી બ્રેડ માં સ્ટફિંગ કરી તવી પર શેકી લેશું ને મજા લશું વેજ સેન્ડવીચ.

વેજીટેબલ સેન્ડવીચ નો મસાલો બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી, લવિંગ, મરી, તજ નો ટુકડો નાખી ધીમા શેકી લ્યો બધા મસાલા શેકાવાની સુંગધ આવવા લાગે ત્યાં સુધી ધીમા તાપે શેકી લ્યો ,

ત્યાર બાદ  ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે આમચૂર પાઉડર અને સંચળ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે સેન્ડવીચ મસાલો.

ફુદીના ની ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ નો ટુકડો, લીંબુનો રસ અને સંચળ નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી પીસી ને ફુદીના ની લીલી ચટણી તૈયાર કરી લ્યો.

હવે ત્રણ બ્રેડ ની સ્લાઈસ લ્યો એમાં બધી બ્રેડ ની સ્લાઈસ માં એક બાજુ માખણ લગાવી લ્યો હવે એક સ્લાઈસ પર માખણ ઉપર ફુદીના ચટણી જરૂર મુજબ લગાવો એના પર બાફેલા બટાકા ની સ્લાઈસ મૂકો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ડુંગળી ની સ્લાઈસ મૂકી એના પર પણ મસાલો છાંટો.

હવે બીજી સ્લાઈસ પર ફુદીના ચટણી લગાવી પહેલી બ્રેડ પર મૂકો ત્યારબાદ ઉપર ના ભાગ માં માખણ લાગવી ફરીથી લીલી ચટણી લગાવી દયો એના પર ટમેટા ની સ્લાઈસ મૂકો ને તૈયાર કરેલ મસાલો છાંટો હવે ટમેટા પર કાકડી ની સ્લાઈસ મૂકી મસાલો છાંટો ત્યાર બાદ એના પર માખણ અને ફુદીના ચટણી લાગેલ સ્લાઈસ મૂકો.એના પર છીણેલું મોઝરેલા સ્લાઈસ પર નાખી પેક કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો  તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ સેન્ડવીચ ને મૂકો ને ઉપર ની બાજુ માખણ લગાવી લ્યો. ને તવી પર માખણ લાગવી શેકી. આમ બધી સેન્ડવીચ ને સ્ટફિંગ કરી માખણ લગાવી ને શેકી ને તૈયાર કરી લ્યો  ત્યાર બાદ પીસ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો વેજ સેન્ડવીચ.

sandwich recipe in gujarati notes

  • ચટણી માં ઘણું પાણી ના નાખવું નહિતર બ્રેડ નરમ પડી જસે તો સેન્ડવીચ નરમ બની બની જશે.
  • સેન્ડવીચ ને ઘી,  માખણ, કે તેલ માં શેકી શકો છો.
  • સેન્ડવીચ ને મિડીયમ તાપે શેકવી જેથી ક્રિસ્પી બને.

sandwich banavani rit | veg sandwich recipe | Recipe Video

Youtube પર HomeCookingShow ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sandwich recipe in gujarati | sandwich banane rit

sandwich recipe - sandwich banavani rit – સેન્ડવીચ - સેન્ડવીચ બનાવવાની રીત - sandwich recipe in gujarati - veg sandwich recipe - sandwich banane rit - sandwich in gujarati - વેજીટેબલ સેન્ડવીચ

સેન્ડવીચ | sandwich recipe | sandwich banavani rit | સેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe in gujarati | sandwich banane rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની રીત – sandwich banavani rit શીખીશું. આજકાલ તો અલગ અલગ ફ્લેવર્સઅને સ્ટફિંગ વાળી સેન્ડવીચ મળે છે , પણ બોમ્બે ની વેજ સેન્ડવીચ જેવી તો એકે ના થાય. આ સેન્ડવીચમાં વેજીટેબલ નું સ્ટફિંગ હોય છે જેમાં બજાર માં મળતા ખાસ મસાલા સાથે તૈયાર કરીશું.જે ખાસ  મસાલો, ચટણી,  બનાવવાની રીત સાથે શીખીશું.તો ચાલો sandwich recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી / ગ્રિલ તવી

Ingredients

સેન્ડવીચ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 3 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • ¼ ચમચી લવિંગ
  • 1 ચમચી મરી
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ

ફુદીના ની લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ફુદીના ના પાંદડા
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી સંચળ
  • પાણી જરૂર મુજબ

સેન્ડવીચ માં સ્ટફિંગ માટેની સામગ્રી

  • 6 બ્રેડની સ્લાઈસ
  • મકાન જરૂર મુજબ
  • ફુદીના ની ચટણી
  • બાફેલા બટાકા ની સ્લાઈસ
  • મસાલો
  • ડુંગળી ની સ્લાઈસ
  • ટમેટા ની સ્લાઈસ
  • કાકડી ની સ્લાઈસ
  • મોઝરેલા ચીઝ

Instructions

sandwich recipe | sandwich banavani rit | સેન્ડવીચ | સેન્ડવીચ બનાવવાની રીત | sandwich banane rit | sandwich in gujarati | વેજીટેબલ સેન્ડવીચ

  • સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ આપણે સેન્ડવીચ માટેનો ખાસ મસાલો તૈયાર કરી લેશું બટાકા ને બાફી લેશું ત્યાર બાદ ફુદીના ની ચટણી તૈયાર કરી ડુંગળી, કાકડી, ટમેટા ની સ્લાઈસ કરી બ્રેડ માં સ્ટફિંગ કરી તવી પર શેકી લેશું ને મજા લશું વેજ સેન્ડવીચ.

સેન્ડવીચ મસાલો બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી, લવિંગ, મરી, તજ નો ટુકડો નાખી ધીમા શેકી લ્યો બધા મસાલા શેકાવાની સુંગધ આવવા લાગે ત્યાંસુધી ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે આમચૂર પાઉડર અને સંચળ નાખી પીસીને પાઉડર કરી લ્યો તો તૈયાર છે સેન્ડવીચ મસાલો.

ફુદીના ની ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ નો ટુકડો, લીંબુનો રસ અને સંચળ નાખી પીસી લ્યો નેજરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી પીસી ને ફુદીના ની લીલી ચટણી તૈયાર કરી લ્યો.
  • હવે ત્રણ બ્રેડ ની સ્લાઈસ લ્યો એમાં બધી બ્રેડ ની સ્લાઈસ માં એક બાજુ માખણ લગાવી લ્યો હવે એક સ્લાઈસ પર માખણ ઉપર ફુદીના ચટણી જરૂર મુજબ લગાવો એના પર બાફેલા બટાકા ની સ્લાઈસ મૂકો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ડુંગળી ની સ્લાઈસ મૂકી એના પર પણ મસાલો છાંટો.
  • હવે બીજી સ્લાઈસ પર ફુદીના ચટણી લગાવી પહેલી બ્રેડ પર મૂકો ત્યારબાદ ઉપર ના ભાગ માં માખણ લાગવી ફરીથી લીલી ચટણી લગાવી દયો એના પર ટમેટા ની સ્લાઈસ મૂકો ને તૈયાર કરેલ મસાલો છાંટો હવે ટમેટા પર કાકડી ની સ્લાઈસ મૂકી મસાલો છાંટો ત્યાર બાદ એના પર માખણ અને ફુદીના ચટણી લાગેલ સ્લાઈસ મૂકો.એના પર છીણેલું મોઝરેલા સ્લાઈસ પર નાખી પેક કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો  તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ સેન્ડવીચને મૂકો ને ઉપર ની બાજુ માખણ લગાવી લ્યો. ને તવી પર માખણ લાગવીશેકી. આમ બધી સેન્ડવીચ ને સ્ટફિંગ કરી માખણ લગાવી ને શેકી નેતૈયાર કરી લ્યો  ત્યારબાદ પીસ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો વેજ સેન્ડવીચ.

sandwich recipe in gujarati notes

  • ચટણી માં ઘણું પાણી ના નાખવું નહિતર બ્રેડ નરમ પડી જસે તો સેન્ડવીચ નરમ બની બની જશે.
  • સેન્ડવીચ ને ઘી,  માખણ, કે તેલમાં શેકી શકો છો.
  • સેન્ડવીચ ને મિડીયમ તાપે શેકવી જેથી ક્રિસ્પી બને
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મિર્ચી વડા બનાવવાની રીત | mirchi vada banavani rit | mirchi vada recipe in gujarati

megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati

લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit | ladi pav recipe in gujarati

વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular