જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી ના ભજીયા બનાવવાની રીત – dungri na bhajiya banavani rit gujarati ma શીખીશું, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe, મેથી ના ભજીયા, મિક્સ વેજીટેબલ ભજીયા, બટાકા ના ભજીયા. રીંગણા ના ભજીયા, મરચા ના ભજીયા આવા તો હજી કેટલી પ્રકારના ભજીયા બનાવવામાં આવે છે ને વરસતા વરસાદ માં ભજીયા કોને ન ભાવે ? ગરમ ગરમ ભજીયા હોય સાથે ચટણી ને ચા હોય ને વરસાદ વરસતો હોય તો કેવી મજા આવે. આજ આપણે એવાજ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ ભજીયા બનાવશું. તો ચાલો ડુંગળીના ભજીયા બનાવાની રીત – dungri na bhajiya recipe in gujarati શીખીએ.
ડુંગળી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 કપ
- ઝીણા સુધારેલા લીલા મરચા 3-4
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 3-4
- ઝીણા સમારેલા લીલાં ધાણા 5-7 ચમચી
- વરિયાળી 1 ચમચી (ઓપ્શનલ છે )
- અજમો 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- ગરમ તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | dungri na bhajiya banavani rit gujarati ma
ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ ડુંગળી છોલી સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો.
હવે એમાં અજમો મસળી ને નાખો સાથે હળદર, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, વરિયાળી મસળી ને નાખો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી ગરમ તેલ મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ ને મિડીયમ કરી મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ હાથ થી કે ચમચી થી ગરમ તેલ માં નાખતા જાઓ. આમ એક વખત માં સમાય એટલા ભજીયા નાખી દયો ને એક મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો.
ત્યાર બાદ થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ભજીયા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બીજા ભજીયા પણ તરી ને તૈયાર કરી લ્યો સાથે લીલા મરચા ને પણ તરી લ્યો તો તૈયાર છે ડુંગળી ના ભજીયા.
dungri na bhajiya recipe in gujarati notes
- અહી ભજીયા ને વધારે સોફ્ટ બનાવવા ઇનો અથવા બેકિંગ સોડા ચપટી નાખી શકો છો.
dungri na bhajiya banavani rit | ડુંગળીના ભજીયા બનાવાની રીત | Recipe Video
Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dungri na bhajiya recipe in gujarati | dungri na bhajiya banane rit
ડુંગળીના ભજીયા | dungri na bhajiya | dungri na bhajiya recipe | ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | dungri na bhajiya banavani rit ma | dungri na bhajiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ડુંગળીના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- 3-4 ઝીણા સુધારેલા લીલા મરચા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 3-4 ઝીણી સુધારેલી ડુંગળી
- 5-7 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 1 ચમચી વરિયાળી (ઓપ્શનલ છે )
- 1 ચમચી અજમો
- ⅛ ચમચી હિંગ
- 2-3 ચમચી ગરમ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- જરૂર મુજબ પાણી
- તરવા માટે તેલ
Instructions
ડુંગળી ના ભજીયા | dungri na bhajiya | ડુંગળીના ભજીયા બનાવાની રીત | dungri na bhajiya recipe | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya banane rit
- ડુંગળીના ભજીયા બનાવવા સૌપ્રથમ ડુંગળી છોલી સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને ઝીણી ઝીણી સુધારી એક વાસણમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો.
- હવે એમાં અજમો મસળી ને નાખો સાથે હળદર, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ,વરિયાળી મસળી ને નાખો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી ગરમ તેલ મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ ને મિડીયમ કરી મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ હાથ થી કે ચમચી થી ગરમ તેલ માં નાખતા જાઓ. આમ એક વખત માં સમાય એટલા ભજીયા નાખી દયોને એક મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો.
- ત્યારબાદ થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ભજીયા બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બીજા ભજીયા પણ તરી ને તૈયાર કરી લ્યો સાથે લીલા મરચા ને પણ તરી લ્યો તો તૈયાર છે ડુંગળી ના ભજીયા.
dungri na bhajiya recipe in gujarati notes
- અહી ભજીયા ને વધારે સોફ્ટ બનાવવા ઇનો અથવા બેકિંગ સોડા ચપટી નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સેન્ડવીચ બનાવવાની રીત | sandwich recipe | sandwich banavani rit
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe
ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati
તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati
ચાઈનીઝ ભેળ રેસીપી | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati