Home Dessert & Drinks શાહી કુલ્ફી બનાવવાની રીત | Shahi kulfi banavani rit

શાહી કુલ્ફી બનાવવાની રીત | Shahi kulfi banavani rit

0
Image credit – Youtube/Rita Arora Recipes

કેમ છો બધા મિત્રો.. મજામાં ને આજ આપણે Shahi kulfi banavani rit – શાહી કુલ્ફી બનાવવાની રીત શીખીશું , Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe , ઉનાળા માં ગમે એટલાં ઠંડાપીણા પી લઈ એ કે ગમે એટલી આઈસક્રીમ – કુલ્ફીઓ ખાઈએ એટલી ઓછી એમાં પણ જેને હમેશા અલગ અલગ ફ્લેવર્સ વાળી આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની આદત હોય એને માટે હમેશા નવી આઈસક્રીમ કે કુલ્ફી બનાવી કઈ એ પ્રશ્ન હોય તો આજ આપણે એકદમ નવા ફ્લેવર્સ વાળી કુલ્ફી લઈ આવ્યા છીએ તો ચાલો Shahi kulfi Recipe શીખીએ.

શાહી કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • કેસરના તાંતણા 15-20
  • કાજુ  10-15 પલળેલા
  • બદામ 10-15 પલાળેલી
  • પિસ્તા 10-120 પલાળેલી
  • ખસખસ 2 ચમચી પલાળેલી
  • તરબૂચ ના બીજ 2 ચમચી પલાળેલા
  • ખડી સાકર 2 ચમચી
  • રોઝ સીરપ 2 ચમચી

Shahi kulfi banavani rit

શાહી કુલ્ફી બનાવવા સૌપ્રથમ ડ્રાય ફ્રુટ કાજુ, બદામ, પિસ્તા, ખસખસ, તરબૂચ ના બીજ વગેરે ને પાણી મા આઠ થી દસ કલાક પલાળી મુકો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ માં 10-15 ના કેસરના તાંતણા નાખી દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી માં આઠ દસ કલાક પહેલા પલાળેલા કાજુ, બદામ ,એલચી, તરબૂચ ના બીજ અને પીસ્તા ની પાણી કાઢી ને મિક્સર જાર માં નાખો. ત્યાર બાદ ખસખસ ને પાણી સાથે નાખી ઢાંકણ બંધ કરી પીસી ને ક્રીમી પેસ્ટ બનાવી લેશું.

દૂધ ને પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને દૂધ ને ઘટ્ટ થવા દયો. હવે એમાં બદામ અને પીસ્તા ની કતરણ નાખો સાથે ખડી સાકર નાખી ને મિક્સ કરી લ્યો સાકર ઓગળી જાય એટલે એમાં રોઝ સીરપ નાખી ને મિક્સ કરી ઘટ્ટ રબડી બને ત્યાં સુંધી ચડાવી લ્યો.

હવે ગેસ બંધ કરી ને મિશ્રણ ને પાંચ સાત મિનિટ હલાવતા રહી ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો. દૂધ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે કુલ્ફી મોડ માં બદામ  પીસ્તા ની કતરણ નાખો અને ઉપર તૈયાર કરેલ આઈસક્રીમ નું મિશ્રણ નાખી ફોઈલ પેપર થી કવર કરી ને કલાક ફ્રિજર માં મૂકો ત્યારબાદ એમાં સ્ટીક નાખી આખી રાત અથવા આઠ દસ કલાક ફ્રીઝર માં જમાવી લ્યો. કુલ્ફી બરોબર જામી જાય એટલે મજા લ્યો ઠંડી ઠંડી શાહી કુલ્ફી.

Shahi kulfi Recipe notes

  • ખડી સાકર ના હોય તો ખજૂર – અંજીર ને પલાળી એની મીઠાસ કરી શકો, મધ  નાખી શકો અથવા ખાંડ પણ વાપરી શકો છો.
  • જો કુલ્ફી મોલ્ડ ના હોય તો ટી કપ અથવા ગ્લાસ કે વાટકા નો ઉપયોગ કરી શકો છો.

શાહી કુલ્ફી બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Rita Arora Recipes

Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Shahi kulfi Recipe in gujarati

Shahi kulfi - શાહી કુલ્ફી - Shahi kulfi banavani rit - શાહી કુલ્ફી બનાવવાની રીત - Shahi kulfi Recipe in gujarati

Shahi kulfi banavani rit | શાહી કુલ્ફી બનાવવાની રીત | Shahi kulfi Recipe in gujarati

કેમ છો બધા મિત્રો.. મજામાં ને આજ આપણેShahi kulfi banavanirit – શાહી કુલ્ફી બનાવવાની રીત શીખીશું , ઉનાળા માં ગમે એટલાં ઠંડાપીણા પી લઈ એ કે ગમેએટલી આઈસક્રીમ – કુલ્ફીઓ ખાઈએ એટલી ઓછી એમાં પણ જેને હમેશા અલગઅલગ ફ્લેવર્સ વાળી આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની આદત હોય એને માટે હમેશા નવી આઈસક્રીમકે કુલ્ફી બનાવી કઈ એ પ્રશ્ન હોય તો આજ આપણે એકદમ નવા ફ્લેવર્સ વાળી કુલ્ફી લઈ આવ્યાછીએ તો ચાલો Shahikulfi Recipe શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 8 hrs
Total Time 8 hrs 40 mins
Course kulfi
Cuisine Indian
Servings 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

શાહી કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 15-20 કેસરના તાંતણા
  • 10-15 કાજુ પલળેલા
  • 10-15 બદામ પલાળેલી
  • 10-20 પિસ્તા પલાળેલી
  • 2 ચમચી ખસખસ પલાળેલી
  • 2 ચમચી તરબૂચના બીજ પલાળેલા
  • 2 ચમચી ખડી સાકર
  • 2 ચમચી રોઝ સીરપ

Instructions
 

Shahi kulfi banavani rit | શાહી કુલ્ફી બનાવવાની રીત

  • શાહી કુલ્ફી બનાવવા સૌપ્રથમ ડ્રાય ફ્રુટ કાજુ, બદામ, પિસ્તા, ખસખસ, તરબૂચ ના બીજ વગેરે ને પાણી મા આઠ થી દસ કલાક પલાળી મુકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ માં 10-15 ના કેસરના તાંતણા નાખી દૂધ ને ઉકળવા દયો.દૂધ ઉકળે ત્યાં સુંધી માં આઠ દસ કલાક પહેલા પલાળેલા કાજુ, બદામ ,એલચી, તરબૂચ ના બીજ અને પીસ્તાની પાણી કાઢી ને મિક્સર જાર માં નાખો. ત્યાર બાદ ખસખસ ને પાણી સાથે નાખી ઢાંકણ બંધ કરી પીસી ને ક્રીમી પેસ્ટ બનાવી લેશું.
  • દૂધ ને પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને દૂધ ને ઘટ્ટ થવા દયો. હવે એમાં બદામ અને પીસ્તા ની કતરણ નાખો સાથે ખડી સાકર નાખી ને મિક્સ કરી લ્યો સાકર ઓગળી જાય એટલે એમાં રોઝ સીરપ નાખી ને મિક્સ કરી ઘટ્ટ રબડી બને ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • હવે ગેસ બંધ કરી ને મિશ્રણ ને પાંચ સાત મિનિટ હલાવતા રહી ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો. દૂધ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે કુલ્ફી મોડ માં બદામ પીસ્તા ની કતરણ નાખો અને ઉપર તૈયાર કરેલ આઈસક્રીમ નું મિશ્રણ નાખી ફોઈલ પેપર થી કવર કરી ને કલાક ફ્રિજર માં મૂકો ત્યારબાદ એમાં સ્ટીક નાખી આખી રાત અથવા આઠ દસ કલાક ફ્રીઝર માં જમાવી લ્યો. કુલ્ફી બરોબર જામી જાયએટલે મજા લ્યો ઠંડી ઠંડી શાહી કુલ્ફી.

Shahi kulfi Recipe notes

  • ખડી સાકર ના હોય તો ખજૂર – અંજીર ને પલાળી એની મીઠાસ કરી શકો, મધ  નાખી શકો અથવા ખાંડ પણ વાપરી શકો છો.
  • જો કુલ્ફી મોલ્ડ ના હોય તો ટી કપ અથવા ગ્લાસ કે વાટકા નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બુંદી લાડુ બનાવવાની રીત | bundi na ladoo recipe in gujarati

મોદક બનાવવાની રીત | modak banavani rit | modak recipe in gujarati

મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati

શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version