આપણે કોઈ પણ શુભ કામ ની શરૂઆત પહેલા ભગવાન ને યાદ કરીએ ભગવાન ને પ્રસાદી નો ભોગ ચડાવી ને કરીએ છીએ , Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe ,ભગવાન ને પ્રસાદી માં લાડુ, શીરો, સૂકી પ્રસાદી ને પ્રસાદી રૂપે અર્પણ કરતા હોઈએ છીએ. આ શીરો ખાંડ અને ગોળ બને બેમાંથી બનતો હોય છે. આ સિવાય પણ ઘર ના નાના મોટા પ્રસંગ માં શીરો બનાવી ને તૈયાર થતો હોય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. આજ આપણે ગોળ વાળો શીરો બનાવવાની રીત – gol no shiro banavani rit શીખીશું. તો ચાલો jaggery sheera recipe in gujarati શીખીએ.
ગોળ વાળો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- છીણેલો ગોળ ½ કપ
- પાણી 2 કપ
- ઘી ½ કપ
- કાજુ, બદામ ના કટકા 4-5 ચમચી
ગોળ વાળો શીરો
ગોળ વાળો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ગોળ ઓગળી જાય અને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો,
ત્યાર બાદ બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો . ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ને નાખો ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ને ચાળી ને નાખો અને ધીમા તાપે બ્રાઉન રંગ નો. થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ઘઉંનો લોટ શેકાઈ ને બ્રાઉન રંગનો થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને ગાંઠા ના પડે એમાં બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. છેલ્લે એમાં શેકેલ કાજુ બદામ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ગોળ વાળો શીરો.
jaggery sheera recipe NOTES
- અહી ઘઉંના લોટ ની જગ્યાએ સોજી નાખી ને પણ શીરો બનાવી શકો છો.
gol no shiro banavani rit | video
Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
jaggery sheera recipe in gujarati
ગોળ વાળો શીરો | gol no shiro | gol no shiro banavani rit | jaggery sheera recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
ગોળ વાળો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ છીણેલો ગોળ
- 2 કપ પાણી
- ½ કપ ઘી
- 4-5 ચમચી કાજુ, બદામ ના કટકા
Instructions
ગોળ વાળો શીરો | gol no shiro | jaggery sheera recipe in gujarati
- ગોળ વાળો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ગોળ ઓગળી જાય અને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો,
- ત્યારબાદ બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો . ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ને નાખો ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢીલ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ને ચાળી ને નાખો અને ધીમા તાપે બ્રાઉન રંગ નો. થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ઘઉંનો લોટ શેકાઈ ને બ્રાઉન રંગનો થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને ગાંઠાના પડે એમાં બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યારબાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. છેલ્લે એમાં શેકેલ કાજુ બદામ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ગોળવાળો શીરો.
jaggery sheera recipe NOTES
- અહી ઘઉંના લોટ ની જગ્યાએ સોજી નાખી ને પણ શીરો બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત | mango fruit delight banavani rit
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit
હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan
રાજગરાનો શીરો | rajgara no shiro | rajgira no shiro
રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit