Home Dessert & Drinks મસાલા છાશ બનાવવાની રીત | masala chaas recipe in gujarati

મસાલા છાશ બનાવવાની રીત | masala chaas recipe in gujarati

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

આપણે મસાલા છાશ બનાવવાની રીત – masala chaas banavani rit શીખીશું. છાસ ને ઘણા મઠ્ઠો, લચ્છી પણ કહેતા હોય છે, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe , જે ઘટ્ટ અથવા થોડી પાતળી બનતી હોય છે. ઉકળતી ગરમી માં પેટને ઠંડક આપે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય એવું જો કોઈ પીણું હોય તો એ છે છાસ. ઠંડા પીણા ઠંડક તો આપે પણ ઘણા ઠંડા પીણા સ્વાસ્થ્ય ને નુકશાન પણ કરતા હોય છે ત્યારે છાસ એ પેટમાં ઠંડક ની સાથે ભૂખ ને પણ શાંત કરે છે. તો ચાલો masala chaas recipe in gujarati શીખીએ.

masala chaas ingredients

  • દહીં 1 ½ કપ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • લીલા મરચાની પેસ્ટ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી
  • બરફના કટકા જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મસાલા છાશ બનાવવાની રીત

મસાલા છાસ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં દહીં લ્યો એમાં શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, પીસેલી ખાંડ નાખી ઝરણી વડે કે બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી સ્મૂથ બનાવી લ્યો ત્યાર બાદ એમાં આદુના પેસ્ટ માંથી રસ કાઢી ને એમાં લીલા મરચા ની પેસ્ટ નાખો અને ફરી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં જરૂર મુજબ પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર કરેલ છાસ નાખી મિક્સ કરી ઠંડી ઠંડી છાસ ની મજા લ્યો તો તૈયાર છે મસાલા છાસ.

masala chaas recipe notes

  • અહી જીરા મસાલા સાથે છાસનો મસાલો પણ નાખી શકો છો.
  • સૂકા કે લીલાં ફુદીના ના પાંદ ના કટકા કરી ને પણ નાખી શકો છો.

masala chaas banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

masala chaas recipe in gujarati

મસાલા છાશ - મસાલા છાશ બનાવવાની રીત - masala chaas banavani rit - masala chaas recipe in gujarati

મસાલા છાશ | મસાલા છાશ બનાવવાની રીત | masala chaas banavani rit | masala chaas recipe in gujarati

આપણે મસાલા છાશ બનાવવાની રીત – masala chaas banavani rit શીખીશું. છાસ ને ઘણા મઠ્ઠો, લચ્છી પણ કહેતા હોય છે, જે ઘટ્ટ અથવા થોડીપાતળી બનતી હોય છે. ઉકળતી ગરમી માં પેટને ઠંડક આપે અને સ્વાસ્થ્યમાટે પણ ફાયદાકારક હોય એવું જો કોઈ પીણું હોય તો એ છે છાસ. ઠંડા પીણા ઠંડક તો આપે પણ ઘણા ઠંડા પીણા સ્વાસ્થ્ય ને નુકશાન પણ કરતા હોય છે ત્યારે છાસએ પેટમાં ઠંડક ની સાથે ભૂખ ને પણ શાંત કરે છે. તો ચાલો masala chaas recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 wooden churner

Ingredients

masala chaas ingredients

  • 1 ½ કપ દહીં
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • બરફના કટકા જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

મસાલા છાશ બનાવવાની રીત | masala chaas banavanirit | masala chaas recipe in gujarati

  • મસાલા છાસ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં દહીં લ્યો એમાં શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, પીસેલી ખાંડ નાખી ઝરણી વડે કે બ્લેન્ડરવડે બરોબર મિક્સ કરી સ્મૂથ બનાવી લ્યો ત્યાર બાદ એમાં આદુના પેસ્ટ માંથી રસ કાઢી નેએમાં લીલા મરચા ની પેસ્ટ નાખો અને ફરી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં જરૂર મુજબ પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગ્લાસ માં બરફ ના કટકા નાખી એમાં તૈયાર કરેલ છાસ નાખી મિક્સ કરી ઠંડી ઠંડી છાસ ની મજા લ્યો તો તૈયાર છે મસાલા છાસ.

masala chaas recipe notes

  • અહી જીરા મસાલા સાથે છાસનો મસાલો પણ નાખી શકો છો.
  • સૂકા કે લીલાં ફુદીના ના પાંદ ના કટકા કરી ને પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version