Home Dessert & Drinks મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

0
Image credit – Youtube/Cooktube

આપણે મેંગો સોરબેટ બનાવવાની રીત – Mango Sorbet banavani rit શીખીશું. આ સોરબેટ આમ તો આઈસક્રીમ જેવો જ લાગે પણ આઈસક્રીમ નથી , Please subscribe Cooktube YouTube channel If you like the recipe ,  ગેસ ચાલુ કર્યા વગર માત્ર થોડી મહેનત કરી ને તમે ઘરે સોરબેટ ની મજા લઇ શકો છો. મેંગો સોરબેટ તમે ઘરે તૈયાર કરેલ હોય બાળકો ને મન ભરી ને આપી શકો છો અને આ સોરબેટ ખૂબ ઓછી સામગ્રી થી  ઝટપટ તૈયાર કરી શકો છો.

મેંગો સોરબેટ બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા આંબા  3-4
  • પીસેલી ખાંડ  2-3 ચમચી
  • ફુદીના ના પાંદ ¼ કપ
  • લીંબુનો રસ 1 ચમચી

Mango Sorbet banavani rit

મેંગો સોરબેટ બનાવવા સૌપ્રથમ આંબા ને એકાદ કલાક પાણી માં પાલડી મૂકો. આંબા ને પાણીમાં પલાળવા થી એમાં રહેલ ગરમી દૂર થઈ જાય છે જેથી આંબા ગરમ નથી લગતા. એક કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી લઈ ચાકુ થી છોલી સાફ કરી લ્યો. છાલ ઉતરેલ આંબા ના કટકા કરી નાખો.

કટકા કરેલ આંબા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અથવા જે વાસણમાં આંબા ના કટકા રાખેલ છે એને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી લતી. અને ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત જમાવવા મૂકી દયો. હવે દસ કલાક પછી  ફુદીના ના પાંદ સાફ કરી ને લ્યો અને લીંબુનો રસ પણ કાઢી ને તૈયાર રાખો.

હવે ફ્રોઝન કરેલ આંબા ન કટકા ને મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં નાખો સાથે ફુદીના ના પાંદ, લીંબુનો રસ અને પીસેલી ખાંડ નાખી ઢાંકણ બંધ કરી ને ક્રશ કરી લ્યો. ક્રશ કરેલ આંબા ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકી ને બે ત્રણ કલાક સેટ થવા મૂકો ત્રણ કલાક પછી સેટ થયેલા સોરબેટ ની મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોરબેટ.

Mango Sorbet recipe notes

  • જો આંબા થોડા ખાટા મીઠા હોય તો લીંબુ બો રસ ના નાખવો.

મેંગો સોરબેટ બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Cooktube

Youtube પર Cooktube ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

Mango Sorbet recipe

Mango Sorbet - મેંગો સોરબેટ - Mango Sorbet banavani rit - મેંગો સોરબેટ બનાવવાની રીત - Mango Sorbet recipe

મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

આપણે મેંગો સોરબેટ બનાવવાની રીત – Mango Sorbet banavani rit શીખીશું. આ સોરબેટ આમ તો આઈસક્રીમ જેવો જ લાગે પણ આઈસક્રીમ નથી ,  ગેસ ચાલુ કર્યા વગર માત્ર થોડી મહેનતકરી ને તમે ઘરે સોરબેટ ની મજા લઇ શકો છો. મેંગો સોરબેટ તમે ઘરેતૈયાર કરેલ હોય બાળકો ને મન ભરી ને આપી શકો છો અને આ સોરબેટ ખૂબ ઓછી સામગ્રી થી  ઝટપટ તૈયાર કરી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
frozen time: 8 hours
Total Time: 8 hours 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 એર ટાઈટ ડબ્બા
  • 1 મિક્સર

Ingredients

મેંગો સોરબેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 પાકેલા આંબા 
  • 2-3 ચમચી પીસેલી ખાંડ 
  • ¼ કપ ફુદીનાના પાંદ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

  • મેંગો સોરબેટ બનાવવા સૌપ્રથમ આંબા ને એકાદ કલાક પાણી માં પાલડી મૂકો. આંબા ને પાણીમાં પલાળવા થીએમાં રહેલ ગરમી દૂર થઈ જાય છે જેથી આંબા ગરમ નથી લગતા. એક કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી લઈ ચાકુ થી છોલી સાફ કરી લ્યો. છાલ ઉતરેલ આંબા ના કટકા કરી નાખો.
  • કટકા કરેલ આંબા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અથવા જે વાસણમાં આંબા ના કટકા રાખેલ છે એને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી લતી. અને ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત જમાવવા મૂકી દયો. હવે દસ કલાક પછી  ફુદીના ના પાંદ સાફ કરી ને લ્યો અને લીંબુનો રસ પણ કાઢી ને તૈયાર રાખો.
  • હવે ફ્રોઝન કરેલ આંબા ન કટકા ને મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં નાખો સાથે ફુદીના નાપાંદ, લીંબુનો રસ અનેપીસેલી ખાંડ નાખી ઢાંકણ બંધ કરી ને ક્રશ કરી લ્યો. ક્રશ કરેલઆંબા ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકી ને બે ત્રણ કલાક સેટ થવા મૂકો ત્રણ કલાક પછી સેટ થયેલા સોરબેટ ની મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોરબેટ.

Mango Sorbet recipe notes

  • જો આંબા થોડા ખાટા મીઠા હોય તો લીંબુ બો રસ ના નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version