Home Dessert & Drinks ગોળ નો શરબત  | gol nu sharbat | gud nu sharbat

ગોળ નો શરબત  | gol nu sharbat | gud nu sharbat

0
Image credit – Youtube/Aarti Madan

મહિના સુંધી સાચવી ને મજા લઇ શકાય એવો Gol nu sharbat banavani rit recipe with jaggery આજ આપણે બનાવતા શીખીશું , Please subscribe Aarti Madan YouTube channel If you like the recipe , ખાંડ શરીર ને નુકશાન કરે છે અને ખાસ નાના બાળકો ને વધારે કરતી હોય છે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે ત્યારે ઘણા ખાંડ ની જગ્યાએ મધ, ગોળ જેવી બીજી મીઠાસ નો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને ઉનાળા ની ગરમી માં બાળકો અને મોટા ને વારંવાર ઠંડા ઠંડા શરબત , શેક, આઈસક્રીમ ખાવા પસંદ આવતા હોય ત્યારે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શરબત બનાવી પીવડાવી શકો છો તો ચાલો ગોળ નો શરબત બનાવવાની રીત  – gol nu sharbat recipe in gujarati શીખીએ.

ગોળ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ફુદીના ના પાંદ 1 ½ કપ
  • ગોળ 400 ગ્રામ
  • કાચી વરિયાળી 2 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • સબજજા બીજ 1 ચમચી
  • પાણી 1 લીટર
  • બરફ ના કટકા
  • લીંબુનો રસ જરૂરત મુજબ

ગોળ નો શરબત બનાવવાની રીત

ગોળ નો શરબત બનાવવા સૌપ્રથમ ગોળ ના ચાકુથી ના નાના નાના કટકા કરી લ્યો અથવા ઝીણો ઝીણો વતરી એક બાજુ મૂકો ત્યાર બાદ એક વાટકા માં સબજ્જા બીજ નાખી એમાં એક કપ પાણી નાંખી પલાળી મૂકો. અને ફુદીના ના પાંદ ને દાડી થી અલગ કરી ધોઇ સાફ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમ સાફ કરેલ ફુદીના ના પાંદ , કાચી વરિયાળી નાખી ચાર પાંચ મિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ બીજા વાસણમાં ગરણી વડે ફુદીના વરિયાળી વાળા પાણી ને ગાળી લ્યો અને ફરીથી પાણી ને કડાઈ માં નાખો.

ફરીથી કડાઈ ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો હવે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ બરોબર ઓગળી જાય એટલે ફરી એક વખત ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો અલગ થઈ જાય.

કડાઈ ને ફરીથી ગેસ પર મૂકો અને પંદર વીસ મિનિટ સુંધી ઉકાળી ને પાણી અડધું કરી નાખો. પાણી અડધું થાય એટલે એમાં સૂંઠ પાઉડર, એલચી પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, સંચળ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બીજા પાંચ સાત મિનિટ ચડાવી ને ઘટ્ટ કરી લ્યો.

સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને શરબત ને ઠંડો થવા દયો. શરબત બિલકુલ ઠંડો થાય એટલે એને એક બોટલ માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી જ્યારે પણ શરબત બનાવો હોય ત્યારે બનાવી ને પી શકો છો.

શરબત બનાવવા એક ગ્લાસ માં પલાળી રાખેલ સબજ્જા ની એક થી બે ચમચી નાખો ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખો સાથે લીંબુ નો રસ અથવા લીંબુની સ્લાઈસ મૂકો અને જરૂર મુજબ તૈયાર કરેલ ગોળ નો શરબત નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો ગોળ નો શરબત.

gud nu sharbat recipe notes

  • અહી તમે ફુદીના ના પાંદ અને વરિયાળી ને ઉકાડતી વખતે ગોળ નાખી શકો છો જેથી તમને બે વખત ગરણી વડે ગાળવું ના પડે.

gol nu sharbat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Aarti Madan

Youtube પર Aarti Madan ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

gol nu sharbat recipe in gujarati

ગોળ નો શરબત - gol nu sharbat - ગોળ નો શરબત બનાવવાની રીત - gol nu sharbat banavani rit - gol nu sharbat recipe in gujarati

ગોળ નો શરબત | gol nu sharbat | gud nu sharbat

મહિના સુંધી સાચવી ને મજા લઇ શકાય એવો Gol nu sharbat banavani rit recipe with jaggery આજ આપણે બનાવતા શીખીશું , ખાંડ શરીર ને નુકશાન કરે છે અને ખાસ નાનાબાળકો ને વધારે કરતી હોય છે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે ત્યારે ઘણાખાંડ ની જગ્યાએ મધ, ગોળ જેવી બીજી મીઠાસ નો ઉપયોગ કરવાનું પસંદકરે છે અને ઉનાળા ની ગરમી માં બાળકો અને મોટા ને વારંવાર ઠંડા ઠંડા શરબત , શેક, આઈસક્રીમ ખાવા પસંદ આવતા હોય ત્યારે ખાંડ ની જગ્યાએગોળ વાપરી શરબત બનાવી પીવડાવી શકો છો તો ચાલો ગોળ નો શરબત બનાવવાની રીત  – gol nu sharbat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course sharbat recipe
Cuisine Indian
Servings 10 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગોળ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ફુદીના ના પાંદ
  • 400 ગ્રામ ગોળ
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી મરી પાઉડર
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી સબજજા બીજ
  • 1 લીટર પાણી
  • બરફના કટકા
  • લીંબુનો રસ જરૂરત મુજબ

Instructions
 

ગોળ નો શરબત બનાવવાની રીત | gol nu sharbat banavani rit

  • ગોળ નો શરબત બનાવવા સૌપ્રથમ ગોળ ના ચાકુથી ના નાના નાના કટકા કરી લ્યો અથવા ઝીણો ઝીણો વતરીએક બાજુ મૂકો ત્યાર બાદ એક વાટકા માં સબજ્જા બીજ નાખી એમાં એક કપ પાણી નાંખી પલાળી મૂકો. અને ફુદીના નાપાંદ ને દાડી થી અલગ કરી ધોઇ સાફ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમ સાફ કરેલ ફુદીના ના પાંદ , કાચી વરિયાળી નાખી ચાર પાંચમિનિટ ઉકાળી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદબીજા વાસણમાં ગરણી વડે ફુદીના વરિયાળી વાળા પાણી ને ગાળી લ્યો અને ફરીથી પાણી ને કડાઈમાં નાખો.
  • ફરીથી કડાઈ ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો હવે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ બરોબર ઓગળી જાય એટલે ફરી એક વખત ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો જેથીએમાં કોઈ કચરો હોય તો અલગ થઈ જાય.
  • કડાઈને ફરીથી ગેસ પર મૂકો અને પંદર વીસ મિનિટ સુંધી ઉકાળી ને પાણી અડધું કરી નાખો. પાણી અડધું થાય એટલે એમાં સૂંઠપાઉડર, એલચી પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, સંચળ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બીજા પાંચ સાત મિનિટ ચડાવી ને ઘટ્ટ કરી લ્યો.
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને શરબત ને ઠંડો થવા દયો. શરબત બિલકુલ ઠંડો થાય એટલે એને એક બોટલ માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી જ્યારે પણ શરબત બનાવો હોય ત્યારે બનાવીને પી શકો છો.
  • શરબત બનાવવા એક ગ્લાસ માં પલાળી રાખેલ સબજ્જા ની એક થી બે ચમચી નાખો ત્યાર બાદ એમાં બરફના કટકા નાખો સાથે લીંબુ નો રસ અથવા લીંબુની સ્લાઈસ મૂકો અને જરૂર મુજબ તૈયાર કરેલ ગોળ નો શરબત નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો ગોળ નો શરબત.

gud nu sharbat recipe notes

  • અહી તમે ફુદીના ના પાંદ અને વરિયાળી ને ઉકાડતી વખતે ગોળ નાખી શકો છો જેથી તમને બે વખત ગરણી વડે ગાળવું ના પડે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત | mango fruit delight banavani rit

પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit

આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati

જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત | jayfal ni ice cream banavani rit

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત | Kali drax no soda mojito banavani rit

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version