Home Dessert & Drinks મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ...

મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત

0
Image credit – Youtube/The Cooking Fellows

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો શ્રીખંડ બનાવવાની રીત – mango shrikhand banavani rit શીખીશું, Please subscribe The Cooking Fellows YouTube channel If you like the recipe, શ્રીખંડ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળા બનતા હોય છે ને દરેક ને અલગ પોતાનો એક અલગ જ ફ્લેવર્સ પસંદ હોય છે ઘણા ને ડ્રાયફ્રુટ, કેસર પિસ્તા, કાજુ દ્રાક્ષ, રાજભોગ જેવા શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા અમારા જેવા પણ હોય જેને ગરમી ની સીઝન માં મળતા આંબા ના ફ્લેવર્સ નો મેંગો શ્રીખંડ પસંદ હોય છે તો ચાલો આજ મેંગો શીખંડ બનાવવાની રીત – mango shrikhand  recipe in gujarati શીખીએ.

મેંગો શીખંડ બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં 400 ગ્રામ
  • આંબા ના કટકા 1 કપ
  • ખાંડ 5-7 ચમચી
  • એલચી પાઉડર ⅛ ચમચી
  • કાજુ, બદામ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી
  • કેસર ના તાંતણા 10-15
  • નવશેકું દૂધ 2-3 ચમચી

મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit

મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ચારણી કે ગરણી મૂકો એના પર કોટન નું પાતળું કપડું મૂકી એમાં દહીં નાખો ને બાંધી ને પોટલી બનાવી લ્યો ને વાસણ સાથે ચારણી ને ફ્રીઝ માં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી ફ્રીઝ માંથી બહાર કાઢશો તો દહી માંથી પાણી નીકળી ગયેલું હસે ને ઘટ્ટ દહી મળશે જેને એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકો.

હવે આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ  છોલી લ્યો ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખવા સાથે ખાંડ નાંખી ને પીસી ને આંબા નો પલ્પ તૈયાર કરી લ્યો

ત્યારબાદ ડ્રાય ફ્રુટ ના પણ કટકા કરી લ્યો અને બે ત્રણ ચમચી નવશેકા દૂધ માં દસ પંદર કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ફ્રીઝ માં મુકેલ દહીં બહાર કાઢો ને એમાં એલચી પાઉડર અને પીસેલા આંબા નો પલ્પ નાખો બરોબર મિક્સ કરી ને સ્મુથ કરી લ્યો,

 ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે મજા લેવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડુ મજા લ્યો મેંગો શ્રીખંડ.

mango shrikhand  recipe in gujarati notes

કપડા માં દહી ને બાંધી ચારણી માં કે  ગરણી માં મૂકી નીચે વાસણ મૂકી ને ફ્રીઝ માં મૂકવાથી દહી માં ખટાસ નહિ પકડે.

અહીં તમે મલાઈ વાળુ દહી લેશો તો શ્રીખંડ વધુ ક્રીમી બનશે.

તમને પસંદ હોય તો થોડા આંબા ના કટકા પણ નાખી શકો છો.

મેંગો શીખંડ બનાવવાની રીત | Recipe Video

Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mango shrikhand  recipe in gujarati

મેંગો શ્રીખંડ બનાવવાની રીત - mango shrikhand banavani rit - મેંગો શીખંડ બનાવવાની રીત - mango shrikhand recipe in gujarati

મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો શ્રીખંડ બનાવવાની રીત – mango shrikhand banavani rit શીખીશું, શ્રીખંડ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળાબનતા હોય છે ને દરેક ને અલગ પોતાનો એક અલગ જ ફ્લેવર્સ પસંદ હોય છે ઘણા ને ડ્રાયફ્રુટ,કેસર પિસ્તા, કાજુ દ્રાક્ષ, રાજભોગ જેવા શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા અમારા જેવાપણ હોય જેને ગરમી ની સીઝન માં મળતા આંબા ના ફ્લેવર્સ નો મેંગો શ્રીખંડ પસંદ હોય છેતો ચાલો આજ મેંગો શીખંડબનાવવાની રીત – mango shrikhand  recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 20 mins
Course gujarati sweets, shrikhand, shrikhand banavani rit, shrikhand recipe in gujarati, શીખંડ, શીખંડ બનાવવાની રીત, શ્રીખંડ, શ્રીખંડ બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ગરણી / ચારણી
  • 1 મિક્સર

Ingredients
  

મેંગો શીખંડ બનાવવા જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ દહીં
  • 1 કપ આંબાના કટકા
  • 5-7 ચમચી ખાંડ
  • ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી કાજુ, બદામ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ
  • 10-15 કેસરના તાંતણા
  • 2-3 ચમચી નવશેકું દૂધ

Instructions
 

mango shrikhand | મેંગો શ્રીખંડ બનાવવાની રીત | મેંગો શીખંડ બનાવવાની રીત | mango shrikhand recipe in gujarati

  • મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ચારણી કે ગરણી મૂકો એના પર કોટન નું પાતળુંકપડું મૂકી એમાં દહીં નાખો ને બાંધી ને પોટલી બનાવી લ્યો ને વાસણ સાથે ચારણી ને ફ્રીઝમાં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી ફ્રીઝ માંથી બહાર કાઢશો તો દહી માંથી પાણી નીકળી ગયેલું હસે ને ઘટ્ટ દહી મળશે જેને એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકો.
  • હવે આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ  છોલી લ્યો ને ઝીણા ઝીણા કટકા કરીલ્યો અને મિક્સર જાર માં નાખવા સાથે ખાંડ નાંખી ને પીસી ને આંબા નો પલ્પ તૈયાર કરીલ્યો
  • ત્યારબાદ ડ્રાય ફ્રુટ ના પણ કટકા કરી લ્યો અને બે ત્રણ ચમચી નવશેકા દૂધ માં દસ પંદર કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ફ્રીઝ માં મુકેલ દહીં બહાર કાઢો ને એમાં એલચી પાઉડર અને પીસેલા આંબા નો પલ્પ નાખો બરોબર મિક્સ કરી ને સ્મુથ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ અનેડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકો ને જ્યારે મજા લેવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડુ મજા લ્યો મેંગો શ્રીખંડ.

mango shrikhand  recipe in gujarati notes

  • કપડામાં દહી ને બાંધી ચારણી માં કે  ગરણી માં મૂકી નીચે વાસણ મૂકી નેફ્રીઝ માં મૂકવાથી દહી માં ખટાસ નહિ પકડે.
  • અહીં તમે મલાઈ વાળુ દહી લેશો તો શ્રીખંડ વધુ ક્રીમી બનશે.
  • તમને પસંદ હોય તો થોડા આંબા ના કટકા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version