જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સોજી ની રસ મલાઇ બનાવવાની રીત – Soji ni ras malai banavani rit શીખીશું, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe, આજે આપણે સોજી થી એક નવી મીઠાઈ બનાવતા શીખીશું. આ મીઠાઈ નો રસ મલાઈ અને માલપુઆ જેવો જ ટેસ્ટ આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે બનાવવુ પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને જોવા માં પણ ખૂબ જ સુંદર લગ છે. તો ચાલો આજે આપણે ઘરે Soji ni ras malai recipe in gujarati શીખીએ.
સોજી ની રસ મલાઇ બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 ચમચી
- સોજી ½ કપ
- મિલ્ક પાવડર 2 ચમચી
- સુગર પાવડર 1 ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- દૂધ 1 લીટર + 1 કપ
- કેસર ¼ ચમચી
- બદામ ની સ્લાઈસ 1 ચમચી
- પિસ્તા ની સ્લાઈસ 1 ચમચી
- ખાંડ ¼ કપ
- એલચી પાવડર ¼ ચમચી
સોજી ની રસ મલાઇ બનાવવાની રીત
સોજી ની રસ મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં સોજી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ, મિલ્ક પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને એક બેટર્ તૈયાર કરી લ્યો.
ઉત્પામ નું બેટર્ તૈયાર કરીએ તેવું બેટર્ તૈયાર કરવું. ત્યાર બાદ તેની ઉપર થોડું દૂધ નાખી તેને ઢાંકી ને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
હવે અડધી કલાક પછી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું દૂધ નાખી મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી કોઈન ના સેપ માં નાના નાના સોજી ના પુડલા બનાવી લ્યો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક ઉબાલ આવે ત્યાં સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં કેસર, બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ ને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી દૂધ ને હલાવતા ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
એક સર્વીંગ પ્લેટ માં સોજી ના કોઈન ગોઠવી ને રાખો. હવે તેની ઉપર દૂધ નાખો. હવે તેની ઉપર પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તૈયાર છે આપણી સોજી ની ટેસ્ટી મીઠાઈ.
Soji ni ras malai recipe in gujarati notes
- તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો.
Soji ni ras malai banavani rit | Recipe Video
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Soji ni ras malai recipe in gujarati
સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit | Soji ni ras malai recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
- 1 તવી
Ingredients
સોજી ની રસ મલાઇ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી ઘઉંનો લોટ
- ½ સોજી
- 2 ચમચી મિલ્ક પાવડર
- 1 ચમચી સુગર પાવડર
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 1 લીટર દૂધ + 1 કપ
- ¼ ચમચી કેસર
- 1 ચમચી બદામની સ્લાઈસ
- 1 ચમચી પિસ્તાની સ્લાઈસ
- ¼ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાવડર
Instructions
સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit | Soji ni ras malai recipe in gujarati
- સોજી ની રસ મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં સોજી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ,મિલ્ક પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેમાં થોડુંથોડું કરીને દૂધ નાખતા જાવ અને એક બેટર્ તૈયાર કરી લ્યો.
- ઉત્પામ નું બેટર્ તૈયાર કરીએ તેવું બેટર્ તૈયાર કરવું. ત્યાર બાદ તેની ઉપર થોડું દૂધ નાખી તેને ઢાંકી ને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
- હવે અડધી કલાક પછી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું દૂધ નાખી મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક તવી મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર ચમચી નીમદદ થી કોઈન ના સેપ માં નાના નાના સોજી ના પુડલા બનાવી લ્યો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક ઉબાલ આવે ત્યાંસુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં કેસર, બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે ફરી થી તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ ને ચાર થી પાંચ મિનિટ સુધીઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી દૂધ ને હલાવતા ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
- એક સર્વીંગ પ્લેટ માં સોજી ના કોઈન ગોઠવી ને રાખો. હવે તેની ઉપર દૂધ નાખો. હવે તેની ઉપર પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તૈયાર છે આપણી સોજી ની ટેસ્ટી મીઠાઈ.
Soji ni ras malai recipe in gujarati notes
- તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત | Soji mava na mitha gujiya banavani rit
વેડમી બનાવવાની રીત | vedmi banavani rit | vedmi recipe in gujarati
હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan