જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જુવાર ના લોટ નો હલવો બનાવવાની રીત – Juvar na lot no halvo banavani rit શીખીશું. જુવાર આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે, Please subscribe Nation Food YouTube channel If you like the recipe , તે ગ્લુટેન ફ્રી અને હાઈ પ્રોટીન થી ભરપુર છે. સાથે આપણા ડાયજેશન સિસ્ટમ ને મજબૂત રાખે છે. જુવાર ના લોટ નો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot no halvo recipe in gujarati શીખીએ.
જુવાર ના લોટ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- જુવાર નો લોટ ½ કપ
- ઘી 2 ચમચી
- કાજુ ના ટુકડા 1 ચમચી
- બદામ ના ટુકડા 1 ચમચી
- પિસ્તા ના ટુકડા 1 ચમચી
- સિનેમોન પાવડર ¼ ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
- કીસમીસ 5-6
સુગર સીરપ બનાવવા માટેની સામગ્રી
- પાણી 1 કપ
- ગોળ ¼ કપ
- તેજપતા 1
- એલચી 1
- તજ 1 ઇંચ
જુવાર ના લોટ નો હલવો બનાવવાની રીત
જુવાર ના લોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થી ધીમા તાપે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં કાજુ, બદામ અને પીસ્તા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે જુવાર ના લોટ ને સેકીએ ત્યાં સુધી બાજુ માં સુગર સીરપ બનાવું લેશું.
સુગર સીરપ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં તેજ પત્તા, એલચી અને તજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી માં એક ઉબાલ આવે ત્યાં સુધી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો
હવે સીરપ ને સેકી ને રાખેલા જુવાર ના લોટ માં થોડું થોડું કરી ને નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સીરપ ને ગાળી ને હલવા માં નાખવું.
હવે તેમાં સીનામોન પાવડર અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે હલવા ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કીસમીસ ના ટુકડા કરીને હલવા માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હલવા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી જુવાર ના લોટ નો હલવો. હવે તેને કટોરી માં નાખી ને કે પેંડા નો સે્પ આપી ને તેને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો. અને ટેસ્ટી જુવાર ના લોટ નો હલવો ખાવાનો આનંદ માણો.
Juvar na lot no halvo recipe notes
- હલવા માં ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
Juvar na lot no halvo banavani rit | Recipe Video
Youtube પર ને Subscribe કરજો Nation Food જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Juvar na lot no halvo recipe in gujarati

જુવાર ના લોટ નો હલવો બનાવવાની રીત | Juvar na lot no halvo banavani rit | Juvar na lot no halvo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
જુવાર ના લોટ નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ જુવાર નો લોટ
- 2 ચમચી ઘી
- 1 ચમચી કાજુના ટુકડા
- 1 ચમચી બદામ ના ટુકડા
- 1 ચમચી પિસ્તા ના ટુકડા
- ¼ ચમચી સિનેમોન પાવડર
- ¼ ચમચી એલચી પાવડર
- 5-6 કીસમીસ
સુગર સીરપ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પાણી
- ¼ કપ ગોળ
- 1 તેજપતા
- 1 એલચી
- 1 ઇંચ તજ 1
Instructions
જુવાર ના લોટ નો હલવો બનાવવાની રીત | Juvar na lot no halvo banavani rit | Juvar na lot no halvo recipe in gujarati
- જુવાર ના લોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થીધીમા તાપે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને પીસ્તા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે જુવાર ના લોટ ને સેકીએ ત્યાં સુધી બાજુમાં સુગર સીરપ બનાવું લેશું.
- સુગર સીરપ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં તેજ પત્તા, એલચી અનેતજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી માં એક ઉબાલ આવે ત્યાં સુધી ગરમ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો
- હવે સીરપ ને સેકી ને રાખેલા જુવાર ના લોટ માં થોડું થોડું કરી ને નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સીરપ ને ગાળી ને હલવા માં નાખવું.
- હવે તેમાં સીનામોન પાવડર અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે હલવા નેધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાંકીસમીસ ના ટુકડા કરીને હલવા માં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હલવા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી સેકીલ્યો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી જુવાર ના લોટ નો હલવો. હવે તેને કટોરી માં નાખી નેકે પેંડા નો સે્પ આપી ને તેને ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો. અને ટેસ્ટી જુવાર ના લોટ નો હલવો ખાવાનો આનંદ માણો.
Juvar na lot nohalvo recipe notes
- હલવામાં ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાજુ નમકપારા બનાવવાની રીત | Kaju namakpara banavani rit
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit