HomeLunch & Dinnerસાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit

સાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાદા પરોઠા બનાવવાની રીત – sada paratha banavani rit શીખીશું, Please subscribe Happily Veg YouTube channel If you like the recipe, સાદા પરોઠા તમે શાક, દાળ, પંજાબી શાક , દહી અને ચા સાથે સર્વ કરી શકો છો ને ટિફિન કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો ને આ પરોઠા તમે ઘી કે તેલ થી શાઓ ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ sada paratha recipe in gujarati શીખીએ.

સાદા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ પરોઠા શેકવા માટે

સાદા પરોઠા બનાવવાની રીત

સાદા પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ને મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ બીજી બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો

હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લ્યો કોરા લોટ સાથે પુરી જેટલું વણી લ્યો

હવે વણેલી પુરી પર પા ચમચી તેલ લગાવો ને એના પર બે ચપટી કોરો લોટ છાંટી અડધી ફોલ્ડ કરી લ્યો ફરી થોડું તેલ લગાવો અને ત્રિકોણ બનાવી લ્યો ,

ત્યારબાદ હવે એના પર કોરો લોટ છાંટી ફરી ફોલ્ડ કરી લ્યો હવે કોરા લોટ ની મદદ થી ત્રિકોણ વણી લ્યો  ( અહી તમે ચોરસ, ગોળ આકાર ના પરોઠા પણ તૈયાર કરી શકો છો ) હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો

તવી ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પરોઠા ને નાખી એક બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ બીજી બાજુ પણ થોડી ચડાવી લ્યો હવે ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો

sada paratha recipe notes

  • પરોઠા નો લોટ મિડીયમ કઠણ ને બરોબર મસળી લેશો તો પરોઠા એકદમ સોફ્ટ બનશે
  • અહી તમે એક સાથે બધા પરોઠા વણી લઈ ત્યાર બાદ તવી પર શેકી શકો છો

sada paratha banavani rit | Recipe Video

Youtube પર Happily Veg ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sada paratha recipe in gujarati

સાદા પરોઠા બનાવવાની રીત - sada paratha banavani rit - sada paratha recipe - sada paratha recipe in gujarati

સાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit | sada paratha recipe | sada paratha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાદા પરોઠા બનાવવાની રીત – sada paratha banavani rit શીખીશું, સાદા પરોઠા તમે શાક, દાળ, પંજાબી શાક , દહી અને ચા સાથેસર્વ કરી શકો છો ને ટિફિન કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો ને આ પરોઠા તમે ઘી કે તેલથી શાઓ ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ sada paratha recipe in gujarati શીખીએ
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

સાદા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ પરોઠા શેકવા માટે

Instructions

સાદા પરોઠા | sada paratha | sada paratha recipe | sada paratha recipe in gujarati

  • સાદા પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અનેબે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને ને મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ બીજી બે ચમચી તેલ નાખી ફરીબે મિનિટ મસળી લ્યો
  • હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા ના હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લ્યો કોરા લોટ સાથે પુરી જેટલું વણી લ્યો
  • હવે વણેલી પુરી પર પા ચમચી તેલ લગાવો ને એના પર બે ચપટી કોરો લોટ છાંટી અડધી ફોલ્ડ કરી લ્યો ફરી થોડું તેલ લગાવો અને ત્રિકોણ બનાવી લ્યો ,
  • ત્યારબાદ હવે એના પર કોરો લોટ છાંટી ફરી ફોલ્ડ કરી લ્યો હવે કોરા લોટ ની મદદ થી ત્રિકોણ વણી લ્યો  ( અહી તમે ચોરસ, ગોળ આકાર ના પરોઠા પણ તૈયાર કરી શકો છો ) હવે ગેસ પરતવી ગરમ કરવા મૂકો
  • તવી ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પરોઠા ને નાખી એક બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ બીજી બાજુ પણ થોડી ચડાવી લ્યો હવે ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો

sada paratha recipe notes

  • પરોઠાનો લોટ મિડીયમ કઠણ ને બરોબર મસળી લેશો તો પરોઠા એકદમ સોફ્ટ બનશે
  • અહી તમે એક સાથે બધા પરોઠા વણી લઈ ત્યાર બાદ તવી પર શેકી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe | akhi dungri nu shaak banavani rit

Bharela bhinda nu shaak  | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular