જય શ્રી કૃષ્ણ આજ આપણે kala tal nu kachariyu banavani rit – કચરીયુ બનાવવાની રીત શીખીશું. gujarati kachariyu – કચરિયું એક શિયાળા નું વસાણું છે Please subscribe The Soul Food by Ami Dadia YouTube channel If you like the recipe જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે ને બજાર માં કળા તલ અને સફેદ તલ એમ બે પ્રકાર ના કચરિયું મળે છે બને કચરિયું સ્વાદિષ્ટ જ લાગે છે અને કચરિયું બનાવવા માટે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી હોતી કેમ કે એમાં પડતી બધી સામગ્રીઓ ને કાચી જ પીસવા ની હોય છે તો ચાલો kachariyu in gujarati – tal nu kachariyu recipe – તલનું કચરિયું બનાવવાની રીત શીખીએ.
kachariyu recipe ingredients
- કાળા / સફેદ તલ 100 ગ્રામ
- નરમ ખજૂર 50 ગ્રામ
- સુકું નારિયળ છીણેલું 30 ગ્રામ
- ગોળ 50 ગ્રામ
- બદામ 30 ગ્રામ
- ગંઠોડા પાઉડર ½ ચમચી
- એલચી પાઉડર 1-2 ચપટી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- તલ નું તેલ / ઘી 3-4 ચમચી
કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu | kachariyu in gujarati
કચરિયું બનાવવા માટે સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લઈ તડકા માં એકાદ કલાક તપાવી લ્યો ત્યાર બાદ ગોળ ને છીણી લ્યો અને ખજૂર માંથી ઠડિયા કાઢી સાફ કરી કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને પણ છીણી તૈયાર કરો અને બીજી બધી સામગ્રી પણ તૈયાર કરી લ્યો
હવે મિક્સર જારમાં તલ નાખી પહેલા પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ, બદામ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, એલચી પાઉડર નાખી ફરી એક બે વખત પ્લસ મોડ માં પીસી લ્યો
હવે એમાં છીણેલો ગોળ, કટકા કરેલ ખજૂર અને ત્રણ થી ચાર ચમચી તલ નું તેલ નાખી ફરી બરોબર પીસી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો ને હાથ વડે મિક્સ કરી એને ડબ્બા માં ભરી લ્યો ડ્રાય ફ્રુટ ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરો અથવા ગોળ ગોળ લાડવા વાળી ઉપરથી બદામ ખજૂર કે કાજુથી, ખજૂર ના પીસ થી ગાર્નિશ કરી શકો છો
kala tal nu kachariyu notes
- અહી તમારી બધી સામગ્રી કાચી જ લેવાની છે
- તલ નું તેલ કે ઘી ની માત્રા તમારે બજાર જેમ વધારે રાખવી હોય તો પા કપ જેટલી પણ નાખી શકો છો
kala tal nu kachariyu banavani rit
Youtube પર The Soul Food by Ami Dadia ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
તલનું કચરિયું બનાવવાની રીત | tal nu kachariyu recipe

કચરીયુ બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit | gujarati kachariyu | kachariyu in gujarati | tal nu kachariyu recipe | તલનું કચરિયું બનાવવાની રીત
Equipment
- 1 મિક્સર
Ingredients
kachariyu recipe ingredients
- 100 ગ્રામ કાળા / સફેદ તલ
- 50 ગ્રામ નરમ ખજૂર
- 30 ગ્રામ સુકું નારિયળ છીણેલું
- 50 ગ્રામ ગોળ
- 30 ગ્રામ બદામ
- ½ ચમચી ગંઠોડા પાઉડર
- 1-2 ચપટી એલચી પાઉડર
- ½ ચમચી સૂંઠ પાઉડર
- 3-4 ચમચી તલ નું તેલ / ઘી
Instructions
kachariyu | kachariyu recipe | કચરિયું | gujarati kachariyu | તલનું કચરિયું
- કચરિયું બનાવવા માટે સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લઈ તડકા માં એકાદ કલાક તપાવી લ્યો ત્યારબાદ ગોળ ને છીણી લ્યો અને ખજૂર માંથી ઠડિયા કાઢી સાફ કરી કટકા કરી લ્યો અને સૂકા નારિયળને પણ છીણી તૈયાર કરો અને બીજી બધી સામગ્રી પણ તૈયાર કરી લ્યો
- હવે મિક્સર જારમાં તલ નાખી પહેલા પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયળનું છીણ, બદામ,ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, એલચી પાઉડર નાખી ફરી એક બે વખત પ્લસ મોડ માં પીસી લ્યો
- હવે એમાં છીણેલો ગોળ, કટકા કરેલ ખજૂર અને ત્રણ થી ચાર ચમચી તલ નું તેલ નાખી ફરી બરોબર પીસી લ્યોને બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો ને હાથ વડે મિક્સ કરી એને ડબ્બા માં ભરી લ્યો ડ્રાયફ્રુટ ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરો અથવા ગોળ ગોળ લાડવા વાળી ઉપરથી બદામ ખજૂર કે કાજુથી, ખજૂર ના પીસથી ગાર્નિશ કરી શકો છો
kala tal nu kachariyu notes
- અહી તમારી બધી સામગ્રી કાચી જ લેવાની છે
- તલ નું તેલ કે ઘી ની માત્રા તમારે બજાર જેમ વધારે રાખવી હોય તો પા કપ જેટલી પણ નાખી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
aadu pak recipe | આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.