જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલા ચણા સાથે એના પાંદડાનું શાક બનાવવાની રીત – lila chana nu shaak banavani rit gujarati ma શીખીશું. Please subscribe FoodFood YouTube channel If you like the recipe લીલા ચણા નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ આકાપને લીલા ચણા સાથે એના પાંદડા પણ સાફ કરી ને નાખવાથી એક અલગ જ સ્વાદ આવે છે જેટલા લીલા ચણા સ્વાસ્થ્ય માટે સારા હોય છે એટલા જ એના પાંદડા પણ હોય છે એટલે આજ આપણે કંઈ પણ વેસ્ટ ના કરી પાંદડા ને ચણા બને માંથી શાક બનાવશું તો ચાલો લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી – lila chana nu shaak gujarati recipe – green chana nu shaak recipe – leela chana nu shaak – lila chana ni sabji શીખીએ.
લીલા ચણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3-4 ચમચી
- લીલા ચણા 1 ½ કપ
- લીલા ચણા ના પાંદડા ¾ કપ
- જીરું 1 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- તીખા લીલા મરચા સુધારેલા 3-4
- હળદર ½ ચમચી
- ધણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી | lila chana nu shaak banavani rit gujarati ma
લીલા ચણા નું શાક બનાવવા સૌપ્રથમ લીલા ચણા ના કાચા કાચા પાંદડા દાડી માંથી કાઢી સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં નીતરવા મૂકો.
ત્યારબાદ લીલા ચણા ને પણ એક વખત ધોઇ સાફ કરી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ કરી લ્યો ને ઈચ્છોતો ભેગા મરચાની પણ પેસ્ટ કરી શકો છો કે સુધારી શકો છો મરચા થોડા તીખા લેવા કેમ કે અહી આપણે લાલ મરચા નહિ વાપરીએ એટલે શાક માં લીલા મરચાની તીખાશ આપશું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને શેકી લ્યો પેસ્ટ થોડી શેકાઈ જય એટલે લીલા મરચા નાખી ને મિક્સ કરી લ્યો ને અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં સાફ કરેલ પાંદડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ચણા નાખી મિક્સ કરી લ્યો
હવે ચણા ને પાંદડા ને એક બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બે મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા થોડા શેકાઈ જય એટલે અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી જો ચણા ચડી ને સોફ્ટ થઈ ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર જો પાણી ના હોય તો જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકી બે ચાર મિનિટ ચડાવો ચણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી પરોઠા સાથે સર્વ કરો લીલા ચણા સાથે એના પાંદડાનું શાક
green chana nu shaak recipe notes
- અહી તમે લીલી ડુંગળી અને લીલું લસણ પણ ઝીણું સમારેલું અને ઝીણા સુધારેલ ટમેટા પણ નાખી શકો છો
- ચણા ને અલગ થી બાફી ને પણ નાખી શકો છો
lila chana nu shaak recipe | green chana nu shaak recipe | Recipe video
Youtube પર FoodFood ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
lila chana nu shaak gujarati recipe | leela chana nu shaak | lila chana ni sabji
લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી | lila chana nu shaak banavani rit gujarati ma | lila chana nu shaak gujarati recipe | lila chana nu shaak banavani recipe | green chana nu shaak recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલા ચણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ½ કપ લીલા ચણા
- ¾ કપ લીલા ચણા ના પાંદડા
- 1 ચમચી જીરું
- 1 ચમચી આદુ પેસ્ટ
- 3-4 તીખા લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
lila chana nu shaak | lila chana nu shaak recipe | લીલા ચણા નુ શાક| lila chana nu shaak ni recipe | lila chana nu shak | leela chana nu shaak | lila chana ni sabji
- લીલા ચણા સાથે એના પાંદડાનું શાક બનાવવા સૌપ્રથમ લીલા ચણા ના કાચા કાચા પાંદડા દાડી માંથી કાઢી સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં નીતરવા મૂકો.
- ત્યારબાદ લીલા ચણા ને પણ એક વખત ધોઇ સાફ કરી લ્યો અનેઆદુ લસણ ની પેસ્ટ કરી લ્યો ને ઈચ્છોતો ભેગા મરચાની પણ પેસ્ટ કરી શકો છો કે સુધારી શકોછો મરચા થોડા તીખા લેવા કેમ કે અહી આપણે લાલ મરચા નહિ વાપરીએ એટલે શાક માં લીલા મરચાની તીખાશ આપશું
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને શેકી લ્યો પેસ્ટ થોડી શેકાઈ જય એટલે લીલામરચા નાખી ને મિક્સ કરી લ્યો ને અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં સાફ કરેલ પાંદડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ચણા નાખી મિક્સ કરી લ્યો
- હવે ચણા ને પાંદડા ને એક બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી એક બે મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા થોડા શેકાઈ જય એટલે અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી જો ચણા ચડી ને સોફ્ટ થઈ ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર જો પાણી ના હોય તો જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકી બે ચાર મિનિટ ચડાવો ચણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી પરોઠા સાથે સર્વ કરો લીલા ચણા સાથે એના પાંદડાનું શાક
green chana nu shaak recipe notes
- અહી તમે લીલી ડુંગળી અને લીલું લસણ પણ ઝીણું સમારેલું અને ઝીણા સુધારેલ ટમેટા પણ નાખી શકોછો
- ચણાને અલગ થી બાફી ને પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રીંગણ નું ભરતું બનાવવાની રીત | Ringan nu bharthu in gujarati
Bharela bhinda nu shaak | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe
ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati
કઢી બનાવવાની રીત | kadhi banavani rit | kadhi banavani recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.