જય શ્રી કૃષ્ણ આજ આપણે ઠેંચા બનાવવાની રીત – Thencho banavani rit શીખીશું, Please subscribe Sunita’s Kitchen YouTube channel If you like the recipe, આ ઠેંચા એક મહારાષ્ટ્રીયન ચટણી છે જેને ઘણા સીંગદાણા ની ચટણી પણ કહે છે. જે સ્વાદ માં ખુબ ટેસ્ટી હોય છે અને અમારા ઘર માં જ્યારે કોઈ શાક બનાવવાનું ના સુજે અથવા કોઈ શાક ના હોય ત્યારે આ ચટણી તૈયાર કરી રોટલી, પરોઠા, પુરી કે રોટલા સાથે ખાવી ખૂબ જ પસંદ કરતાં હોય છે તો ચાલો Thencho recipe in gujarati શીખીએ.
ઠેંચા બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા 1 ½ કપ
- તીખા લીલા મરચા 10-12
- લસણ ની કણી 15-20
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- જીરું 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- તેલ 1 ચમચી
ઠેંચા બનાવવાની રીત
ઠેંચા બનાવવા માટે સૌ પ્રથમ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં દોઢ કપ સીંગદાણા નાખી ધીમા તાપે શેકી લ્યો. સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લેશું.
ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એજ તેલ વાળી કડાઈ માં લીલા મરચા સુધારેલા નાખી ને મિક્સ કરી શેકી લ્યો મરચા અડધા શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણી નાખી ને એને પણ હલાવતા રહી શેકી લ્યો. લસણ અને મરચા થોડું વાર શેકી લીધા બાદ એમાં જીરું નાખી ને બધી સામગ્રી ને શેકો બધી સામગ્રી શેકાઈ જવા આવે એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ધાણા ને પણ શેકી લ્યો.
બધી સામગ્રી માંથી પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને સામગ્રી ને થોડી ઠંડી થવા દયો. સામગ્રી થોડી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ને દરદરી પીસી લ્યો.
છેલ્લે સામગ્રી માં આમચૂર પાઉડર નાખી ફરી એક વખત પીસી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાટકા માં કાઢી ને મજા લ્યો ઠેંચા.
Thencho recipe in gujarati notes
- અહી જો તમને સીંગદાણા ઓછા પસંદ હોય તો એની માત્રા ઓછી કરી શકો છો.
- લસણ ખાવું પસંદ હોય તો વધારે નાખી શકો છો.
- બધી સામગ્રી ને બરોબર શેકી લેશો ને પાણી બારી નાખશો તો ચટણી લાંબો સમય સુધી સારી રહેશે.
- આ ઠેંચા ને તમે ખરલ માં પણ ધસતા વડે ફૂટી ને પણ તૈયાર કરી શકો છો.
Thencho banavani rit | Recipe Video
Youtube પર Sunita’s Kitchen. ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Thencho recipe in gujarati
ઠેંચા બનાવવાની રીત | Thencho banavani rit | Thencho recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ઠેંચા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ સીંગ દાણા
- 10-12 તીખા લીલા મરચા
- 15-20 લસણની કણી
- 1 કપ લીલા ધાણા સુધારેલા 1 કપ
- 1 ચમચી જીરું
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી તેલ
Instructions
ઠેંચા બનાવવાની રીત | Thencho banavani rit | Thencho recipe in gujarati
- ઠેંચા બનાવવા માટે સૌ પ્રથમ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં દોઢ કપ સીંગદાણા નાખી ધીમા તાપે શેકી લ્યો. સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લીધાબાદ એક વાસણમાં કાઢી લેશું.
- ત્યારબાદ ગેસ મિડીયમ કરી એજ તેલ વાળી કડાઈ માં લીલા મરચા સુધારેલા નાખી ને મિક્સ કરી શેકીલ્યો મરચા અડધા શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણી નાખી ને એને પણ હલાવતા રહી શેકી લ્યો. લસણ અને મરચા થોડું વાર શેકીલીધા બાદ એમાં જીરું નાખી ને બધી સામગ્રી ને શેકો બધી સામગ્રી શેકાઈ જવા આવે એટલે એમાંલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ધાણા ને પણ શેકી લ્યો.
- બધીસામગ્રી માંથી પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને સામગ્રી ને થોડી ઠંડી થવા દયો. સામગ્રી થોડી ઠંડી થાય એટલેમિક્સર જાર માં નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ને દરદરી પીસી લ્યો.
- છેલ્લે સામગ્રી માં આમચૂર પાઉડર નાખી ફરી એક વખત પીસી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ વાટકા માં કાઢી ને મજા લ્યો ઠેંચા.
Thencho recipe in gujarati notes
- અહી જો તમને સીંગદાણા ઓછા પસંદ હોય તો એની માત્રા ઓછી કરી શકો છો.
- લસણ ખાવું પસંદ હોય તો વધારે નાખી શકો છો.
- બધી સામગ્રી ને બરોબર શેકી લેશો ને પાણી બારી નાખશો તો ચટણી લાંબો સમય સુધી સારી રહેશે.
- આ ઠેંચાને તમે ખરલ માં પણ ધસતા વડે ફૂટી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કોફતા કરી બનાવવાની રીત | Kofta Curry banavani rit | Kofta Curry recipe in gujarati
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe
દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati