જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કોબી બટાકાનું શાક બનાવવાની રીત – kobi batata nu shaak banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બને છે, Please subscribe Zayka Ka Tadka YouTube channel If you like the recipe, એક વાર ટેસ્ટ કરી લીધું તો બીજી વાર જરૂર થી બનાવશો એટલું સ્વાદિષ્ટ બને છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ઓછા સમયમાં આ શાક બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી kobi batata nu shaak recipe in gujarati શીખીએ.
કોબી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ ૨ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- રાઈ ૧/૨ ચમચી
- હિંગ ૧ ચપટી
- મીઠો લીમડો ૭-૮
- ઝીણું સમારેલું લીલું મરચું ૧-૨
- આદુ ની પેસ્ટ ૧/૨ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- બટેટા ૨
- મીઠું સ્વાદ પ્રમાણે
- કોબી ૧
- ધાણા પાવડર ૧ ચમચી
- ચીલી ફ્લેક્સ ૧ ચમચી
- કસૂરી મેથી ૧ ચમચી
- આમચૂર પાવડર ૧ ચમચી
- ગરમ મસાલો ૧/૨ ચમચી
કોબી બટાકાનું શાક બનાવવાની રીત | kobi batata nu shaak recipe
કોબી બટાકાનું શાક બનાવવા માટે સૌથી પેહલા કોબી ચાકુ ની મદદ થી સુધારી લ્યો. ત્યાર બાદ તેને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે બટેટા ને પણ ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના ટુકડા કરી લ્યો. હવે તેને પણ પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં હિંગ અને મીઠો લીમડો નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં હળદર નાખો. ત્યાર બાદ તેમાં સુધારી ને રાખેલા બટેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ તેમાં સુધારી ને રાખેલી કોબી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કોબી બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
હવે તેમાં ધાણા પાવડર, રેડ ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર , ગરમ મસાલો અને કસૂરી મેથી ને બને હાથ થી મસળી ને નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એક થી બે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી અને ચટપટું કોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમ કોબી નું શાક ખાવાનો આનંદ માણો.
kobi batata nu shaak recipe in gujarati notes
- રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
kobi batata nu shaak banavani rit | Recipe Video
Youtube પર Zayka Ka Tadka ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kobi batata nu shaak recipe in gujarati
કોબી બટાકાનું શાક | kobi batata nu shaak | kobi batata nu shaak recipe | કોબી બટાકાનું શાક બનાવવાની રીત | kobi batata nu shaak banavani rit | kobi batata nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કોબી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 1 ચપટી હિંગ
- 7-8 મીઠો લીમડો
- 1-2 ઝીણું સમારેલું લીલું મરચું
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 2 બટેટા
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 કોબી
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી આમચૂર પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
Instructions
કોબી બટાકાનું શાક બનાવવાની રીત | kobi batata nu shaak banavani rit | kobi batata nu shaak recipe in gujarati
- કોબી બટાકાનું શાક બનાવવા માટે સૌથી પેહલા કોબી ચાકુ ની મદદ થી સુધારી લ્યો. ત્યાર બાદ તેને બે થી ત્રણવાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
- હવે બટેટા ને પણ ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના ટુકડા કરી લ્યો . હવે તેને પણ પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં હિંગ અને મીઠો લીમડો નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં હળદર નાખો. ત્યાર બાદ તેમાં સુધારી ને રાખેલા બટેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
- ત્યારબાદ તેમાં સુધારી ને રાખેલી કોબી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે કોબી બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
- હવે તેમાં ધાણા પાવડર, રેડ ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર , ગરમ મસાલો અને કસૂરી મેથી ને બને હાથ થી મસળી ને નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદએક થી બે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.
- હવે તૈયાર છે ટેસ્ટી અને ચટપટું કોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમ કોબી નું શાક ખાવાનો આનંદ માણો.
kobi batata nu shaak recipe in gujarati notes
- રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠેંચા બનાવવાની રીત | Thencho banavani rit | Thencho recipe in gujarati
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati ma
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe