HomeLunch & Dinnerદુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit

આજે આપણે ઘરે દુધી નું ભરથું બનાવવાની રીત – dudhi nu bharthu banavani rit શીખીશું. રીંગણ નો ભર્થો તો તમે ઘણી વાર ખાધો હશે, Please subscribe Creative class @ SARIKA YouTube channel If you like the recipe , પણ આજે આપણે ઘરે દૂધી નો ભર્થો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે લોકો દૂધી નું શાક ખાવાનું ટાળતા હોય છે તે લોકો પણ પ્લેટ ભરી ભરી ને દૂધી નો ભર્થો ખાઈ લેશે. દૂધી ના ભરથા ના તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dudhi nu bharthu recipe in gujarati શીખીએ.

દુધી નું ભરથું બનાવવા જરૂરી સામગ્રી

  • લસણ નો ગાઠીયો 1
  • દૂધી 1
  • સરસો તેલ 3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
  • ઝીણા સુધારેલા ડુંગળી 2
  • બેસન 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • કિચન કિંગ મસાલો 1 ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચાટ મસાલો ½ ચમચી
  • લીલાં મરચાં 1-2

dudhi nu bharthu banavani rit

દૂધી નો ભર્થો બનાવવા માટે સૌથી પહેલાં એક દૂધી લ્યો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી પોછિ લ્યો.

હવે ચાકુ કે કાંટા વારી ચમચી ની મદદ થી તેમાં વચ્ચે વચ્ચે કટ  લગાવી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર એક જારી વારુ સ્ટેન્ડ રાખો. હવે તેમાં દૂધી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો. સાથે તેની બાજુમાં એક લસણ નો ગાઠીયો રાખી ને તેને પણ સેકી લ્યો.

ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને ઠંડુ કરવા માટે રાખી દયો. ત્યાર બાદ તેમાંથી લસણ ની કડી છોલી ને અડધો ઇંચ આદુ ના ટુકડા સાથે કૂટી લ્યો.

દૂધી ને ચાકુ ની મદદ થી કાળી પરત હટાવી લ્યો. ત્યાર બાદ તેના મોટા મોટા ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કસૂરી મેથી નાખો. હવે તેમાં હળદર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલ દૂધી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ને ચીરી ને તેની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી દૂધી નો ભર્થો. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમ દૂધી નો ભર્થો ખાવાનો આનંદ માણો.

દુધી નું ભરથું બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Creative class @ SARIKA

Youtube પર Creative class @ SARIKA ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dudhi nu bharthu recipe in gujarati

દુધી નું ભરથું - dudhi nu bharthu - દુધી નું ભરથું બનાવવાની રીત - dudhi nu bharthu banavani rit - dudhi nu bharthu recipe in gujarati

દુધી નું ભરથું | dudhi nu bharthu | દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe in gujarati

 આજે આપણે ઘરે દુધી નું ભરથું બનાવવાની રીત – dudhi nu bharthu banavani rit શીખીશું. રીંગણ નો ભર્થો તો તમે ઘણી વાર ખાધો હશે, પણ આજે આપણે ઘરે દૂધી નો ભર્થો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે લોકો દૂધી નું શાક ખાવાનું ટાળતા હોય છે તે લોકો પણ પ્લેટ ભરી ભરી ને દૂધીનો ભર્થો ખાઈ લેશે. દૂધી ના ભરથા ના તમે રોટલી કે પરાઠા સાથેખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dudhi nu bharthu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દુધી નું ભરથું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 1 લસણ નો ગાઠીયો
  • 3 ચમચી સરસો તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ઝીણા સુધારેલા ડુંગળી
  • 1 ચમચી બેસન
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1-2 લીલાં મરચાં

Instructions

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit

  • દૂધી નો ભર્થો બનાવવા માટે સૌથી પહેલાં એક દૂધી લ્યો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો.હવે તેને કોટન ના કપડાં થી પોછિ લ્યો.
  • હવે ચાકુ કે કાંટા વારી ચમચી ની મદદ થી તેમાં વચ્ચે વચ્ચે કટ  લગાવી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો.હવે ગેસ પર એક જારી વારુ સ્ટેન્ડ રાખો. હવે તેમાંદૂધી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો. સાથે તેની બાજુમાં એક લસણ નો ગાઠીયો રાખી ને તેને પણ સેકી લ્યો.
  • ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને ઠંડુ કરવા માટે રાખી દયો. ત્યાર બાદ તેમાંથી લસણ ની કડી છોલી ને અડધો ઇંચ આદુ ના ટુકડા સાથે કૂટી લ્યો.
  • દૂધી ને ચાકુ ની મદદ થી કાળી પરત હટાવી લ્યો. ત્યાર બાદ તેના મોટા મોટા ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાંજીરું નાખો. હવે તેમાં હિંગ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.હવે તેને સરસ થી હલાવી લ્યો.
  • તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કસૂરી મેથી નાખો. હવે તેમાં હળદર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને કિચન કિંગ મસાલો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલાને સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલ દૂધી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમાતાપે પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલાં મરચાં ને ચીરી ને તેની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી દૂધી નો ભર્થો. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમદૂધી નો ભર્થો ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

આલૂ મટર નું શાક બનાવવાની રીત | Aloo matar nu shaak banavani rit

ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit

સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular