Home Nasta વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit

વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit

0
Image credit – Youtube/Sanam's Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે vanela gathiya banavani rit – વણેલા ગાઠીયા બનાવવાની રીત – વણેલા ગાંઠીયા બનાવવાની રીત શીખીશું, Please subscribe Sanam’s Kitchen YouTube channel If you like the recipe,  ગુજરાતી દરેક ઘરમાં ફરસાણ જોવા મળશે અને રવિવારની સવાર હોય તો વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી વગર ગુજરાતી નો રવિવાર અધૂરો હોય છે તો આજ આપણે ઘરે બજાર જેવાજ vanela ganthiya recipe  – vanela gathiya recipe in gujarati – vanela gathiya ni recipe – vanilla ghatiya banavani rit શીખીએ.

વણેલા ગાઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખારો પાપડ / બેકિંગ સોડા ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • અડધો કપ પાણી
  • તેલ 2 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • હિંગ 1 ચમચી
  • તરવા માટે તેલ

vanela gathiya banavani rit | વણેલા ગાઠીયા બનાવવાની રીત

વણેલા ગાઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો હવે એક તપેલી માં પાણી લ્યો એમાં પાપડ ખાર, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ જેણી થી મિક્સ કરી લ્યો

હવે ચળેલા બેસન માં મસળી ને અજમો નાખો ને તૈયાર કરેલ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાણી વારા હાથ કરી અથવા તેલ વારા હાથ કરી લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો અને નરમ સ્મુથ બનાવી લ્યો અને સાત મિનિટ પછી લોટ નો રંગ થોડો લાઈટ થઈ જશે ત્યાં સુંધી મસળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા પર થોડું તેલ લગાવી લ્યો અને બાંધેલા લોટ માંથી એક લુવા જેટલો લોટ લઈ હથેળી વચ્ચે લાંબો કરી તેલ લગાવેલ પાટલા પર હથેળી ના નીચેના ભાગથી ગોળ કરી થોડું દબાવી ફરી ગોળ કરો ને ફરી દબાવી લ્યો આમ લોટ ને ગોળ ગોળ ફેરવી ને ઉપાડી ફેરવી લાંબા કરી લ્યો

હવે વણેલા ગાંઠિયા ને ગરમ તેલ માં નાખી ને ગોલ્ડન તરી લ્યો અને બીજા લોટ ને પણ ગોળ ફેરવી ઉપાડી થોડો દબાવી વણી લ્યો ને તરી લ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા બનાવી ને ગોલ્ડન તરી લ્યો

ગાંઠિયા ને તેલ માંથી કાઢો એટલે એના પર મરી પાઉડર અને હિંગ ને મિક્સ કરી ગાંઠિયા પર છાંટો ને જલેબી, પપૈયા અથાણાં સાથે ગરમ ગરમ ગાંઠીયા ની મજા લ્યો વણેલા ગાંઠિયા

vanela gathiya recipe notes

ગાંઠિયા નો લોટ ના ઘણો કઠણ કે ના ઘણો નરમ બાંધવો.

લોટ બાંધતી વખતે એમાં અધ કચરા પીસેલા મરી પા ચમચી નાખી શકો છો

પાપડ ખાર ના હોય તો એની લિંક મોકલેલ છે

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela ganthiya recipe  | Recipe Video

Youtube પર Sanam’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

vanela gathiya recipe in gujarati | vanela gathiya ni recipe | vanilla ghatiya banavani rit

vanela gathiya - vanela gathiya recipe - vanela gathiya banavani rit - વણેલા ગાઠીયા - vanela gathiya recipe in gujarati - વણેલા ગાંઠીયા બનાવવાની રીત - વણેલા ગાંઠિયા - gathiya vanela - વણેલા ગાંઠીયા - vanela ganthiya - વણેલા ગાઠીયા બનાવવાની રીત - vanela gathiya ni recipe - vanilla ghatiya banavani rit -gathiya recipe

વણેલા ગાઠીયા | vanela gathiya | vanela gathiya recipe | vanela gathiya banavani rit | vanela gathiya recipe in gujarati | વણેલા ગાંઠીયા બનાવવાની રીત | વણેલા ગાઠીયા બનાવવાની રીત | vanela gathiya ni recipe | vanilla ghatiya banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે vanela gathiya banavani rit – વણેલા ગાઠીયા બનાવવાની રીત – વણેલા ગાંઠીયા બનાવવાની રીત શીખીશું, ગુજરાતી દરેક ઘરમાં ફરસાણ જોવા મળશે અને રવિવારની સવાર હોય તો વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી વગર ગુજરાતી નો રવિવાર અધૂરો હોય છે તો આજ આપણે ઘરે બજાર જેવાજ vanela ganthiya recipe  – vanela gathiya recipein gujarati – vanela gathiya ni recipe – vanilla ghatiya banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients
  

વણેલા ગાઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી ખારો પાપડ / બેકિંગ સોડા
  • 1 ચમચી અજમો
  • ½ કપ પાણી
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી હિંગ
  • તરવા માટે તેલ

Instructions
 

vanela gathiya | vanela gathiya recipe | વણેલા ગાઠીયા | વણેલા ગાંઠિયા | gathiya vanela | વણેલા ગાંઠીયા | vanela ganthiya | gathiya recipe

  • વણેલા ગાઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો હવે એકતપેલી માં પાણી લ્યો એમાં પાપડ ખાર, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ જેણી થી મિક્સ કરી લ્યો
  • હવે ચળેલા બેસન માં મસળી ને અજમો નાખો ને તૈયાર કરેલ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાણી વારા હાથ કરી અથવા તેલ વારા હાથ કરી લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો અને નરમ સ્મુથ બનાવી લ્યો અને સાત મિનિટ પછી લોટ નો રંગ થોડો લાઈટ થઈ જશે ત્યાં સુંધી મસળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા પર થોડું તેલ લગાવી લ્યો અને બાંધેલા લોટ માંથી એક લુવા જેટલો લોટ લઈ હથેળી વચ્ચે લાંબો કરી તેલ લગાવેલ પાટલા પર હથેળી ના નીચેના ભાગથી ગોળ કરી થોડું દબાવી ફરી ગોળ કરો ને ફરી દબાવી લ્યો આમ લોટ ને ગોળ ગોળ ફેરવી ને ઉપાડી ફેરવી લાંબા કરી લ્યો
  • હવે વણેલા ગાંઠિયા ને ગરમ તેલ માં નાખી ને ગોલ્ડન તરી લ્યો અને બીજા લોટ ને પણ ગોળ ફેરવી ઉપાડી થોડો દબાવી વણી લ્યો ને તરી લ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા બનાવી ને ગોલ્ડન તરી લ્યો
  • ગાંઠિયાને તેલ માંથી કાઢો એટલે એના પર મરી પાઉડર અને હિંગ ને મિક્સ કરી ગાંઠિયા પર છાંટો નેજલેબી, પપૈયા અથાણાં સાથે ગરમ ગરમ ગાંઠીયા ની મજા લ્યો વણેલા ગાંઠિયા

vanela gathiya recipe notes

  • ગાંઠિયા નો લોટ ના ઘણો કઠણ કે ના ઘણો નરમ બાંધવો.
  • લોટ બાંધતી વખતે એમાં અધ કચરા પીસેલા મરી પા ચમચી નાખી શકો છો
  • પાપડ ખાર ના હોય તો એની લિંક મોકલેલ છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati

sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit

રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe

સમોસા | સમોસા બનાવવાની રીત | samosa banavani rit | samosa recipe in gujarati | samosa banavani recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version