Home Lunch & Dinner મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું|mula gajar ane lila marcha nu...

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું|mula gajar ane lila marcha nu athanu

0
Image credit – Youtube/Cooking With Chef Ashok

જય શ્રી કૃષ્ણ આજ આપણે મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત – mula gajar ane lila marcha nu athanu banavani rit શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe , આ મૂળા ગાજર મરચા નું અથાણું બનાવવાની  સાથે આપણે ઘરે આચરી મસાલો બનાવવાની રીત પણ શીખીશું જે અથાણાં ના સ્વાદ માં ખુબ સારો એવો વધારો કરે છે અને આ અથાણું તમે બહાર કે ફ્રીઝ માં મૂકી ને ખાઈ શકો છો તો ચાલો mula gajar ane lila marcha nu athanu recipe in gujarati – mula gajar marcha nu athanu recipe શીખીએ.

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | mula gajar marcha nu athanu recipe ingredients

  • ગાજર 1-2
  • મૂળા 1-2
  • મરચા 10-15
  • રાઈ 2 ચમચી
  • સરસો 1 ચમચી
  • મરી 10-12
  • વરિયાળી 2 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • કલોંજી ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચા / દેગી મરચા પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • રાઈ નું તેલ / તેલ 200 એમ. એલ. / પા કપ
  • હિંગ ¼ ચમચી
  • ઝીણું સમારેલું લસણ 3-4 ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | મૂળા ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગાજર, મૂળા અને મરચા ને ધોઇ ને કોરા કરી લ્યો ત્યાર બાદ ગાજર અને મૂળા ને છોલી ને સાફ કરી આંગળી જેટલા લાંબા લાંબા સુધારી લ્યો અને મરચા ના બે ભાગ માં કટકા કરી એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બે કલાક ઢાંકી એક બાજુ મૂકો

બે કલાક પછી ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ કપડા પ્ર નાખી બે ત્રણ કલાક તડકા માં અથવા તો પાંચ છ કલાક પંખા નીચે સૂકવી લ્યો ( જો અથાણું વધારે સમય સાચવી રાખવું હોય તો બે ચાર દિવસ વધારે સૂકવી લેવા )

હવે ગેસ પર એક કડાઈમાં રાઈ, સરસો અને મરી ને ધીમા તાપે બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં વરિયાળી, મેથી દાણા નાખી બીજી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં અજમો નાંખી મિક્સ કરી બીજી થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો

મસાલા ઠંડા થાય એટલે મિક્સર માં કે વેલણ વડે અધ કચરા પીસી લ્યો ત્યાર બાદ એમાં કલોંજી, કાશ્મીરી લાલ મરચા નો પાઉડર, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલા માંથી ચાર પાંચ ચમચી મસાલો ગાજર, મૂળા ને મરચા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેલ નવશેકું ગરમ થવા દયો તેલ નવશેકું રહે ત્યારે એમાં હિંગ અને લસણ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને તેલ ને અથાણાં માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અથાણું એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ગાજર, મૂળા અને લીલા મરચા નું અથાણું

mula gajar marcha nu athanu recipe in gujarati notes

  • આચારી મસાલો તમે ઇન્સ્ટેટ અથાણાં માં નાખી શકો છો
  • જો અથાણું લાંબો સમય સાચવી રાખવું હોય તો ગાજર, મૂળા ને થોડા વધારે સૂકવવા અને તેલ નું માપ પણ થોડું વધારે રાખવું

 mula gajar ane lila marcha nu athanu banavani rit | Recipe Video

Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mula gajar ane lila marcha nu athanu recipe in gujarati | mula gajar marcha nu athanu recipe

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત - મૂળા ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત - mula gajar ane lila marcha nu athanu banavani rit - mula gajar ane lila marcha nu athanu recipe in gujarati - mula gajar marcha nu athanu recipe

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | મૂળા ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | mula gajar ane lila marcha nu athanu banavani rit | mula gajar ane lila marcha nu athanu recipe in gujarati | mula gajar marcha nu athanu recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવાની રીત – mula gajar ane lila marcha nu athanu banavani rit શીખીશું,આ મૂળા ગાજર મરચા નું અથાણું બનાવવાની  સાથે આપણે ઘરે આચરી મસાલો બનાવવાની રીત પણ શીખીશું જે અથાણાં ના સ્વાદ માં ખુબ સારો એવો વધારો કરે છે અને આ અથાણું તમે બહાર કે ફ્રીઝમાં મૂકી ને ખાઈ શકો છો તો ચાલો mula gajar ane lila marcha nu athanu recipe in gujarati – mula gajar marcha nu athanu recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course athanu, athanu banavani rit, athanu recipe, athanu recipe in gujarati
Cuisine Indian
Servings 12 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 મિક્સર / વેલણ
  • 1 કડાઈ

Ingredients
  

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | mula gajar marcha nu athanu recipe ingredients

  • 1-2 ગાજર
  • 1-2 મૂળા
  • 10-15 મરચા
  • 2 ચમચી રાઈ
  • 1 ચમચી સરસો
  • 10-12 મરી
  • 2 ચમચી વરિયાળી
  • ¼ ચમચી મેથી દાણા
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી કલોંજી
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચા / દેગી મરચા પાઉડર
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 200 એમ. એલ. રાઈ નું તેલ / તેલ / પા કપ
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી ઝીણું સમારેલું લસણ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | મૂળા ગાજર મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu | mula gajar ane lila marcha nu athanu recipe | mula gajar marcha nu athanu

  • મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગાજર, મૂળા અને મરચા ને ધોઇ ને કોરા કરી લ્યો ત્યાર બાદ ગાજર અને મૂળા ને છોલી ને સાફ કરી આંગળી જેટલા લાંબા લાંબા સુધારી લ્યો અને મરચા ના બે ભાગ માં કટકા કરી એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બે કલાક ઢાંકી એક બાજુ મૂકો
  • બે કલાક પછી ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ કપડા પ્ર નાખી બે ત્રણ કલાક તડકામાં અથવા તો પાંચ છ કલાક પંખા નીચે સૂકવી લ્યો ( જો અથાણું વધારે સમય સાચવી રાખવું હોયતો બે ચાર દિવસ વધારે સૂકવી લેવા )
  • હવે ગેસ પર એક કડાઈમાં રાઈ, સરસો અને મરી ને ધીમા તાપે બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં વરિયાળી, મેથી દાણા નાખી બીજી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં અજમો નાંખી મિક્સ કરી બીજી થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો
  • મસાલા ઠંડા થાય એટલે મિક્સર માં કે વેલણ વડે અધ કચરા પીસી લ્યો ત્યાર બાદ એમાં કલોંજી, કાશ્મીરી લાલ મરચા નો પાઉડર,આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલા માંથી ચાર પાંચ ચમચી મસાલો ગાજર, મૂળા ને મરચા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેલ નવશેકુંગરમ થવા દયો તેલ નવ શેકું રહે ત્યારે એમાં હિંગ અને લસણ સુધારેલ નાખી મિક્સ કરી લ્યોને તેલ ને અથાણાં માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અથાણું એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ગાજર, મૂળા અને લીલા મરચા નું અથાણું

mula gajar marcha nu athanu recipe in gujarati notes

  • આચારી મસાલો તમે ઇન્સ્ટેટ અથાણાં માં નાખી શકો છો
  • જો અથાણું લાંબો સમય સાચવી રાખવું હોય તો ગાજર, મૂળા ને થોડા વધારે સૂકવવા અને તેલ નું માપ પણ થોડું વધારે રાખવું
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કાજુ કરી નું શાક | kaju kari |kaju kari recipe | kaju kari nu shaak

lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati

totha | tuver totha | thotha recipe | તુવેર ટોઠા | tuver na thotha |totha recipe | lili tuver na thotha

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version