બજારમાં શિયાળાની ઋતુમાં તાજા અને લાલ ગાજર, સફેદ મૂળા, ફ્લાવર (Phool Gobi) અને શલગમ (Turnip) પુષ્કળ મળે છે. આ શાકભાજી આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. સામાન્ય રીતે અથાણાં બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે, પણ આજે આપણે બનાવીશું Gajar Mula Gobi Shalgam nu Athanu. આ ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું તમે બનાવીને તરત જ ખાઈ શકો છો જે ખાટું, મીઠું, તીખું એમ ચટપટું બની ને તૈયાર થાશે. જેને તમે બધા પ્રકારના રોટલી રોટલા, પ્રોહ સાથે સર્વ કરી શકશો. તો ચાલો જોઈએ Instant Mix Vegetable Pickle.
Table of contents
Mix Vegetable Athanu Ingredients
- ગાજર 400 ગ્રામ
- શલગમ 400 ગ્રામ
- મૂળા 400 ગ્રામ
- ફુલાવર 400 ગ્રામ
- વટાણા 100 ગ્રામ
- રાઈ નું તેલ / તેલ 100 ગ્રામ
- વરીયાળી 3 ચમચી
- રાઈ 1 ચમચી
- પીળી રાઈ 1 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- અજમો 1 ચમચી
- લસણ ની કણી ½ કપ
- આદુના કટકા 2 ચમચી
- કલોંજી 1 ચમચી
- હિંગ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સુકા આખા ધાણા 1 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- સંચળ 1 ચમચી
- છીણેલો ગોળ 150 ગ્રામ
- વિનેગર ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
Gajar Mula Gobi Shalgam nu Athanu banavani rit
ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું બનાવવા સૌથી પહેલા ફુલાવર, શલગમ અને મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર, મૂળા અને શલગમ ને છોલી સાફ કરી લ્યો અને ગાજર ના બે ભાગ કરી અંદર નો સફેદ ભાગ અલગ કરી આંગળી ની સાઈઝ ના લાંબા અને મીડીયમ જાડા કટકા કરી લ્યો.
ત્યાર બાદ મૂળા અને શલગમ ના પણ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ફુલાવર ના ફૂલ ને અલગ કરી મીડીયમ કાપી લ્યો. અને મોટા વાસણમાં ફેલાવી તડકામાં એકાદ કલાક સુકાવી દયો. ત્યાર બાદ વટાણા ના દાણા કાઢી લ્યો ત્યાર બાદ લસણ ની કણી પણ છોલી સાફ કરી લ્યો. હવે કડાઈમાં વરીયાળી, સુકા આખા ધાણા, જીરું, મેથી દાણા, રાઈ, પીળી રાઈ, કલોંજી અને અજમો નાખી મીડીયમ તાપે ગેસ ચાલુ કરી હલાવતા રહી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોસ માં એક થી બે વખત ફેરવી લ્યો. આમ બધી સામગ્રી ને તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જારમાં લસણ અને આદુના કટકા નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ફુલાવર અને વટાણા નાખી થોડા ચડી જાય એટલે ઝારાથી કાઢી લ્યો. ત્યાર બાદ એજ ગરમ તેલ માં હિંગ અને લસણ આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાંછીણેલો ગોળ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પીસી રાખેલ મસાલા નાખી મિક્સ કરી લ્યો.
હવે સુકાવેલ ગાજર, મૂળા, શલગમઅને શેકી રાખેલ ફુલાવર વટાણા મોટા વાસણમાં માં ભેગા કરી લ્યો ત્યાર બાદ મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી લ્યો હવે તૈયાર મસાલા ને ભેગા કરેલ ગાજર, મૂળા, શલગમ, ફુલાવર વટાણા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને આઠ દસ દિવસ સુંધી દિવસ માં એકાદ વખત હલાવી મિક્સ કરી લ્યો અને દસ દિવસ પછી તૈયાર છે આપણું ગાજર, ગોબી અને શલગમ નું અથાણું.
Instant Mix Veg Pickle Recipe notes
- બે ત્રણ દિવસ પછી અથાણા માં મીઠું ચેક કરી લેવું જો ઓછું લાગે તો નાખી મિક્સ કરી લેવું.
- જો તમને ગોળ ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો.
ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું બનાવવાની રીત

Gajar Mula Gobi Shalgam nu Athanu | ઇન્સ્ટન્ટ ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું બનાવવાની રીત | Mix Veg Pickle
Equipment
- 1 કડાઈ
- 1 કાંચની બરણી
- 1 મિક્સર
Ingredients
Mix Vegetable Athanu Ingredients
- 400 ગ્રામ ગાજર
- 400 ગ્રામ શલગમ
- 400 ગ્રામ મૂળા
- 400 ગ્રામ ફુલાવર
- 100 ગ્રામ વટાણા
- 100 ગ્રામ રાઈ નું તેલ / તેલ
- 3 ચમચી વરીયાળી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી પીળી રાઈ
- 1 ચમચી મેથી દાણા
- 1 ચમચી અજમો
- ½ કપ લસણ ની કણી
- 2 ચમચી આદુના કટકા
- 1 ચમચી કલોંજી
- 1 ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- 1 ચમચી સુકા આખા ધાણા
- 1 ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સંચળ
- 150 ગ્રામ છીણેલો ગોળ
- ½ કપ વિનેગર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Gajar Mula Gobi Shalgam nu Athanu banavani rit
- ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું બનાવવા સૌથી પહેલા ફુલાવર, શલગમ અને મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર, મૂળા અને શલગમ ને છોલી સાફ કરી લ્યો અને ગાજર ના બે ભાગ કરી અંદર નો સફેદ ભાગ અલગ કરી આંગળી ની સાઈઝ ના લાંબા અને મીડીયમ જાડા કટકા કરી લ્યો.
- ત્યાર બાદ મૂળા અને શલગમ ના પણ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ફુલાવર ના ફૂલ ને અલગ કરી મીડીયમ કાપી લ્યો. અને મોટા વાસણમાં ફેલાવી તડકામાં એકાદ કલાક સુકાવી દયો. ત્યાર બાદ વટાણા ના દાણા કાઢી લ્યો ત્યાર બાદ લસણ ની કણી પણ છોલી સાફ કરી લ્યો. હવે કડાઈમાં વરીયાળી, સુકા આખા ધાણા, જીરું, મેથી દાણા, રાઈ, પીળી રાઈ, કલોંજી અને અજમો નાખી મીડીયમ તાપે ગેસ ચાલુ કરી હલાવતા રહી મસાલા ને શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોસ માં એક થી બે વખત ફેરવી લ્યો. આમ બધી સામગ્રી ને તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જારમાં લસણ અને આદુના કટકા નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ફુલાવર અને વટાણા નાખી થોડા ચડી જાય એટલે ઝારાથી કાઢી લ્યો. ત્યાર બાદ એજ ગરમ તેલ માં હિંગ અને લસણ આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાંછીણેલો ગોળ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પીસી રાખેલ મસાલા નાખી મિક્સ કરી લ્યો.
- હવે સુકાવેલ ગાજર, મૂળા, શલગમઅને શેકી રાખેલ ફુલાવર વટાણા મોટા વાસણમાં માં ભેગા કરી લ્યો ત્યાર બાદ મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી લ્યો હવે તૈયાર મસાલા ને ભેગા કરેલ ગાજર, મૂળા, શલગમ, ફુલાવર વટાણા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને આઠ દસ દિવસ સુંધી દિવસ માં એકાદ વખત હલાવી મિક્સ કરી લ્યો અને દસ દિવસ પછી તૈયાર છે આપણું ગાજર, ગોબી અને શલગમ નું અથાણું.
Instant Mix Veg Pickle Recipe notes
- બે ત્રણ દિવસ પછી અથાણા માં મીઠું ચેક કરી લેવું જો ઓછું લાગે તો નાખી મિક્સ કરી લેવું.
- જો તમને ગોળ ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tam Tam Paneer Bhaji Recipe in Gujarati | સુરતી ટમ ટમ પનીર ભાજી
Lili tuver dana methi nu shaak recipe | લીલી તુવેરદાણા મેથીનું શાક
Chukoni banavani rit | ચુકોની બનાવવાની રીત
Lasan ane lila marcha ni chatni | લસણ અને લીલા મરચા ની ચટણી
