જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવ ખમણી બનાવવાની રીત – sev khamani recipe gujarati ma શીખીશું આ ગુજરાતની ખૂબ પ્રસિધ્ધ નાસ્તો છે જે ચણા દાળ માંથી બનતી હોય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe આજ આપણે પારંપરિક રીતે સેવ ખમણી બનાવવાની રીત શીખીશું તો ચાલો sev khamni – khamani gujarati dish – sev khamani gujarati – surti sev khamani recipe શીખીએ.
સેવ ખમણી બનાવવા જરૂરી સામગ્રી
- ચણા દાળ 1 કપ
- પાણી 1 કપ
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ½ ચમચી
- ઇનો ½ ચમચી
- તેલ 5-6 ચમચી
- ગરમ પાણી 1-2 ચમચી
- ખાંડ ¼ કપ
ખમણી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- લસણ ના કટકા 1 ચમચી
- આદુ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ગરમ પાણી 1-2 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 6-7 ચમચી
- દાડમ દાણા જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe gujarati ma
સેવ ખમણી બનાવવા માટે સૌ પ્રથમ ચણા દાળ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં ને ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને છ સાત કલાક પલળવા મૂકી દયો સાત કલાક પછી દાળ બરોબર પલાળી જાય એટલે એનું પાણી નિતારી નાખો
હવે નીતરેલ ચણા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો દાળ ને થોડી વાર પીસી લીધા બાદ એમાં એક કપ જેટલું પાણી થોડુ થોડુ કરી ને નાખતા જઈ પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એમાં હળદર , સ્વાદ મુજબ મીઠું અને ઇનો નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પીસી રાખેલ ચણા દાળ નાખો ને હલાવતા રહી શેકો અને દાળ કડાઈ માં ચોંટે નહિ એમ પાંચ સાત મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો સાત મિનિટ પછી એને ઢાંકી ને ધીમા તાપે 25-30 મિનિટ સુંધી ચડાવી લ્યો
દરેક પાંચ મિનિટ એ મિશ્રણ ને હલાવતા રહેવું જેથી બધી જ દાળ બરોબર ચડી જાય દસ પંદર મિનિટ પછી એમાં ત્રણ ચાર ચમચી ગરમ પાણી નાખી મિક્સ કરો અને ફરી ઢાંકી ને ચડાવી લ્યો આમ અડધા કલાક માં દાળ બરોબર ચડી જસે ને હાથ માં ચોંટે નહિ ત્યારે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો એક બાજુ મૂકો
સેવ ખમણી નો વઘાર કરવાની રીત | khamani no vaghar karvani rit
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ના કટકા, આદુ ના કટકા અને લીલા મરચા ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ગરમ પાણી નાખો ને ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ખમણી પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
હવે સર્વિંગ પ્લેટ માં તૈયાર ખમણી ને નાખી એના પર જરૂર મુજબ લીંબુ નો રસ, ઝીણી સેવ, લીલા ધાણા, દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો સેવ ખમણી
sev khamani recipe notes
- અહીં તમે ચણા ના મિશ્રણ ને ઢોકરિયા માં બાફી ને ત્યાર બાદ શેકી ને પણ તૈયાર કરી શકો છો
- દાળ ને ધીમા તાપે બરોબર ચડાવી જેથી ખાતી વખતે દાંત માં ચોંટે નહિ
- અહી તમે ઉપર ચાર્ટ મસાલો કે બીજા કોઈ મસાલા પણ છાંટી શકો છો
sev khamani recipe | khamani gujarati dish
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sev khamani gujarati | surti sev khamani recipe | ખમણી બનાવવાની રીત
sev khamani | sev khamani recipe | khamani recipe | સેવ ખમણી | sev khamni | khamani recipe in gujarati | sev khamani gujarati | sev khamani recipe gujarati ma
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
સેવ ખમણી બનાવવા જરૂરી સામગ્રી | sev khamni ingredients
- 1 કપ ચણા દાળ
- 1 કપ પાણી
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી હિંગ
- ½ ચમચી ઇનો
- 5-6 ચમચી તેલ
- 1-2 ચમચી ગરમ પાણી
- ¼ કપ ખાંડ
ખમણી નો વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી લસણ ના કટકા
- 1 ચમચી આદુ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી ગરમ પાણી
- 1 ચમચી લીંબુ નો રસ
- 6-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- દાડમ દાણા જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
Instructions
sev khamani | sev khamani recipe | khamani recipe | સેવ ખમણી |sev khamni | khamani gujarati dish | khamani | surti sev khamani recipe | ખમણી બનાવવાની રીત | khamni recipe
- સેવ ખમણી બનાવવા માટે સૌ પ્રથમ ચણા દાળ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં ને ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને છ સાત કલાક પલળવા મૂકી દયો સાત કલાક પછી દાળ બરોબર પલાળી જાય એટલે એનું પાણી નિતારી નાખો
- હવે નીતરેલ ચણા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો દાળ ને થોડી વાર પીસી લીધા બાદ એમાં એક કપ જેટલું પાણી થોડુ થોડુ કરી ને નાખતા જઈ પીસી ને સ્મુથ બનાવી લ્યો અને એમાં હળદર , સ્વાદ મુજબ મીઠું અને ઇનો નાખી મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પીસી રાખેલ ચણા દાળ નાખો ને હલાવતા રહી શેકો અને દાળ કડાઈ માં ચોંટે નહિ એમ પાંચ સાત મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો સાત મિનિટ પછી એને ઢાંકી ને ધીમા તાપે 25-30 મિનિટ સુંધી ચડાવી લ્યો
- દરેક પાંચ મિનિટ એ મિશ્રણ ને હલાવતા રહેવું જેથી બધી જ દાળ બરોબર ચડી જાય દસ પંદર મિનિટ પછી એમાં ત્રણ ચાર ચમચી ગરમ પાણી નાખી મિક્સ કરો અને ફરી ઢાંકી ને ચડાવી લ્યો આમ અડધા કલાક માં દાળ બરોબર ચડી જસે ને હાથ માં ચોંટે નહિ ત્યારે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો એક બાજુ મૂકો
સેવ ખમણી નો વઘાર કરવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ના કટકા, આદુ ના કટકા અને લીલા મરચા ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ગરમ પાણી નાખો ને ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ખમણી પર નાખો નેસાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
- હવે સર્વિંગ પ્લેટ માં તૈયાર ખમણી ને નાખી એના પર જરૂર મુજબ લીંબુ નો રસ, ઝીણી સેવ, લીલા ધાણા, દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો સેવ ખમણી
sev khamani recipe notes
- અહીં તમે ચણા ના મિશ્રણ ને ઢોકરિયા માં બાફી ને ત્યાર બાદ શેકી ને પણ તૈયાર કરી શકો છો
- દાળને ધીમા તાપે બરોબર ચડાવી જેથી ખાતી વખતે દાંત માં ચોંટે નહિ
- અહી તમે ઉપર ચાર્ટ મસાલો કે બીજા કોઈ મસાલા પણ છાંટી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe
megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.