HomeLunch & DinnerMag ane masur ni daal banavani recipe | મગ અને મસૂર ની...

Mag ane masur ni daal banavani recipe | મગ અને મસૂર ની દાળ બનાવવાની રેસીપી

આપણે એકદમ હેલ્ધી અને અને ખાવામાં પણ મજા પડી એવી Mag ane masur ni daal – મગ અને મસૂર ની દાળ બનાવીશું . અને એકદમ સરળ અને ઝડપથી બની જતી દાળ છે જ્યારે કઈ શાક ખાવાની ઇચ્છા ના થાય ત્યારે તમે આ દાળ બનાવી અને ખાઇ શકો છે . તો ચાલો આ નવીજ રીત ની દાળ બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • છોતરા વાળી મગ ની દાળ પલળેલી 1 કપ
  • લાલ મસૂર દાળ 1 કપ પલાળેલી
  • હળદર પાવડર 1 ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ½ ચમચી 

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • તેલ 2-3 ચમચી
  • હિંગ 1 ½ ચમચી
  • બારીક સમારેલું લસણ 1 ચમચી
  • સૂકા લાલ ગોળ મરચા 5-6
  • લીલું મરચું જીણું સમારેલું 1 નંગ
  • બારીક સમારેલી ડુંગળી 1 મિડયમ
  • બારીક સમારેલું લીલું મરચું 1 નંગ
  • મિડયમ ટમેટું જીણું સુધારેલું 1 નંગ
  • લીલા ધાણા ગાર્નિસ માટે

Mag ane masur ni daal banavani recipe

મગ અને મસૂર ની દાળ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક તપેલી લેશું તેમાં 3-4 કલાક પલાળેલી મગ ની દાળ 1 કપ , 3-4 કલાક પલાળેલી મસૂર દાળ 1 કપ , પાણી 4 કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , આમચૂર પાવડર ½ ચમચી ખટાસ માટે . બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને દાળ ને બાફી લેશું .

ત્યાર બાદ હવે આપણે વઘાર માટેની તૈયારી કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં તેમાં 3 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ¼ ચમચી , લસણ જીણું સમારેલું 1 ચમચી , સૂકા લાલ મરચાં 6 નંગ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલું મરચું જીણું સમારેલું 1 નંગ , લાલ મરચું પાવડર ½ ચમચી , બધી વસ્તુ સેકી લેશું.

હવે તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી ટમેટા ગરી જાય એટલે આપણે જે દાળ બાફવા મૂકી હતી તેમાં આપણે તૈયાર કરેલો વઘાર નાખી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 5-7 મિનિટ જેવું ચડવા દેશું .

તો તૈયાર છે આપણી મસ્ત તીખી અને ખાટી દાળ જેને એક બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને તમે રોટલી કે પછી ભાત સાથે ખાઈ સકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મગ અને મસૂર ની દાળ બનાવવાની રેસીપી

Mag ane masur ni daal - મગ અને મસૂર ની દાળ

Mag ane masur ni daal banavani recipe

આપણે એકદમ હેલ્ધી અને અને ખાવામાં પણ મજા પડી એવી Mag ane masur ni daal – મગ અને મસૂરની દાળ બનાવીશું . અને એકદમ સરળ અને ઝડપથી બની જતીદાળ છે જ્યારે કઈ શાક ખાવાની ઇચ્છા ના થાય ત્યારે તમે આ દાળ બનાવી અને ખાઇ શકો છે . તો ચાલો આનવીજ રીત ની દાળ બનાવાતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટિક પેન/કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 1 કપ છોતરા વાળી મગ ની દાળ પલળેલી
  • 1 કપ લાલ મસૂર દાળ પલાળેલી
  • ચમચી હળદર પાવડર
  • ચમચી લાલ મરચું પાવડર
  • ચમચી આમચૂર પાઉડર

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • 2-3 ચમચી તેલ
  • ચમચી હિંગ
  • 1 ચમચી બારીક સમારેલું લસણ
  • 5-6 સૂકા લાલ ગોળ મરચા
  • 1 નંગ લીલું મરચું જીણું સમારેલું
  • 1 મિડયમ બારીક સમારેલી ડુંગળી
  • 1 નંગ બારીક સમારેલું લીલું મરચું
  • 1 નંગ મિડયમ ટમેટું જીણું સુધારેલું
  • લીલા ધાણા ગાર્નિસ માટે

Instructions

Mag ane masur ni daal banavani recipe

  • મગ અને મસૂર ની દાળ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક તપેલી લેશું તેમાં 3-4 કલાક પલાળેલી મગ ની દાળ 1 કપ , 3-4 કલાક પલાળેલી મસૂર દાળ 1 કપ , પાણી 4 કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , આમચૂર પાવડર ½ ચમચી ખટાસ માટે . બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને દાળ ને બાફી લેશું .
  • ત્યાર બાદ હવે આપણે વઘાર માટેની તૈયારી કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ / પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં તેમાં 3 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ¼ ચમચી , લસણ જીણું સમારેલું 1 ચમચી , સૂકા લાલ મરચાં 6 નંગ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલું મરચું જીણું સમારેલું 1 નંગ , લાલ મરચું પાવડર ½ ચમચી , બધી વસ્તુ સેકી લેશું.
  • હવે તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી ટમેટા ગરી જાય એટલે આપણે જે દાળ બાફવા મૂકી હતી તેમાં આપણે તૈયાર કરેલો વઘાર નાખી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 5-7 મિનિટ જેવું ચડવા દેશું .
  • તો તૈયાર છે આપણી મસ્ત તીખી અને ખાટી દાળ જેને એક બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને તમે રોટલી કે પછી ભાત સાથે ખાઈ સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular