જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી સુખડી બનાવવાની રીત – Faralli sukhdi banavani rit શીખીશું, Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , આ સુખડી એક વખત તૈયાર કરી લ્યો ને શ્રાવણ માસ ના એકટાણા હોય કે નવરાત્રી ના એકટાણા હોય બનાવી ને રાખો અને જ્યારે પણ થોડી ભૂખ લાગે ત્યારે એક બે કટકા ખાઈ લ્યો ને ઉપર પાણી પી પેટ ભરી શકો છો. માત્ર ત્રણ થી ચાર સામગ્રી થી ખૂબ ઓછા સમય માં તૈયાર કરી શકો છો તો ચાલો Faralli sukhdi recipe in gujarati શીખીએ.
ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી
- રાજગરા નો લોટ 2 કપ
- ઘી 1 કપ
- છીણેલો ગોળ 1 કપ
- ડ્રાય ફ્રુટ ની કતરણ 2-3 ચમચી
ફરાળી સુખડી બનાવવાની રીત
ફરાળી સુખડી બનાવવા સૌપ્રથમ સાફ ને કોરી ચારણી થી રાજગરા નો લોટ ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ઓગળી લ્યો. ઘી ઓગળે ત્યાર બાદ એમાં ચાળી રાખેલ રાજગરાનો લોટ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો.
ફરાળી લોટ નાખતા જ લોટ ઘી પી જસે અને ત્યાર બાદ હલાવતા રહી શેકતા રહેશો એટલે જ્યારે લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ઘી પણ અલગ થઈ જશે. ઘી અલગ થાય અને લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને લોટ ને બે ચાર મિનિટ ઠંડી થવા દયો.
મિશ્રણ ને ચાર મિનિટ ઠંડી થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ગોળ બરોબર ઓગળી જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી થોડી દબાવી દયો.
ત્યાર બાદ સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો.
Faralli sukhdi banavani rit | Recipe Video
Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Faralli sukhdi recipe in gujarati

ફરાળી સુખડી | Farali sukhdi | ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ રાજગરા નો લોટ
- 1 કપ ઘી
- 1 કપ છીણેલો ગોળ
- 2-3 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
Instructions
ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati
- ફરાળી સુખડી બનાવવા સૌપ્રથમ સાફ ને કોરી ચારણી થી રાજગરા નો લોટ ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખીઓગળી લ્યો. ઘી ઓગળે ત્યાર બાદ એમાં ચાળી રાખેલ રાજગરાનો લોટ નાખીને મિક્સ કરી લ્યો ને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો.
- ફરાળી લોટ નાખતા જ લોટ ઘી પી જસે અને ત્યાર બાદ હલાવતા રહી શેકતા રહેશો એટલે જ્યારે લોટ શેકાઈને ગોલ્ડન થાય એટલે ઘી પણ અલગ થઈ જશે. ઘી અલગ થાય અને લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને લોટ ને બે ચાર મિનિટ ઠંડી થવા દયો.
- મિશ્રણ ને ચાર મિનિટ ઠંડી થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ગોળ બરોબર ઓગળી જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી થોડી દબાવી દયો.
- ત્યારબાદ સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં ના લાડુ બનાવવાની રીત | ghau na ladoo recipe | ghau na lot na ladoo
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit
અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angur rabdi recipe
khajur pak banavani rit | khajur pak | ખજૂર પાક | ખજૂર પાક બનાવવાની રીત
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati