HomeNastaKela ni puran poli banavani recipe | કેળાની પુરણ પોળી બનાવવાની રેસીપી

Kela ni puran poli banavani recipe | કેળાની પુરણ પોળી બનાવવાની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે કેળા માંથી પૂરણ પોળી ભુલાવી દે એવા કેળા ના પરેઠા કે કેળા ની પુરણ પોળી ઈ પણ ભર્યા વગર બનાવીશું. અને ઈ પણ માત્ર 5 જ મિનિટ માં અને નાના થી લઈ મોટા લોકો જેને પણ ગળ્યું ખાવાનું ભાવતું હોય તે લોકો ને વારંમ વાર બનાવી ને ખાવાની મજા પડી જાય એવી Kela ni puran poli – કેળાની પુરણ પોળી બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • પાકેલા નાના કેળા 4 નંગ
  • ઘઉં નો લોટ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • મલાઈ 1 ચમચી
  • દળેલી ખાંડ 1-2 ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • દૂધ જરૂર પડે તો
  • ઘી જરૂર મુજબ

Kela ni puran poli banavani recipe

કેળાની પુરણ પોળી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં 4 પાકેલી કેળાં ની છાલ કાઢી અને બધી કેળા ને મેસ કરી લેશું . ત્યાર બાદ તેમાં મીઠું ½ ચમચી , એલચી પાવડર ½ ચમચી , દળેલી ખાંડ 2 ચમચી , ઘી નું મોણ 2 ચમચી , ઘઉં નો લોટ 1 કપ , મલાઈ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . મીઠાસ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.

ઈયા ખાસ ધ્યાન રાખવું કે જો તમને લોટ બાંધી લીધા બાદ તમને જરૂર લાગે તો તમે પલ્પ નું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો . જો એક દમ પાકા કેળા હોય તો વધારે લોટ જોઈશે અને જો થોડા કાચા હોય તો ઓછો લોટ અને જો તમને લાગે કે કાચા કેડા છે અને બાઇન્ડિંગ નથી આવતી તો તમે થોડું દૂધ પણ ઉમેરી શકો છો .

હવે ઉપર થી થોડું ઘી નાખી સારી રીતે મિક્સ કરી અને એક સોફ્ટ લોટ તૈયાર કરી લેશું . અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને લોટ ને 5 મિનિટ રેવા દેશું .

ત્યાર બાદ હવે આપણે લોટ ના લૂઆ તૈયાર કરી લેશું . અને એક લુઓ અને સૂકો લોટ લઈ રોટલી જેવો વણી લેશું ત્યાર બાદ આખી રોટલી પર ઘી લગાવી દેશું . ઉપર થી થોડી દળેલી ખાંડ અને સફેદ તલ નાખી અને તમારા ઘરમાં જેવી રીત ના પરેઠા ખવાતા હોય તેવા પડ વાળા  પરેઠા વણી લેશું .

હવે ગેસ પર એક તવી ગરમ કરી અને ત્યાર બાદ પરેઠા ને બને બાજુ સેકી અને બને બાજુ ઘી લગાવી અને એકદમ સારી રીતે સેકી લેશું . આવીજ રીતે બધા પરોઠા ને આપણે તૈયાર કરી લેશું .

તો તૈયાર છે આપણા મસ્ત કેળા ની પુરણ પોળી ના પરેઠા જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ પુરણ પોળી તમે બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કેળાની પુરણ પોળી બનાવવાની રેસીપી

Kela ni puran poli - કેળાની પુરણ પોળી

Kela ni puran poli banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે કેળા માંથી પૂરણ પોળી ભુલાવી દેએવા કેળા ના પરેઠા કે કેળા ની પુરણ પોળી ઈ પણ ભર્યા વગર બનાવીશું. અને ઈ પણ માત્ર 5 જ મિનિટ માંઅને નાના થી લઈ મોટા લોકો જેને પણ ગળ્યું ખાવાનું ભાવતું હોય તે લોકો ને વારંમ વારબનાવી ને ખાવાની મજા પડી જાય એવી Kela ni puran poli – કેળાની પુરણ પોળી બનાવાતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 તવી

Ingredients

  • 4 નંગ પાકેલા નાના કેળા
  • 1 કપ ઘઉં નો લોટ
  • ½ ચમચી એલચી પાવડર
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી મલાઈ
  • 1-2 ચમચી દળેલી ખાંડ
  • 2-3 ચમચી સફેદ તલ
  • દૂધ જરૂર પડે તો
  • ઘી જરૂર મુજબ

Instructions

Kela ni puran poli banavani recipe

  • કેળાની પુરણ પોળી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં 4 પાકેલી કેળાં ની છાલ કાઢી અને બધી કેળા ને મેસ કરી લેશું . ત્યાર બાદ તેમાં મીઠું ½ ચમચી , એલચી પાવડર ½ ચમચી , દળેલી ખાંડ 2 ચમચી , ઘી નું મોણ 2 ચમચી , ઘઉં નો લોટ 1 કપ , મલાઈ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . મીઠાસ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
  • ઈયા ખાસ ધ્યાન રાખવું કે જો તમને લોટ બાંધી લીધા બાદ તમને જરૂર લાગે તો તમે પલ્પ નું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો . જો એક દમ પાકા કેળા હોય તો વધારે લોટ જોઈશે અને જો થોડા કાચા હોય તો ઓછો લોટ અને જો તમને લાગે કે કાચા કેડા છે અને બાઇન્ડિંગ નથી આવતી તો તમે થોડું દૂધ પણ ઉમેરી શકો છો .
  • હવે ઉપર થી થોડું ઘી નાખી સારી રીતે મિક્સ કરી અને એક સોફ્ટ લોટ તૈયાર કરી લેશું . અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને લોટ ને 5 મિનિટ રેવા દેશું .
  • ત્યાર બાદ હવે આપણે લોટ ના લૂઆ તૈયાર કરી લેશું . અને એક લુઓ અને સૂકો લોટ લઈ રોટલી જેવો વણી લેશું ત્યાર બાદ આખી રોટલી પર ઘી લગાવી દેશું . ઉપર થી થોડી દળેલી ખાંડ અને સફેદ તલ નાખી અને તમારા ઘરમાં જેવી રીત ના પરેઠા ખવાતા હોય તેવા પડ વાળા પરેઠા વણી લેશું .
  • હવે ગેસ પર એક તવી ગરમ કરી અને ત્યાર બાદ પરેઠા ને બને બાજુ સેકી અને બને બાજુ ઘી લગાવી અને એકદમ સારી રીતે સેકી લેશું . આવીજ રીતે બધા પરોઠા ને આપણે તૈયાર કરી લેશું .
  • તો તૈયાર છે આપણા મસ્ત કેળા ની પુરણ પોળી ના પરેઠા જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ પુરણ પોળી તમે બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular