ભગવાન શંકર નો મહિનો કહી શકાય એવો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ શ્રાવણ મહિના માં આપણે શ્રાવણ મહિનાની એક સ્પેશિયલ Sweet Anarsa – સ્વીટ અનારસા બનાવતા શીખીશું . નામ અલગ લાગ્યું ને ?? હા કારણકે આ ફેમસ ડિશ યુપી અને બિહાર ની ફેમસ ડિશ તો છે જ પરંતુ કહેવામાં આવે છે કે માતા પાર્વતીજી એ ભગવાન શંકર માટે આ પ્રસાદ તૈયાર કર્યું હતું અને પેલે ભગવાન શંકર ને અર્પણ કર્યું હતું બસ ત્યાર થી જ આ વાનગી એકદમ પ્રસિદ્ધ છે . તો ચાલો આ નવીજ રીત ની મીઠાઈ બનાવતા શીખીએ.
INGREDIENTS
- ચોખાનો લોટ 1 કપ
- મેંદો ¼ કપ
- એલચી પાવડર ½ ચમચી
- પાણી 1 ½ કપ
- દહીં 2 ચમચી
- ખાંડ 6 ચમચી
- ઘી 2 ચમચી
- ચપટી મીઠું
- તલ ¼ કપ
- તળવા માટે તેલ
Sweet Anarsa banavani recipe
સ્વીટ અનારસા બનાવવા માટે સૌ પ્રથમ 1 ત્રાંસ લેશું તેમાં 1 કપ ચોખા નો લોટ અને ¼ કપ મેંદો , ½ ચમચી એલચી પાવડર સ્વાદ માટે ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું.
ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં આપણે 1 ½ કપ જેટલું પાણી ઉકાળવા માટે મૂકી દેશું . પાણી ઉકળી જાય એટલે તેમાં 6 ચમચી ખાંડ નાખી અને તેમાં આપણે જે ચોખા વાળુ મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને આપણે ધીમે ધીમે કરી ને તપેલી માં નાખી અને ત્યાર બાદ વેલણ ની મદદ થી કે લાકડા ના તવીથા વડે એક દમ સારી રીતે હલાવતા જશું અને સતત મિક્સ કરતા જશું . મિક્સ થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને તપેલી માં ઢાંકણ ઢાંકી દેશું અને 5 મિનિટ માટે રેવા દેશું જેથી આપણો ચોખા ના લોટ માં જે પાણી છે તે સારી રીતે એબ્સોબ કરી દેશે અને લોટ પણ થોડો ફુલાઈ જશે.
હવે ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે લોટ ને બઉ ઠંડું નથી કરવાનું લોટ ને એટલું જ ઠંડુ થવા દેશું જે લોટ ને આપણે હાથે થી જ્યારે અડીએ ત્યારે બઉ વધારે ગરમ ના લાગે . હવે આ લોટ ને આપણે એક ત્રાસ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં 2 મોટી ચમચી દહીં , અને 1 મોટી ચમચી દેશી ઘી નાખી અને હવે એકદમ સારી રીતે લોટ ને મસળી લેશું અને લોટ ત્યાં સુધી મસળી શું જયા સુધી તેમાં સારી રીતે ચિકાશ ના આવી જાય અને લોટ માં પણ કોઈ તિરાડ ના રઈ જાય ત્યાં સુધી આપણે લોટ ને મસળવા નો છે.
આપણો લોટ મસળી ને તૈયાર થઈ જાય એટલે આપણે એ લોટ માંથી નાના નાના લૂઆ લઈ અને નાના નાના અંગૂર જેવો અથવા તો નાની નાની ટીકી જેવો સેપ આપી દેશું . આવીજ રીતે આપણે બધા અનારસા તૈયાર કરી લેશું . ખાસ ધ્યાન રાખવું જો તમે ટીકી બનાવતા હો તો ટીકી ને વચે થી થોડી પ્રેસ કરી લેવી . હવે બધી ટીકી અને અંગૂર બની ગયા બાદ . આપણે એક ડીશ માં સફેદ તલ ¼ કપ જેટલા નાખીશું . અને તૈયાર કરેલી ટીકી અને અંગૂર ને આપણે આ તલ માં નાખી અને એકદમ સારી રીતે બધી ટીકી અને અંગૂર ને કોટ કરી દેશું.
હવે ગેસ પર એક કડાઈ માં જરૂર મુજબ તેલ નાખી અને તેલ ને મિડયમ ગરમ થવા દેશું . જો તેલ વધારે ગરમ હશે તો બારે થી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદર કાચું રઈ જશે અને જો તેલ ને ધીમા તાપે ગરમ કરી ને તળવા માટે ટીકી નાખીશું તો પણ ટીકી ક્રિસ્પી નઈ થાય અને તેલ પીવા લાગશે માટે આપણે તેલ ને મિડયમ ગરમ થવા દેશું.
આપણે તેમાં તૈયાર કરેલી ટીકી ને નાખી દેશું અને 2 મિનિટ સુધી આપણે ટીકી ને બિલકુલ પણ અડવા ની જરૂર નથી કારણકે આપણે જે ખાંડ નાખી છે તે ખાંડ સારી રીતે ઓગળી જશે અને 2 મિનિટ બાદ તમને લાગે કે આપણી ટીકી જો લાઈટ ગોલ્ડન કલર ની થઈ ગઈ છે ત્યારે આપણે ટીકી ને તેલ માંથી કાઢી લેશું . અને ત્યાર બાદ તૈયાર કરેલા ને અંગૂર ને પણ આવીજ રીતે તળી લેશું.
તો તૈયાર છે આપણી મસ્ત શ્રાવણ મહિના ના નું સ્પેશિયલ સ્વીટ જેને થોડું ઠંડુ થવા દેશું અને ત્યાર બાદ આપણે તેને સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સ્વીટ અનારસા બનાવવાની રેસીપી

Sweet Anarsa banavani recipe
Equipment
- 1 બાઉલ
- 1 તપેલી
- 1 કડાઈ
- 1 વેલણ / લાકડા ના તવીથો
Ingredients
- 1 કપ ચોખાનો લોટ
- ¼ કપ મેંદો
- ½ ચમચી એલચી પાવડર
- 1½ કપ પાણી
- 2 ચમચી દહીં
- 6 ચમચી ખાંડ
- 2 ચમચી ઘી
- ચપટી મીઠું
- ¼ કપ તલ
- તળવા માટે તેલ
Instructions
Sweet Anarsa banavani recipe
- સ્વીટ અનારસા બનાવવા માટે સૌ પ્રથમ 1 ત્રાંસ લેશું તેમાં 1 કપ ચોખા નો લોટ અને ¼ કપ મેંદો , ½ ચમચી એલચી પાવડર સ્વાદ માટે ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું.
- ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં આપણે 1 ½ કપ જેટલું પાણી ઉકાળવા માટે મૂકી દેશું . પાણી ઉકળી જાય એટલે તેમાં 6 ચમચી ખાંડ નાખી અને તેમાં આપણે જે ચોખા વાળુ મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને આપણે ધીમે ધીમે કરી ને તપેલી માં નાખી અને ત્યાર બાદ વેલણ ની મદદ થી કે લાકડા ના તવીથા વડે એક દમ સારી રીતે હલાવતા જશું અને સતત મિક્સ કરતા જશું . મિક્સ થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને તપેલી માં ઢાંકણ ઢાંકી દેશું અને 5 મિનિટ માટે રેવા દેશું જેથી આપણો ચોખા ના લોટ માં જે પાણી છે તે સારી રીતે એબ્સોબ કરી દેશે અને લોટ પણ થોડો ફુલાઈ જશે.
- હવે ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે લોટ ને બઉ ઠંડું નથી કરવાનું લોટ ને એટલું જ ઠંડુ થવા દેશું જે લોટ ને આપણે હાથે થી જ્યારે અડીએ ત્યારે બઉ વધારે ગરમ ના લાગે . હવે આ લોટ ને આપણે એક ત્રાસ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં 2 મોટી ચમચી દહીં , અને 1 મોટી ચમચી દેશી ઘી નાખી અને હવે એકદમ સારી રીતે લોટ ને મસળી લેશું અને લોટ ત્યાં સુધી મસળી શું જયા સુધી તેમાં સારી રીતે ચિકાશ ના આવી જાય અને લોટ માં પણ કોઈ તિરાડ ના રઈ જાય ત્યાં સુધી આપણે લોટ ને મસળવા નો છે.
- હવે આપણો લોટ મસળી ને તૈયાર થઈ જાય એટલે આપણે એ લોટ માંથી નાના નાના લૂઆ લઈ અને નાના નાના અંગૂર જેવો અથવા તો નાની નાની ટીકી જેવો સેપ આપી દેશું . આવીજ રીતે આપણે બધા અનારસા તૈયાર કરી લેશું . ખાસ ધ્યાન રાખવું જો તમે ટીકી બનાવતા હો તો ટીકી ને વચે થી થોડી પ્રેસ કરી લેવી . હવે બધી ટીકી અને અંગૂર બની ગયા બાદ . આપણે એક ડીશ માં સફેદ તલ ¼ કપ જેટલા નાખીશું . અને તૈયાર કરેલી ટીકી અને અંગૂર ને આપણે આ તલ માં નાખી અને એકદમ સારી રીતે બધી ટીકી અને અંગૂર ને કોટ કરી દેશું.
- હવે ગેસ પર એક કડાઈ માં જરૂર મુજબ તેલ નાખી અને તેલ ને મિડયમ ગરમ થવા દેશું . જો તેલ વધારે ગરમ હશે તો બારે થી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદર કાચું રઈ જશે અને જો તેલ ને ધીમા તાપે ગરમ કરી ને તળવા માટે ટીકી નાખીશું તો પણ ટીકી ક્રિસ્પી નઈ થાય અને તેલ પીવા લાગશે માટે આપણે તેલ ને મિડયમ ગરમ થવા દેશું.
- હવે આપણે તેમાં તૈયાર કરેલી ટીકી ને નાખી દેશું અને 2 મિનિટ સુધી આપણે ટીકી ને બિલકુલ પણ અડવા ની જરૂર નથી કારણકે આપણે જે ખાંડ નાખી છે તે ખાંડ સારી રીતે ઓગળી જશે અને 2 મિનિટ બાદ તમને લાગે કે આપણી ટીકી જો લાઈટ ગોલ્ડન કલર ની થઈ ગઈ છે ત્યારે આપણે ટીકી ને તેલ માંથી કાઢી લેશું . અને ત્યાર બાદ તૈયાર કરેલા ને અંગૂર ને પણ આવીજ રીતે તળી લેશું.
- તો તૈયાર છે આપણી મસ્ત શ્રાવણ મહિના ના નું સ્પેશિયલ સ્વીટ જેને થોડું ઠંડુ થવા દેશું અને ત્યાર બાદ આપણે તેને સર્વ કરીશું.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Almond Pudding | મેંગો આલ્મંડ પુડિંગ બનાવવાની રેસીપી
vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ
salam pak banavani recipe | સાલમ પાક બનાવવાની રેસીપી
dry fruit chocolate balls | ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત
