જય શ્રી કૃષ્ણ આજે આપણે વરિયાળી નો શરબત બનાવવાની રીત – Variyali no sarbat banavani rit શીખીશું. આ શરબત પેટ માં ઠંડક આપે છે અને પેટ ની ઘણી સમસ્યા માં પણ ઘણો ફાયદો કરે છે, Please subscribe NishaMadhulika YouTube channel If you like the recipe , આ શરબત પીવા માં જેટલો ટેસ્ટી છે બનાવવો એટલો જ સરળ છે તો ચાલો Variyali no sarbat recipe in gujarati શીખીએ.
વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- કાચી વરિયાળી 1 કપ /100 ગ્રામ
- એલચી 30-40
- ખાંડ 1 કિલો
- ખાંડ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
વરિયાળી નો શરબત બનાવવાની રીત
વરિયાળી નો શરબત બનાવવા સૌપ્રથમ કાચી વરિયાળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી લ્યો અને સાથે બીજા વાસણમાં એલચી ને એક વખત પાણી થી ધોઇ લ્યો ને અડધો કપ પાણી નાખી પાંચ છ કલાક પલાળી નાખો.
હવે પલાળેલી વરિયાળી ને મિક્સર જાર માં નાખી એમાં બે ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ થી અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે પીસેલી વરિયાળી ને ગરણી માં નાખી ગાળી લ્યો.
આમ બધી વરિયાળી ને પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો ત્યાર બાદ બચેલા વરિયાળી ના ફોતરા માં એક વખત જરૂર મુજબ પાણી નાખી મિક્સર જારમાં નાખી બરોબર પીસી ને ગાળી લ્યો હવે મિક્સર જાર માં પલાળેલી એલચી પાણી સાથે નાખી એને પણ પીસી લ્યો ને વરિયાળી ના પાણી સાથે એને પણ ગાળી લ્યો.
હવે ગેસ પર એક વાસણમાં ખાંડ લ્યો એમાં ગારેલું વરિયાળી એલચી નું પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ટાયર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે થોડી થોડી વારે હલાવતા રહી એક તારી ચાસણી થાય ત્યાં સુધી ચડાવો વચ્ચે ચાસણી પર જો ફીણ આવે એને ચમચાથી અલગ કરી કાઢી લ્યો.
ચાસણી એક તાર ની થાય એટલે એમાં એક ચમચી લીંબુ નો રસ નાખી દયો જેથી ચાસણી જામી ના જાય ત્યાર બાદ શરબત નો ગેસ બંધ કરી શરબત ને ઠંડી કરી લ્યો શરબત ઠંડો થાય એટલે ફરી એક વખત ગરણી થી ગાળી લ્યો અને બરણી માં ભરી લ્યો તો તૈયાર છે વરિયાળી નો શરબત સીરપ.
એક ગ્લાસ માં એક બે ચમચી તૈયાર કરેલ શરબત નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી મજા લ્યો વરિયાળી નો શરબત.
Variyali no sarbat recipe in gujarati notes
જો તમને ખાટો મીઠો શરબત પસંદ હોય તો શરબત બનાવતી વખતે એમાં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લ્યો.
બચેલા વરિયાળી ના ફોતરા ને ઝાડ માં ખાતર માંથી નાખી શકો છો.
Variyali no sarbat banavani rit | Recipe Video
Youtube પર NishaMadhulika ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Variyali no sarbat recipe in gujarati
વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit | Variyali no sarbat recipe in gujarati
Equipment
- 1 મિક્ષર
Ingredients
વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 100 ગ્રામ કાચી વરિયાળી /1 કપ
- 30-40 એલચી
- 1 કિલો ખાંડ
- 3-4 ચમચી ખાંડ
- પાણી જરૂર મુજબ
Instructions
વરિયાળી નો શરબત | Variyali no sarbat | Variyali no sarbat recipe
- વરિયાળી નો શરબત બનાવવા સૌપ્રથમ કાચી વરિયાળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઈ સાફકરી લ્યો ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી લ્યો અને સાથે બીજા વાસણમાંએલચી ને એક વખત પાણી થી ધોઇ લ્યો ને અડધો કપ પાણી નાખી પાંચ છ કલાક પલાળી નાખો.
- હવે પલાળેલી વરિયાળી ને મિક્સર જાર માં નાખી એમાં બે ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાર બાદપા કપ થી અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે પીસેલી વરિયાળી ને ગરણી માં નાખી ગાળી લ્યો.
- આમ બધી વરિયાળી ને પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો ત્યાર બાદ બચેલા વરિયાળી ના ફોતરા માં એક વખત જરૂર મુજબ પાણી નાખી મિક્સર જારમાં નાખી બરોબર પીસી ને ગાળી લ્યો હવે મિક્સર જાર માં પલાળેલી એલચી પાણી સાથે નાખી એને પણ પીસી લ્યો ને વરિયાળી ના પાણી સાથે એને પણ ગાળી લ્યો.
- હવે ગેસ પર એક વાસણમાં ખાંડ લ્યો એમાં ગારેલું વરિયાળી એલચી નું પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ટાયર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે થોડી થોડી વારે હલાવતા રહી એક તારી ચાસણી થાય ત્યાં સુધી ચડાવો વચ્ચે ચાસણી પર જો ફીણ આવે એને ચમચાથી અલગ કરી કાઢી લ્યો.
- ચાસણી એક તાર ની થાય એટલે એમાં એક ચમચી લીંબુ નો રસ નાખી દયો જેથી ચાસણી જામી ના જાય ત્યાર બાદ શરબત નો ગેસ બંધ કરી શરબત ને ઠંડી કરી લ્યો શરબત ઠંડો થાય એટલે ફરી એક વખત ગરણીથી ગાળી લ્યો અને બરણી માં ભરી લ્યો તો તૈયાર છે વરિયાળી નો શરબત સીરપ.
- એક ગ્લાસમાં એક બે ચમચી તૈયાર કરેલ શરબત નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી મજા લ્યો વરિયાળી નો શરબત.
Variyali no sarbat recipe in gujarati notes
- જો તમને ખાટો મીઠો શરબત પસંદ હોય તો શરબત બનાવતી વખતે એમાં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લ્યો.
- બચેલા વરિયાળી ના ફોતરા ને ઝાડ માં ખાતર માંથી નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
છ ફ્લેવરના પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit
સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
jordar
Thank you so much