HomeNastaLimbu mari vari sev banavani recipe | લીંબુ મરી વાળી સેવ બનાવવાની...

Limbu mari vari sev banavani recipe | લીંબુ મરી વાળી સેવ બનાવવાની રેસીપી

આ સુરત ની ખૂબ ફેમસ સેવ છે જે ખાવાની ખૂબ મજા આવે છે. ખૂબ ઓછી સામગ્રી અને ઓછો મહેનતે તૈયાર થઈ જાય છે અને મમરા સાથે કે પછી એમજ ફરસાણ તરીકે રતલામી સેવ જેમ ખાઈ શકો છો. તો ચાલો Limbu mari vari sev – લીંબુ મરી વાળી સેવ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બેસન 1 ½ કપ
  • સફેદ મરી 1 ચમચી
  • કાળા મરી ½ ચમચી
  • લીંબુનો રસ 3- 4 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

Limbu mari vari sev banavani recipe

લીંબુ મરી વાળી સેવ બનાવવા સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સફેદ મરી પાઉડર, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ બનાવવા ન સંચા માં તેલ લગાવી સેવ મશીનમાં બાંધી રાખેલ બેસન નો લોટ નાખી બંધ કરી તૈયાર કરી લ્યો.

તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ફેરવી સેવ પાળી દયો. સેવ ને એક બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી ઉથલાવી દયો ને બીજી બાજુ એકાદ મિનિટ તારી લઈ કાઢી લ્યો આમ બધી સેવ ને તરી લ્યો. તો તૈયાર છે લીંબુ મરી વાળી સેવ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

લીંબુ મરી વાળી સેવ બનાવવાની રેસીપી

Limbu mari vari sev - લીંબુ મરી વાળી સેવ

Limbu mari vari sev banavani recipe

આ સુરત ની ખૂબ ફેમસ સેવ છે જે ખાવાની ખૂબ મજા આવે છે. ખૂબ ઓછી સામગ્રીઅને ઓછો મહેનતે તૈયાર થઈ જાય છે અને મમરા સાથે કે પછી એમજ ફરસાણ તરીકે રતલામી સેવ જેમખાઈ શકો છો. તો ચાલો Limbu mari vari sev – લીંબુ મરી વાળી સેવ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ નો સંચો
  • 1 કથરોટ

Ingredients

  • 1 ½ કપ બેસન
  • 1 ચમચી સફેદ મરી
  • ½ ચમચી કાળા મરી
  • 3-4 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

Instructions

Limbu mari vari sev banavani recipe

  • લીંબુ મરી વાળી સેવ બનાવવા સૌથી પહેલા કથરોટ માં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સફેદ મરી પાઉડર, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ બનાવવા ન સંચા માં તેલ લગાવી સેવ મશીનમાં બાંધી રાખેલ બેસન નો લોટ નાખી બંધ કરી તૈયાર કરી લ્યો.
  • તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ફેરવી સેવ પાળી દયો. સેવ ને એક બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી ઉથલાવી દયો ને બીજી બાજુ એકાદ મિનિટ તારી લઈ કાઢી લ્યો આમ બધી સેવ ને તરી લ્યો. તો તૈયાર છે લીંબુ મરી વાળી સેવ.

Notes

  • તીખાશ અને ખટાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular