જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની પાપડી બનાવવાની રીત – Ghau na lot ni papdi banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે, Please subscribe Dakshita Kitchen YouTube channel If you like the recipe, એક વાર આ પાપડી બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી ઘઉં ના લોટ ની પાપડી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી Ghau na lot ni papdi recipe in gujarati શીખીએ.
ઘઉં ના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં ની લોટ ૧ કપ
- અજમો ૧/૪ ચમચી
- વરિયાળી ૧/૬ ચમચી
- લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
- મરી પાવડર ૧/૪ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- તેલ ૨ ચમચી
ઘઉં ના લોટ ની પાપડી બનાવવાની રીત
ઘઉં ના લોટ ની પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં બને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં વરિયાળી, લાલ મરચું પાવડર, મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઇટ લોટ ગુંથી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો.
હવે લોટ માંથી પાંચ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. અને સરસ થી પાતળી રોટલી વણી લ્યો.હવે કાંટા વારી ચમચી ની મદદ થી પૂરી રોટલી માં હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
ત્યારબાદ ઘાર વરી વાટકી કે ગ્લાસ વડે તેને સરસ થી રાઉન્ડ શેપ માં કટ કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને ફરી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી એક સરખી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તરવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પાપડી ને તળવા માટે નાખો. હવે પાપડી ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. આ રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે ભી કંઈ ખાવા નું મન કરે ત્યારે ઘઉં ના લોટ ની ટેસ્ટી પાપડી ખાવા નો આનંદ માણો.
Ghau na lot ni papdi banavani rit | Recipe Video
Youtube પર Dakshita Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ghau na lot ni papdi recipe in gujarati
ઘઉં ના લોટ ની પાપડી | Ghau na lot ni papdi | ઘઉં ના લોટ ની પાપડી બનાવવાની રીત | Ghau na lot ni papdi banavani rit | Ghau na lot ni papdi recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
ઘઉંના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંની લોટ
- ¼ ચમચી અજમો
- ⅙ ચમચી વરિયાળી
- ¼ ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી મરી પાવડર
- મીઠુંસ્વાદ પ્રમાણે
- 2 ચમચી તેલ
Instructions
ઘઉં ના લોટ ની પાપડી બનાવવાની રીત | Ghau na lot ni papdi banavani rit | Ghau na lot ni papdi recipe in gujarati
- ઘઉં ના લોટ ની પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં બને હાથ થી મસળીને અજમો નાખો. હવે તેમાં વરિયાળી, લાલ મરચુંપાવડર, મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠુંઅને મોણ માટે તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઇટ લોટ ગુંથી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો.
- હવે લોટ માંથી પાંચ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. અને સરસ થી પાતળી રોટલી વણી લ્યો.હવે કાંટા વારી ચમચી ની મદદ થી પૂરી રોટલી માં હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
- ત્યારબાદ ઘાર વરી વાટકી કે ગ્લાસ વડે તેને સરસ થી રાઉન્ડ શેપ માં કટ કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને ફરી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી એક સરખી પૂરી બનાવી ને તૈયારકરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તરવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંપાપડી ને તળવા માટે નાખો. હવે પાપડી ને બને તરફ ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. આ રીતે બધી પાપડી તળી નેતૈયાર કરી લ્યો.
- હવે તૈયાર છે ઘઉં ના લોટ ની પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે ભી કંઈ ખાવા નું મન કરે ત્યારે ઘઉં ના લોટ ની ટેસ્ટી પાપડી ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati
બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati
ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe