જય શ્રી કૃષ્ણ આજ આપણે આમ પન્ના શરબત બનાવવાની રીત – Aam panna sharbat banavani rit – mango panna in gujarati શીખીશું, Please subscribe food species by jyoti YouTube channel If you like the recipe, આ આમ પન્ના શરબત ને આમ પોરા શરબત, કેરી શરબત વગેરે નામ થી ઓળખાય છે આ શરબત કાચી કેરી માંથી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, ઉનાળા ને શરૂઆત માં બજારમાં કાચી કેરી સારી મળતી હોય છે ત્યારે આ કોલકતા સ્ટાઈલ નો શરબત ચોક્કસ બનાવી પીવો જોઈએ.આ શરબત ગરમી માં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો ચાલોaam panna in gujarati – mango panna recipe in gujarati શીખીએ.
aam panna recipe ingredients
- કાચી કેરી 2
- ફુદીના ના પાંદડા 5-7
- ખાંડ 3-4 ચમચી
- સંચળ ¼ કપ
- લીલું મરચું સુધારેલ 1
- મીઠું 1-2 ચપટી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- બરફ ના ટુકડા
આમ પન્ના શરબત બનાવવાની રીત | aam panna in gujarati
આમ પન્ના શરબત બનાવવા સૌપ્રથમ કાચી કરી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કપડા થી કોરી કરી લેશું અને દાડી વાળો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરી લેશું ત્યાર બાદ કેરી માં થોડો થોડા અંતરે લાંબા ઊભા ચીરા પાડી લેશું.
હવે કેરી ને તેલ થી ગ્રીસ કરી લેવાની અને ગેસ ચાલુ કરી એના પર મૂકી દયો અને ગેસ ધીમો કરી કેરી ને શેકો ને થોડી થોડી વારે સાઈડ બદલાવી બદલાવી ને શેકી લ્યો ને પાંચ સાત મિનિટ પછી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકો ને કેરી ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો કેરી અડવા જેવી ઠંડી થાય એટલે એના ફોતરા ઉતારી લ્યો ને ચાકુથી કાપી ને કટકા કરી લ્યો.
હવે કેરી ના કટકા મિક્સર જારમાં નાખો સાથે મીઠું, સંચળ, ફુદીના ના પાંદડા, ખાંડ, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી એક વાસણ માં ગાળી લ્યો અને અને એમાં શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ પાણી ને બીજી સામગ્રી નાખી ઠંડો કરી લ્યો ને મજા લ્યો આમ પન્ના શરબત.
mango panna recipe in gujarati notes
અહી કેરી ને ધીમા તાપે શેકવી જેથી કેરી અંદર સુંધી બરોબર ચડી જાય.
ખાંડ ની જગ્યાએ છીણેલો પણ નાખી શકો છો.
પાણી નાખ્યા વગર નો કેરી નો શરબત તમે પાંચ સાત દિવસ ફ્રીઝ માં રાખી ને જ્યારે પીવો હોય ત્યારે પાણી સાથે મિક્સ કરી ને મજા લઇ શકો છો.
Aam panna sharbat banavani rit | Recipe video
Youtube પર food species by jyoti ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mango panna in gujarati | mango panna recipe in gujarati

આમ પન્ના શરબત બનાવવાની રીત | aam panna in gujarati | Aam panna sharbat banavani rit | mango panna in gujarati | mango panna recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
aam panna recipe ingredients
- 2 કાચી કેરી
- 5-7 ફુદીનાના પાંદડા
- 3-4 ચમચી ખાંડ
- ¼ કપ સંચળ
- 1 લીલું મરચું સુધારેલ
- 1-2 ચપટી મીઠું
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- બરફના ટુકડા
Instructions
આમ પન્ના શરબત | aam panna in gujarati | Aam panna sharbat | mango panna in gujarati | mango panna recipe in gujarati
- આમ પન્ના શરબત બનાવવા સૌપ્રથમ કાચી કરી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કપડા થી કોરી કરી લેશું અને દાડી વાળો ભાગ ચાકુ થી કાપી ને અલગ કરી લેશું ત્યાર બાદ કેરી માં થોડો થોડા અંતરે લાંબા ઊભા ચીરા પાડી લેશું
- હવે કેરી ને તેલ થી ગ્રીસ કરી લેવાની અને ગેસ ચાલુ કરી એના પર મૂકી દયો અને ગેસ ધીમો કરી કેરી ને શેકો ને થોડી થોડી વારે સાઈડ બદલાવી બદલાવી ને શેકી લ્યો ને પાંચ સાત મિનિટ પછી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકો ને કેરી ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયોકેરી અડવા જેવી ઠંડી થાય એટલે એના ફોતરા ઉતારી લ્યો ને ચાકુથી કાપી ને કટકા કરી લ્યો
- હવે કેરી ના કટકા મિક્સર જારમાં નાખો સાથે મીઠું, સંચળ, ફુદીના ના પાંદડા, ખાંડ,લીલા મરચા સુધારેલા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી એક વાસણ માંગાળી લ્યો અને અને એમાં શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ પાણી ને બીજી સામગ્રી નાખી ઠંડો કરી લ્યો ને મજા લ્યો આમ પન્ના શરબત.
mango panna recipe in gujarati notes
- અહી કેરી ને ધીમા તાપે શેકવી જેથી કેરી અંદર સુંધી બરોબર ચડી જાય
- ખાંડ ની જગ્યાએ છીણેલો પણ નાખી શકો છો
- પાણી નાખ્યા વગર નો કેરી નો શરબત તમે પાંચ સાત દિવસ ફ્રીઝ માં રાખી ને જ્યારે પીવો હોય ત્યારે પાણી સાથે મિક્સ કરી ને મજા લઇ શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit
પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
ચમચમ બનાવવાની રીત | Cham cham recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.