જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત – dry fruits milkshake banavani rit શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe, આ ડ્રાયફ્રુટ મિલ્ક શેક ને સવાર ના એક ગ્લાસ પીધા પછી પેટ ભરાઈ જસે ને શરીર માં એનર્જી આવશે. આ શેક ને તમે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને પી શકો છો ને કોઈ નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો આ શેક બનાવવો ખૂબ સરળ છે ને એક વાર બનાવી ને પીધા પછી બીજી વખત ચોક્કસ બનાવશો તો ચાલો ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત – dry fruits milkshake recipe in gujarati શીખીએ.
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ 8-10
- બદામ 15-20
- પમકીન સિડ 3-4 ચમચી
- મગતરી ના બીજ 3-4 ચમચી
- મખાના 1 કપ
- ખજૂર 6-8
- અંજીર 8-10
- મધ 2-3 ચમચી
- એલચી દાણા 2-4
- કેસર ના તાંતણા 10-15
- દૂધ 1 લીટર ગરમ પાણી જરૂર મુજબ
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ખજૂર માંથી બીજ કાઢી ને નાખો સાથે અંજીર ના અડધા કટકા કરી ને નાખો ને અડધો કપ ગરમ પાણી નાખો ( અથવા ખજૂર અંજીર ડૂબે એટલું પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો.
હવે ગેસ પર એક કડાઈમાં બદામ , કાજુ, પમકીન સિડ્સ, મગતરી ના બીજ નાખી ધીમા તાપે શેકી લ્યો બધા ડ્રાય ફ્રુટ ને હલાવતા રહી બરોબર શેકી લ્યો,
ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે મખાના નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા મૂકો બધા ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો.
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી ટપલી માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા અંજીર અને ખજૂર ને નિતારી ને દૂધ માં નાખી મિક્સ કરી બીજી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા અને એલચી ના દાણા નાખી મિક્સ કરો લ્યો.
હવે એમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ પાવડર નાખી મિક્સ કરી લ્યો ને બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શેક ના મિશ્રણ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે મધ અને બે ચાર બરફ ના કટકા નાખી મિક્સર ને નાખી પીસી લ્યો.
ત્યાર બાદ બરફ ના ટુકડા ગ્લાસ માં નાખો ઉપરથી તૈયાર કરેલ મિલ્ક શેક નાખો ઉપર થી બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ડ્રાયફ્રુટ મિલ્ક શેક.
dry fruits milkshake recipe in gujarati notes
- અહી તમે જે ડ્રાય ફ્રુટ કે બીજ નાખતા હો એ ના નાખવા તમને પસંદ હોય એ બીજ ને ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
- અહી તમે ખાંડ પણ નાખી શકો છો.
- આ તૈયાર કરેલ પાઉડર બરણી માં ભરી ને ફ્રીઝ માં મૂકી પંદર વીસ દિવસ મજા લઈ શકો છો.
dry fruits milkshake banavani rit | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dry fruits milkshake recipe in gujarati
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit | dry fruits milkshake recipe in gujarati | ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવાની રીત
Equipment
- 1 જાડા તળિયાવાળી તપેલી
- 1 મિક્સર
Ingredients
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી
- 8-10 કાજુ
- 15-20 બદામ
- 3-4 ચમચી પમકીન સિડ
- 3-4 ચમચી મગતરીના બીજ
- 1 કપ મખાના
- 6-8 ખજૂર
- 8-10 અંજીર
- 2-3 ચમચી મધ
- 2-4 એલચી દાણા
- 10-15 કેસરના તાંતણા
- 1 લીટર દૂધ
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક | dry fruits milkshake | dry fruits milkshake recipe
- ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ખજૂર માંથી બીજકાઢી ને નાખો સાથે અંજીર ના અડધા કટકા કરી ને નાખો ને અડધો કપ ગરમ પાણી નાખો ( અથવા ખજૂર અંજીર ડૂબે એટલું પાણી નાખી એકાદ કલાક પલાળી મુકો.
- હવે ગેસ પર એક કડાઈમાં બદામ , કાજુ, પમકીન સિડ્સ, મગતરી ના બીજ નાખી ધીમા તાપે શેકી લ્યો બધા ડ્રાય ફ્રુટ ને હલાવતા રહી બરોબર શેકી લ્યો,
- ત્યારબાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે મખાના નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા મૂકો બધા ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સરજારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો.
- હવે ગેસ પર એક જાડા તળિયાવાળી ટપલી માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા અંજીર અને ખજૂર ને નિતારી ને દૂધ માં નાખી મિક્સ કરી બીજી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવાદ યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા અને એલચી ના દાણા નાખી મિક્સ કરો લ્યો.
- હવે એમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ પાવડર નાખી મિક્સ કરી લ્યો ને બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શેક ના મિશ્રણ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે મધ અને બે ચાર બરફ ના કટકા નાખી મિક્સર ને નાખી પીસી લ્યો.
- ત્યારબાદ બરફ ના ટુકડા ગ્લાસ માં નાખો ઉપરથી તૈયાર કરેલ મિલ્ક શેક નાખો ઉપર થી બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ડ્રાયફ્રુટ મિલ્ક શેક.
dry fruits milkshake recipe in gujarati notes
- અહી તમે જે ડ્રાય ફ્રુટ કે બીજ નાખતા હો એ ના નાખવા તમને પસંદ હોય એ બીજ ને ડ્રાય ફ્રુટનાખી શકો છો.
- અહી તમે ખાંડ પણ નાખી શકો છો.
- આ તૈયાર કરેલ પાઉડર બરણી માં ભરી ને ફ્રીઝ માં મૂકી પંદર વીસ દિવસ મજા લઈ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચમચમ બનાવવાની રીત | Cham cham recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.