જય શ્રી કૃષ્ણ આજ આપણે કંટોલા નુ શાક બનાવવાની રીત – kantola nu shaak banavani rit શીખીશું. આ કંકોડા ને કન્ટોલા, ખેક્ષા ના નામ થી ઓળખાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, Please subscribe Taste Of States YouTube channel If you like the recipe , અને અનેક બિમારીઓ ઓ માં ખુબ ગુણકારી હોય છે અને વિટામિન્સ થી ભરપુર હોય છે આ કંકોડા ચોમાસા માં દરમ્યાન બજાર માં જોવા મળતા હોય છે ને કરેલા કરતા ઓછા કડવા હોય છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે તો ચાલો કંકોડાનું શાક બનાવવાની રીત – kantola sabji recipe in gujarati શીખીએ.
કંકોડાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- કંકોડા 250 ગ્રામ
- ડુંગળી લાંબી લાંબી સુધારેલ 2-3
- તેલ 3-4 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- લસણની પેસ્ટ 1 ચમચી
- હળદર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit
કંકોડા નું શાક બનાવવા સૌપ્રથમ કંકોડા ને પાણી મા દસ પંદર મિનિટ પલાળી લીધા બાદ બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના લાંબા અથવા ચોરસ કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ( અહી તમે કંકોડા ને થોડા થોડા છોલી ને પણ વાપરી શકો છો અને પાકા કંકોડા ના બીજ કાઢી ને વાપરી શકો છો ).
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કંકોડા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવી લેવું દસ મિનિટ પછી એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં ગરમ મસાલો, આંબિલી નો પલ્પ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો કંકોડા નું શાક.
kantola sabji recipe in gujarati notes
- કંકોડા કારેલા જેટલા કડવા નથી હોતા પણ થોડી કડવાશ હોય છે જે ડુંગળી થી બિલકુલ ઓછી થઈ જાય છે.
- ખટાસ માટે તમે લીંબુનો રસ, આમચૂર પાઉડર પણ નાખી શકો છો.
kankoda nu shaak banavani rit | કંકોડાનું શાક બનાવવાની રીત | Recipe Video
Youtube પર Taste Of States ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola sabji recipe in gujarati

કંટોલા નુ શાક | kankoda nu shaak banavani rit | કંકોડાનું શાક બનાવવાની રીત | કંટોલા નુ શાક બનાવવાની રીત | kankoda nu shaak gujarati recipe | kantola sabji recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કંકોડાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ કંકોડા
- 2-3 ડુંગળી લાંબી લાંબી સુધારેલ
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી લસણની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
kantola nu shaak | kankoda nu shaak | kankoda nu shaak banavani rit | કંટોલા નુ શાક | kantola sabji recipe in gujarati
- કંકોડાનું શાક બનાવવા સૌપ્રથમ કંકોડા ને પાણી મા દસ પંદર મિનિટ પલાળી લીધા બાદ બરોબર ધોઇને સાફ કરી લ્યો ત્યાર બાદ એના લાંબા અથવા ચોરસ કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. ( અહી તમે કંકોડા ને થોડા થોડાછોલી ને પણ વાપરી શકો છો અને પાકા કંકોડા ના બીજ કાઢી ને વાપરી શકો છો ).
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કંકોડા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવી લેવું દસ મિનિટ પછી એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો.
- પાંચ મિનિટ પછી એમાં ગરમ મસાલો, આંબિલી નો પલ્પ નાખી બે ચાર મિનિટશેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો કંકોડાનું શાક.
kantola sabji recipe in gujarati notes
- કંકોડા કારેલા જેટલા કડવા નથી હોતા પણ થોડી કડવાશ હોય છે જે ડુંગળી થી બિલકુલ ઓછી થઈ જાય છે.
- ખટા સમાટે તમે લીંબુનો રસ, આમચૂર પાઉડર પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit
કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati
સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.