HomeDessert & Drinksરબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit recipe gujarati

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઈન્સ્ટન્ટ રબડી જલેબી બનાવવાની રીત – Rabdi jalebi banavani rit શીખીશું. Please subscribe VINI’S COOKING YouTube channel If you like the recipe રબડી જલેબી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને કેમ કે ઠંડી ઠંડી રબડી સાથે ગરમ ગરમ જલેબી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બીજી કોઈ ચર્ચા કર્યા વગર ચાલો જલેબી રબડી બનાવવાની રીત – Rabdi jalebi recipe in gujarati શીખીએ.

રબડી બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • બદામ પિસ્તા ની કતરણ 3-4 ચમચી

જલેબી બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • ખાટું દહી 3-4 ચમચી
  • ફૂડ કલર 1-2 ટીપાં (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે ઘી / તેલ

જલેબી ની ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • એલચી દાણા 4-5

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit

રબડી જલેબી બનાવવા સૌપ્રથમ દૂધ ને ઉકાળી અડધું કરી લેશું ત્યાર બાદ ખાંડ નાખી ને ફરી ઉકળી ઘટ્ટ કરી રબડી તૈયાર કરી ફ્રીઝ માં ઠંડી થવા મુકીશું ત્યાર બાદ ચાસણી બનાવી તૈયાર કરી લઈ જલેબી નું મિશ્રણ તૈયાર કે જલેબી તરી ચાસણી માં નાખી કાઢી ઠંડી ઠંડી રબડી સાથે સર્વ કરીશું

રબડી બનાવવાની રીત | Rabdi banavani rit

રબડી બનાવવા સૌપ્રથમ ગેસ પર ફૂલ તાપે એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ એક વખત ઉભરો આવે એટલે ગેસ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ઉકાળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળી લ્યો

 ત્યાર બાદ એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ફરી ઉકળવા દયો ઉકળી ને દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર રબડી ને થોડી ઠંડી થવા દયો રબડી ઠંડી થાય એટલે એને ફ્રીઝ માં મૂકી દયો

જલેબી ની ચાસણી બનાવવાની રીત

જલેબી ની ચાસણી બનાવવા ગેસ પર એક વાસણમાં ખાંડ ને પાણી નાખી ગેસ ચાલુ કરી ચમચાથી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી દાણા ને ફૂડ કલર નાખવા હોય તો નાખીને બે ચાર મિનિટ ઉકળવા દયો  ત્યાર બાદ આંગળી થી ચેક કરો જો ચાસણી ચિકાસ વાળી લાગે તો ગેસ બંધ કરી નાખો ને ચાસણી ને એક બાજુ મૂકો

જલેબી બનાવવાની રીત  | jalebi banavani rit

જલેબી બનાવવા એક વાસણમાં મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર ને ચાળી ને લ્યો એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો મિશ્રણ માં ઇચ્છો તો ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી દૂધ ની પ્લાસ્ટિક થેલી કે સોસ બોટલમાં ભરી પેક કરી લ્યો

હવે ગેસ પર એક પહોળી ને નીચે થી ફ્લેટ હોય એવું વાસણ માં આંગળી ના ટેરવા જેટલું ઘી કે તેલ ગરમ કરવા મૂકો અને ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં કોન કે બોટલ થી ગોળ ગોળ જલેબી બનાવો ને છેલ્લે વચ્ચે પેક કરી દયો જેથી જલેબી છૂટી ના જાય

જલેબી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ને ત્યાર બાદ કાઢી ચાસણી માં બે મિનિટ નાખી  ચાસણી માંથી કાઢી લ્યો આમ બધી જલેબી તરી ચાસણી માં બોળી તૈયાર કરી લ્યો

રબડી જલેબી બનાવવાની રીત

જલેબી ને પ્લેટ માં મૂકી એના પર ફ્રીઝ માં મૂકેલું ઠંડી રબડી નાખો ને ઉપર થી બદામ પિસ્તા ની કતરણ છાંટી ને મજા લ્યો રબડી જલેબી

Rabdi jalebi recipe in gujarati notes

  • ચાસણી થોડી પાતળી રાખવી જો ઘટ્ટ હસે તો જલેબી ની અંદર સુંધી નહિ જાય
  • જો જલેબી ક્રિસ્પી બનાવી હોય તો થોડો ચોખા નો લોટ નાખવો
  • અહી ફૂડ કલર ની જગ્યાએ તમે ચપટી હળદર પણ નાખી શકો છો
  • તમે તૈયાર મળતા જેલેબી બનાવવાના ગીસ્ટ ના પેકેટ માંથી પણ જલેબી તૈયાર કરી શકો છો
  • બચેલી ચાસણી માંથી બીજી કોઈ મીઠાઈ માં નાખી તૈયાર કરી શકાય

જલેબી રબડી બનાવવાની રીત | Recipe Video

Youtube પર VINI’S COOKING ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Rabdi jalebi recipe in gujarati | Rabdi jalebi recipe

રબડી જલેબી - જલેબી રબડી - rabdi jalebi - rabdi jalebi recipe - રબડી જલેબી બનાવવાની રીત - Rabdi jalebi banavani rit - Rabdi jalebi recipe in gujarati - જલેબી રબડી બનાવવાની રીત

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe in gujarati | જલેબી રબડી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઈન્સ્ટન્ટ રબડી જલેબી બનાવવાની રીત – Rabdi jalebi banavani rit શીખીશું. રબડી જલેબીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને કેમ કે ઠંડી ઠંડી રબડી સાથે ગરમ ગરમ જલેબી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બીજી કોઈ ચર્ચા કર્યા વગર ચાલો જલેબી રબડી બનાવવાની રીત – Rabdi jalebi recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati mithai recipe, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત, સ્વીટ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

રબડી બનાવવા માટેની સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી બદામ પિસ્તા ની કતરણ

જલેબી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 3-4 ચમચી ખાટું દહી
  • 1-2 ફૂડ કલર ટીપાં (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે ઘી / તેલ

જલેબી ની ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 4-5 એલચી દાણા

Instructions
 

રબડી જલેબી | જલેબી રબડી | rabdi jalebi | rabdi jalebi recipe

  • રબડી જલેબી બનાવવા સૌપ્રથમ દૂધ ને ઉકાળી અડધું કરી લેશું ત્યાર બાદ ખાંડ નાખી ને ફરી ઉકળી ઘટ્ટ કરી રબડી તૈયાર કરી ફ્રીઝ માં ઠંડી થવા મુકીશું ત્યાર બાદ ચાસણી બનાવી તૈયાર કરી લઈ જલેબી નું મિશ્રણ તૈયાર કે જલેબી તરી ચાસણી માં નાખી કાઢી ઠંડી ઠંડી રબડી સાથે સર્વ કરીશું

રબડી બનાવવાની રીત | Rabdi banavani rit

  • રબડી બનાવવા સૌપ્રથમ ગેસ પર ફૂલ તાપે એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ એક વખત ઉભરો આવે એટલે ગેસ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ઉકાળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળી લ્યો
  •  ત્યાર બાદ એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ફરી ઉકળવા દયો ઉકળી ને દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખોને તૈયાર રબડી ને થોડી ઠંડી થવા દયો રબડી ઠંડી થાય એટલે એને ફ્રીઝ માં મૂકી દયો

 જલેબી ની ચાસણી બનાવવાની રીત

  • જલેબી ની ચાસણી બનાવવા ગેસ પર એક વાસણમાં ખાંડ ને પાણી નાખી ગેસ ચાલુ કરી ચમચાથી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી દાણા ને ફૂડ કલર નાખવા હોય તો નાખીને બે ચાર મિનિટ ઉકળવા દયો  ત્યાર બાદ આંગળી થી ચેક કરો જો ચાસણી ચિકાસ વાળી લાગે તો ગેસ બંધ કરી નાખોને ચાસણી ને એક બાજુ મૂકો

જલેબી બનાવવાની રીત | jalebi banavani rit

  • જલેબી બનાવવા એક વાસણમાં મેંદા નો લોટ અનેકોર્ન ફ્લોર ને ચાળી ને લ્યો એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો મિશ્રણ માં ઇચ્છો તો ફૂડ કલર નાખી મિક્સ કરીલ્યો અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી દૂધ ની પ્લાસ્ટિક થેલી કે સોસ બોટલમાં ભરી પેક કરી લ્યો
  • હવે ગેસ પર એક પહોળી ને નીચે થી ફ્લેટ હોય એવું વાસણ માં આંગળી ના ટેરવા જેટલું ઘી કે તેલ ગરમ કરવા મૂકો અને ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં કોન કે બોટલ થી ગોળ ગોળ જલેબી બનાવો ને છેલ્લે વચ્ચે પેક કરી દયો જેથી જલેબી છૂટી ના જાય
  • જલેબીને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ને ત્યારબાદ કાઢી ચાસણી માં બે મિનિટ નાખી  ચાસણી માંથી કાઢી લ્યો આમ બધી જલેબી તરી ચાસણી માં બોળી તૈયાર કરી લ્યો

રબડી જલેબી બનાવવાની રીત

  • જલેબીને પ્લેટ માં મૂકી એના પર ફ્રીઝ માં મૂકેલું ઠંડી રબડી નાખો ને ઉપર થી બદામ પિસ્તાની કતરણ છાંટી ને મજા લ્યો રબડી જલેબી

Rabdi jalebi recipe in gujarati notes

  • ચાસણી થોડી પાતળી રાખવી જો ઘટ્ટ હસે તો જલેબી ની અંદર સુંધી નહિ જાય
  • જો જલેબી ક્રિસ્પી બનાવી હોય તો થોડો ચોખા નો લોટ નાખવો
  • અહી ફૂડ કલર ની જગ્યાએ તમે ચપટી હળદર પણ નાખી શકો છો
  • તમે તૈયાર મળતા જેલેબી બનાવવાના ગીસ્ટ ના પેકેટ માંથી પણ જલેબી તૈયાર કરી શકો છો
  • બચેલી ચાસણી માંથી બીજી કોઈ મીઠાઈ માં નાખી તૈયાર કરી શકાય
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu

ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit gujarati ma

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular