જય શ્રી કૃષ્ણ આજ આપણે છ પ્રકારના પાણીપુરી નું પાણી બનાવવાની રીત – pani puri nu pani banavani rit – pani puri pani recipe gujarati સાથે સ્ટફિંગ મસાલા સાથે પાણીપુરી બનાવવાની રીત શીખીશું, Please subscribe Food Facts By Nalini YouTube channel If you like the recipe , પાણીપુરી તો બધા ને ભાવે પણ હમેશા એક જ ફુદીના વાળુ પાણી ટેસ્ટ કરેલ હસે તો આજ બહાર મળતા અલગ અલગ ટેસ્ટ વાળા પાણી – pakodi nu pani banavani rit ઘરે તૈયાર કરી અને બે પ્રકારના સ્ટફિંગ મસાલા તૈયાર કરી પાણીપુરી બનાવવાની રીત શીખીશું તો ચાલો panipuri nu pani recipe in gujarati – panipuri pani recipe in gujarati – pani puri nu pani banavani recipe gujarati ma શીખીએ.
ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- ફુદીના ના પાન 1 કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- સંચળ 1 ચમચી
- પાણીપુરી મસાલો 2 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- જલજીરા 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લસણના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- લસણ ની કણી 7-8
- ફુદીના ના પાન 10-15
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- સંચળ ½ ચમચી
- પાણીપુરી મસાલો 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- જલજીરા 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
હજમા હજમ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- હાજમોલા ગોળી 8-10
- ખાંડ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચા પાઉડર 2 ચમચી
- પાણીપુરી મસાલો 1 ચમચી
- જલજિરા 1 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
જીરું ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- શેકેલ જીરું પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- જલજીરા 1 ચમચી
- પાણીપુરી મસાલો 1 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- પાણી જરૂર મુજબ
હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- હિંગ 1 ચમચી
- આંબલી નો પલ્પ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- જલજીરા ½ ચમચી
- પાણીપુરી મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- પાણી જરૂર મુજબ
આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી ખજૂર નો પલ્પ ½ કપ
- પાણીપુરી મસાલો 1 ચમચી
- જલજીરા 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાણી જરૂર મુજબ
બટાકા ચણા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
પાણીપુરી મસાલો 1 ચમચી
- બાફેલા બટાકા 3-4
- બાફેલા ચણા 1 કપ
- જલજીરા ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
રગડા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- હળદર 1 ચમચી
- બાફેલા વટાણા ½ કપ
- બાફેલા ચણા 5-6 ચમચી
- પાણીપુરી મસાલો 1 ચમચી
- તેલ 1 ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- પાણી જરૂર મુજબ
પાણીપુરી સર્વિંગ માટેની સામગ્રી
- પાણીપુરી ના પાણી
- ખારી બુંદી / સેવ
- પાણીપુરી નો મસાલો
- પાણીપુરી ની પૂરી
pani puri nu pani banavani rit | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | pani puri pani recipe gujarati
પાણીપુરી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કુકર માં બટાકા ને બાફવા મૂકવા અને બીજા કુકર મા ચણા બાફી લેવા ત્યાર બાદ મિક્સર માં અલગ અલગ ફ્લેવર્સ ના પાણી માટે ની ચટણીઓ પીસી પાણી તૈયાર કરીશું ત્યાર બાદ મસાલા તૈયાર કરી લેશું છેલ્લે પાણીપૂરી ની પુરી સાથે સર્વ કરીશું.
ફુદીના નું પાણી બનાવવાની રીત | pudina nu pani banavani rit
ફુદીના નું પાણી બનાવવા એક મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, મીઠું, સંચળ, પાણીપુરી મસાલો, લીંબુનો રસ જલજીરા નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણ
લસણ નું પાણી બનાવવાની રીત | lasan nu pani banavani rit
લસણ નું પાણી બનાવવા મિક્સર જારમાં લસણ ની કણી, સાફ કરી ધોઈ ને રાખેલ ફુદીના ના પાન, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સંચળ, પાણીપુરી મસાલો, લીંબુ નો રસ, જલજીરા અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો
હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે લસણ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
હાજમા હજમ પાણી બનાવવાની રીત | hajma hajam pani banavani rit | hajma hajam pani recipe in gujarati
હાજમા હજમ પાણી બનાવવા મિક્સર જારમાં હાજમોલા ગોળી, ખાંડ, કાશ્મીરી લાલ મરચા પાઉડર, પાણીપુરી મસાલો, જલજિરા, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
હવે એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હજામા હજમ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
જીરા નું પાણી બનાવવાની રીત | જીરા નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | jeera nu pani puri nu pani banavani rit
જીરા નું પાણી બનાવવા મિક્સર જારમાં શેકેલ જીરું પાઉડર,મીઠું સ્વાદ મુજબ જલજીરા, પાણીપુરી મસાલો, લીંબુનો રસ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે જીરું ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | hing nu pani puri nu pani banavani rit
હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં હિંગ, આંબલી નો પલ્પ, લાલ મરચાનો પાઉડર,જલજીરા, પાણીપુરી મસાલો, મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ, સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | ambli nu pani puri banavani rit
આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં આંબલી ખજૂર નો પલ્પ, પાણીપુરી મસાલો, જલજીરા, સંચળ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક થી સવા કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
બટાકા ચણા નો મસાલો બનાવવાની રીત | pani puri no masalo banavani rit | પાણીપુરી નો માવો બનાવવાની રીત
પાણીપુરી નીનપુરી માં સ્ટફિંગ કરવા માટે બટકા ચણા નો મસાલો બનાવવા એક વાસણમાં બાફેલા બટાકા , બાફેલા ચણા, પાણીપુરી મસાલો, જલજીરા, લીંબુ નો રસ લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી હાથેથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ને છેલ્લે બે ચાર પુરી ને મેસ કરી ને નાખો ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે બટાકા ચણા નો મસાલો
રગડા નો મસાલો બનાવવાની રીત
જો તમે રગડા વાળી પાણીપુરી ખાવા માગતા હો તો એક વાસણમા બાફેલા બટાકા, બાફેલા વટાણા નાખી મેસ કરી લ્યો ને સાથે એક બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તૈયાર કરેલ બટાકા વટાણા નું મિશ્રણ નાખો એમાં બાફેલા ચણા, હળદર, પાણીપુરી મસાલો નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ ઉકાળી થોડો ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરો ને તૈયાર વઘાર ને રગડા માં નાખી દયો તો તૈયાર છે પાણીપુરી માટે રગડા નો મસાલો
પાણીપુરી સર્વ કરવાની રીત
અલગ અલગ બાઉલ માં અલગ અલગ ફ્લેવર્સ વાળુ ઠંડુ કરેલ પાણી લ્યો એમાં ખારી બુંદી નાખો સાથે તૈયાર કરેલ બટાકા ચણા નો મસાલો અને રગડા મસાલો પ્લેટ માં મૂકો એન પાણી પૂરી ની પુરી ને સેવ સાથે સર્વ કરો પાણીપુરી.
pani puri nu pani banavani recipe notes
અહી તૈયાર કરેલ પાણી માં તમે તમારી પસંદ મુજબ મસાલા ઓછા વધુ માત્રા માં કરી નાખવા અથવા સ્વાદ ને બેલેન્સ કરવા જરૂરી મસાલા નાખી શકો છો
પાણીપુરી ના પાણી તૈયાર કરી ફ્રીઝ માં મુકવા જેથી એના રંગ અને સ્વાદ માં ફરક ન આવે
pakodi nu pani banavani rit | pani puri nu pani banavani recipe | Recipe Video
Youtube પર Food Facts By Nalini ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
panipuri nu pani recipe in gujarati | panipuri pani recipe in gujarati
છ ફ્લેવરના પાણીપુરી નું પાણી | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | pani puri nu pani banavani rit | pani puri pani recipe gujarati | panipuri nu pani recipe in gujarati | pani puri nu pani recipe gujarati | pakodi nu pani banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ફુદીનાના પાન
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી સંચળ
- 2 ચમચી પાણીપુરી મસાલો
- 2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી જલજીરા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લસણના ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- 7-8 લસણની કણી
- 10-15 ફુદીનાના પાન
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી સંચળ
- 1 ચમચી પાણીપુરી મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી જલજીરા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
હજમા હજમ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- 8-10 હાજમોલા ગોળી
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચા પાઉડર
- 1 ચમચી પાણીપુરી મસાલો
- 1 ચમચી જલજિરા
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
જીરું ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી શેકેલ જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી જલ જીરા
- 1 ચમચી પાણીપુરી મસાલો
- 1-2 ચમચી લીંબુનો રસ
- પાણી જરૂર મુજબ
હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપૂરી પાણી બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી હિંગ
- 2 ચમચી આંબલીનો પલ્પ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1
- ½ ચમચી જલજીરા
- 1 ચમચી પાણીપુરી મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી સંચળ
- પાણી જરૂર મુજબ
આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ આંબલી ખજૂર નો પલ્પ
- 1 ચમચી પાણીપુરી મસાલો
- 1 ચમચી જલજીરા
- ½ ચમચી સંચળ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બટાકા ચણા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 1 કપ બાફેલા ચણા
- 1 ચમચી પાણીપુરી મસાલો
- ½ ચમચી જલજીરા
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
રગડાનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- ½ કપ બાફેલા વટાણા
- 5-6 ચમચી બાફેલા ચણા
- 1 ચમચી હળદર
- 1 ચમચી પાણીપુરી મસાલો
- 1 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 5-7 મીઠા લીમડાના પાન
- પાણી જરૂર મુજબ
પાણી પુરી સર્વિંગ માટેની સામગ્રી
- પાણીપુરી ના પાણી
- પાણીપુરી નો મસાલો
- પાણી પુરીની પૂરી
- ખારી બુંદી / સેવ
Instructions
pani puri nu pani banavani rit | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | pani puri pani recipe gujarati| panipuri nu pani recipe in gujarati
- પાણીપુરી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કુકર માં બટાકા ને બાફવા મૂકવા અને બીજા કુકર મા ચણા બાફી લેવા ત્યાર બાદ મિક્સર માં અલગ અલગ ફ્લેવર્સ ના પાણી માટે ની ચટણીઓ પીસી પાણી તૈયાર કરીશું ત્યાર બાદ મસાલા તૈયાર કરી લેશું છેલ્લે પાણીપૂરી ની પુરી સાથે સર્વ કરીશું
ફુદીના નું પાણી બનાવવાની રીત | pudina nu pani banavani rit
- ફુદીના નું પાણી બનાવવા એક મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ ફુદીનાના પાંદ, લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, મીઠું, સંચળ, પાણીપુરી મસાલો,લીંબુનો રસ જલજીરા નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
- હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયારછે ફુદીના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણ
લસણ નું પાણી બનાવવાની રીત | lasan nu pani banavani rit
- લસણ નું પાણી બનાવવા મિક્સર જારમાં લસણ ની કણી, સાફ કરી ધોઈ ને રાખેલ ફુદીનાના પાન, લીલા ધાણા સુધારેલા, લીલા મરચાસુધારેલા, સંચળ, પાણીપુરી મસાલો,લીંબુ નો રસ, જલજીરા અને મીઠું સ્વાદ મુજબ નાખીપીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો
- હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યોઅને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયારછે લસણ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
હાજમા હજમ પાણી બનાવવાની રીત | hajma hajam pani banavani rit | hajma hajam pani recipe in gujarati
- હાજમા હજમ પાણી બનાવવા મિક્સર જારમાં હાજમોલા ગોળી, ખાંડ, કાશ્મીરી લાલ મરચા પાઉડર, પાણીપુરી મસાલો, જલજિરા, લીંબુનો રસ, મીઠું સ્વાદમુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
- હવે એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હજામા હજમ ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
જીરા નું પાણી બનાવવાની રીત | જીરા નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | jeera nu panipuri nu pani banavani rit
- જીરા નું પાણી બનાવવા મિક્સર જારમાં શેકેલ જીરું પાઉડર,મીઠું સ્વાદ મુજબ જલજીરા,પાણીપુરી મસાલો, લીંબુનો રસ નાખી પીસી લ્યો ત્યારબાદ પા કપ પાણી નાખી પીસી લ્યો
- હવે ઇચ્છો તો ગાળી શકો છો નહિતર એક વાસણમાં નાખો એમાં એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિક્સ કરી લીધા બાદ ટેસ્ટ કરી લ્યો કઈ પણ ઓછું લાગે એ નાખી મિક્સ કરી લ્યો તો તૈયારછે જીરું ના ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | hing nu pani puri nu pani banavani rit
- હિંગ નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં હિંગ, આંબલી નો પલ્પ, લાલ મરચાનો પાઉડર,જલજીરા, પાણીપુરી મસાલો, મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ, સંચળનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ ઠંડુ પાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે હિંગ ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | ambli nu pani puri banavani rit
- આંબલી નું પાણીપુરી નું પાણી બનાવવા એક વાસણમાં આંબલી ખજૂર નો પલ્પ, પાણીપુરી મસાલો, જલજીરા, સંચળ, મીઠું સ્વાદ મુજબ,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક થી સવા કપ ઠંડુપાણી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે આંબલી ફ્લેવર્સ વાળુ પાણીપુરી પાણી
બટાકા ચણા નો મસાલો બનાવવાની રીત | panipuri no masalo banavani rit | પાણીપુરી નો માવો બનાવવાની રીત
- પાણીપુરીની પુરી માં સ્ટફિંગ કરવા માટે બટકા ચણા નો મસાલો બનાવવા એક વાસણમાં બાફેલા બટાકા , બાફેલા ચણા, પાણીપુરી મસાલો, જલજીરા, લીંબુનો રસ લાલ મરચાનો પાઉડર,મીઠું સ્વાદ મુજબ નાખી હાથેથી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ને છેલ્લેબે ચાર પુરી ને મેસ કરી ને નાખો ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે બટાકા ચણા નો મસાલો
રગડાનો મસાલો બનાવવાની રીત
- જો તમે રગડા વાળી પાણીપુરી ખાવા માગતા હો તો એક વાસણમા બાફેલા બટાકા, બાફેલા વટાણા નાખી મેસ કરીલ્યો ને સાથે એક બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તૈયાર કરેલ બટાકાવટાણા નું મિશ્રણ નાખો એમાં બાફેલા ચણા, હળદર, પાણીપુરી મસાલો નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ ઉકાળી થોડો ઘટ્ટ કરી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી નાખો
- વાઘરીયામા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરીગેસ બંધ કરો ને તૈયાર વઘાર ને રગડા માં નાખી દયો તો તૈયાર છે પાણીપુરી માટે રગડા નો મસાલો
પાણીપુરી સર્વ કરવાની રીત
- અલગ અલગ બાઉલ માં અલગ અલગ ફ્લેવર્સ વાળુ ઠંડુ કરેલ પાણી લ્યો એમાં ખારી બુંદી નાખો સાથે તૈયાર કરેલ બટાકા ચણા નો મસાલો અને રગડા મસાલો પ્લેટ માં મૂકો એન પાણી પૂરી ની પુરીને સેવ સાથે સર્વ કરો પાણીપુરી
pani puri nu pani banavani recipe notes
- અહી તૈયાર કરેલ પાણી માં તમે તમારી પસંદ મુજબ મસાલા ઓછા વધુ માત્રા માં કરી નાખવા અથવા સ્વાદ ને બેલેન્સ કરવા જરૂરી મસાલા નાખી શકો છો
- પાણીપુરીના પાણી તૈયાર કરી ફ્રીઝ માં મુકવા જેથી એના રંગ અને સ્વાદ માં ફરક ન આવે
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરી ની રાબ બનાવવાની રીત | bajra ni raab recipe | rab banavani rit
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe
mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana ladu
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.