જય શ્રી કૃષ્ણ આજ આપણે મેંગો યોગર્ટ બનાવવાની રીત – Mango Yogurt banavani rit શીખીશું. આ દહી ને તમે એક મીઠાઈ તારીખે ઠંડુ ઠંડુ ખાઈ શકો છે, Please subscribe My Lockdown Rasoi YouTube channel If you like the recipe, ને મહેમાન ને પણ આપી શકો છો જે ખૂબ જ ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango Yogurt recipe in gujarati શીખીએ.
મેંગો યોગર્ટ બનાવવા જરૂરી સામગ્રી
- આંબા નો પલ્પ 2 કપ
- દહી 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 4 કપ
- ખાંડ ½ કપ
મેંગો યોગર્ટ બનાવવાની રીત
મેંગો યોગર્ટ બનાવવા સૌપ્રથમ દહી ને કપડા માં બાંધી ને ચારણી માં મૂકી એના પર વજન મૂકી અને તપેલી પ્ર ચારણી મૂકી ફ્રીઝ માં એક કલાક મૂકી દયો હવે આંબા ને ધોઇ સાફ કરી છોલી ને મોટા કટકા કરી લ્યો ને મિક્સર જારમાં નાખી પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી કડાઈ માં આંબા નો પલ્પ નાખી ધીમા તાપે હલાવતા રહો ને દસ મિનિટ ચડાવી ને ઘટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડો થવા દયો.
દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ફરી થી દૂધ ને પંદર મિનિટ ઉકાળી લ્યો pandt મિનિટ પછી ગેસ બંધ કરી દૂધ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ થવા દયો.
હવે એકોટી તપેલી માં બાંધેલું દહી લ્યો એને બરોબર ફેટી ને સૂમથ થાય ત્યાં સુંધી હલવો ત્યાર બાદ એમાં ઠંડો થયેલ આંબા નો પલ્પ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ આમ દહી અને આંબા ના પલ્પ ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં નવશેકું રહેલ દૂધ નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ને હવે જે વાસણમાં જમાવવાનું હોય અથવા સર્વ કરવાનું હોય એમાં તૈયાર થયેલ મિશ્રણ નાખી દયો ને ઉપર થી બરોબર પેક કરી ઢાંકી ને પાંચ થી સાત કલાક જમાવવા મૂકો.
સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે એને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો ને દહી ઠંડુ થઈ જાય એટલે મજા લ્યો મેંગો યોગર્ટ.
Mango Yogurt recipe in gujarati notes
- ખાંડ ની જગ્યાએ કન્દેસ મિલ્ક પણ નાખી શકો છો.
- દહી જમાવવા ગરમી પર આધાર રાખે છે જો ગરમી વધારે તો ઝડપથી જામે ને જો ઠંડી વધારે તો જામતા વાર લાગે.
Mango Yogurt banavani rit | Recipe Video
Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mango Yogurt recipe in gujarati
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મેંગો યોગર્ટ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ આંબા નો પલ્પ
- 1 કપ દહી
- 4 કપ ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
Instructions
મેંગો યોગર્ટ | MangoYogurt | Mango Yogurt recipe
- મેંગો યોગર્ટ બનાવવા સૌપ્રથમ દહી ને કપડા માં બાંધી ને ચારણી માં મૂકી એના પર વજન મૂકી અને તપેલી પ્ર ચારણી મૂકી ફ્રીઝ માં એક કલાક મૂકી દયો હવે આંબા ને ધોઇ સાફ કરી છોલી ને મોટા કટકા કરી લ્યો ને મિક્સર જારમાં નાખી પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી કડાઈ માં આંબા નો પલ્પ નાખી ધીમા તાપે હલાવતા રહો ને દસ મિનિટ ચડાવી નેઘટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડો થવા દયો.
- દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ફરી થી દૂધ ને પંદર મિનિટ ઉકાળી લ્યો પંદર મિનિટ પછી ગેસ બંધ કરીદૂધ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ થવા દયો.
- હવે એકોટી તપેલી માં બાંધેલું દહી લ્યો એને બરોબર ફેટી ને સૂમથ થાય ત્યાં સુંધી હલવો ત્યારબાદ એમાં ઠંડો થયેલ આંબા નો પલ્પ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ આમ દહી અને આંબા ના પલ્પને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં નવશેકું રહેલ દૂધ નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ને હવે જે વાસણમાં જમાવવાનું હોય અથવા સર્વ કરવાનું હોય એમાં તૈયાર થયેલ મિશ્રણ નાખી દયો ને ઉપર થી બરોબર પેક કરી ઢાંકી ને પાંચ થી સાત કલાક જમાવવા મૂકો.
- સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે એને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો ને દહી ઠંડુ થઈ જાય એટલે મજા લ્યો મેંગો યોગર્ટ.
Mango Yogurt recipe in gujarati notes
- ખાંડની જગ્યાએ કન્દેસ મિલ્ક પણ નાખી શકો છો.
- દહીજમાવવા ગરમી પર આધાર રાખે છે જો ગરમી વધારે તો ઝડપથી જામે ને જો ઠંડી વધારે તો જામતાવાર લાગે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.