Home Nasta Besan ane maggi na pen cake banavani recipe | બેસન અને મેગી...

Besan ane maggi na pen cake banavani recipe | બેસન અને મેગી ના પેન કેક બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Poonam Kitchen N Vlog

મેગી તો બધા બાળકો થી લઈ અને નાના મોટા દરેક ખાતા હશે પરંતુ આજે આપડે કંઈક અલગ જ અને એકદમ મસ્ત મેગી અને બેસન માંથી બનતો નાસ્તો તૈયાર કરીશું . જે નાના બાળકો ના ટિફિન થી લઈ અને રાત કે પછી સવારે મસ્ત મજા પડી જાય એવા Besan ane maggi na pen cake – બેસન અને મેગી ના પેન કેક બનાવાતા શીખીશું .

Ingredients

  • બેસન ½ કપ
  • હળદર પાવડર 2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ધાણા જીરું પાવડર ½ ચમચી
  • મેગી નો મસાલો 1 પેકેટ
  • હિંગ 2 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • મેગી 1 પેકેટ / જરૂર મુજબ
  • જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ
  • ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ
  • જીણું સમારેલું ટમેટાં 1 નંગ
  • જીણું સમારેલું ગાજર 1 નંગ
  • ચિલી ફલેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ સ્લાઈસ / ખમણેલું કોઈ પણ ચીઝ

Besan ane maggi na pen cake banavani recipe

બેસન અને મેગી ના પેન કેક બનાવવા માટે એક બાઉલ માં ½ કપ બેસન ને ચારી ને લેશું જેથી તેમાં રહેલા ગાંઠા નીકળી જાય . ત્યાર બાદ બેસન માં હળદર પાવડર 2 ચમચી , હિંગ ચપટી , મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બધું મિક્સ કરી અને તેમાં થોડું થોડું પાણી નાખી અને હલાવતા જશું . મિશ્રણ ને બઉ પાતળું નથી કરવાનું અને બઉ જાડું મિશ્રણ પણ નથી રાખવાનું . ત્યાર બેસન વાળા બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.

હવે ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને મેગી ને હાથે થી થોડા થોડા ટુકડા કરી લેશું . ત્યાર બાદ તપેલી માં એક દમ ગરમ પાણી કરીશું અને ત્યાર બાદ આપડે જે મેગી ના ટુકડા કર્યા હતા તે મેગી ના ટુકડા પર ગરમ પાણી નાખી અને 5-6 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રેવા દેશું . જેથી આપડી મેગી ઓવર કૂક નઈ થાય , મેગી છૂટી પણ રેસે અને મેગી માં રહેલો સ્ટ્રાચ નો ભાગ પણ નીકળી જશે મેગી માં ગરમ પાણી નાખી દીધા બાદ ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રેવા દેશું

ત્યાર બાદ બેસન વાળા મિશ્રણ માં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , જીણું સમારેલું 1 ટમેટું , છીણેલું ગાજર નાનું , લાલ મરચું પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર ½ ચમચી , મેગી મસાલો જો નાખવો હોય તો 1 પેકેટ નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું . અને જો તમને થોડું ચટપટું ભાવતું હોય તો થોડો ચાટ મસાલો નાખવું .

હવે બધી વસ્તુ ને મિક્સ કરી લીધા બાદ જે મેગી ને ગરમ પાણી માં નાખી હતી તેને પણ 5-6 મિનિટ થઈ ગયા બાદ મેગી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે ત્યાર બાદ એમાં થોડું ઠંડુ પાણી નાખી દેશું જેથી આપડી મેગી એક દમ છૂટી છૂટી થઈ જશે અને બચેલા પાણી ને આપડે ફેકી દેશું તેને ઉપયોગ આપડે નઈ કરીએ અને ત્યાર બાદ મેગી ને એક ગરણી માં નાખી અને બધું પાણી નિતારી લેશું .અડધા કપ બેસન માં 1 મેગી નું પેકેટ સફિસિયન્ટ છે .

ત્યાર બાદ તે મેગી ને આપડે બેસન વાળુ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું . અને ત્યાર બાદ ગેસ પર એક પેન લેશું અને પેન પર થોડું જ તેલ લગાવી લેશું અને બેસન વાળુ મિશ્રણ લઈ અને ચમચી વડે થોડું બેટર નાખી અને તેના ફેલાવી દેશું અને ઉપર પણ થોડું તેલ નાખી ગેસ ની ફ્લેમ ને એક દમ ધીમી રાખશું અને ઢાંકણ ઢાંકી અને 3-4 મિનિટ સુધી ચડવા દેશું એક બાજુ ચળી જાય એટલે બીજી બાજુ મિશ્રણ ને ફેરવી લેશું .

હવે બીજી બાજુ ફેરવ્યા બાદ ચીઝ ની એક સ્લાઈસ માંથી નાના નાના ટુકડા કરી લેશું અને તેના પર ચીઝ નો એક ટુકડો રાખશું. ત્યાર બાદ તેના પર ચિલી ફલેક્સ અને થોડો ઓરેગાનો નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ખાલી 1 મિનિટ માટે રેવા દેશું .અને આવીજ રીતે બધા પેન કેક તૈયાર કરી લેશું .તમે ઇયા ચીઝ ની સ્લાઈસ ના નાખવી હોય તો ચીઝ ના ક્યૂબ ને છીણી ને પણ નાખી સકો છો.

તો તૈયાર છે આપણા મેગી માંથી બનતા પેન કેક જેને તમે છોકરા ના ટિફિન માં કે પછી નાસ્તા માં પણ ખાઈ સકો . બધા પેન કેક ને ડીશ માં લઈ અને ગરમ ગરમ સર્વ કરીશું

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બેસન અને મેગી ના પેન કેક બનાવવાની રેસીપી

Besan ane maggi na pen cake - બેસન અને મેગી ના પેન કેક

Besan ane maggi na pen cake banavani recipe

મેગીતો બધા બાળકો થી લઈ અને નાના મોટા દરેક ખાતા હશે પરંતુ આજે આપડે કંઈક અલગ જ અને એકદમમસ્ત મેગી અને બેસન માંથી બનતો નાસ્તો તૈયાર કરીશું . જે નાના બાળકો ના ટિફિન થી લઈ અને રાતકે પછી સવારે મસ્ત મજા પડી જાય એવા Besan ane maggi na pen cake – બેસન અને મેગી ના પેન કેક બનાવાતાશીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 6 minutes
Total Time: 16 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ગરણી
  • 1 ખમણી
  • 1 પેન
  • 1 બાઉલ

Ingredients

  • ½ કપ બેસન
  • 2 ચપટી હળદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ધાણા જીરું પાવડર
  • 1 પેકેટ મેગી નો મસાલો
  • 2 ચપટી હિંગ
  • પાણી જરૂર મુજબ
  • 1 પેકેટ મેગી / જરૂર મુજબ
  • 1 નંગ જીણું સમારેલું શિમલા મરચું
  • 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
  • 1 નંગ જીણું સમારેલું ટમેટાં
  • 1 નંગ જીણું સમારેલું ગાજર
  • ચિલી ફલેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ સ્લાઈસ / ખમણેલું કોઈ પણ ચીઝ

Instructions

Besan ane maggi na pen cake banavani recipe

  • બેસન અને મેગી ના પેન કેક બનાવવા માટે એક બાઉલ માં ½ કપ બેસન ને ચારી ને લેશું જેથી તેમાં રહેલા ગાંઠા નીકળી જાય . ત્યાર બાદ બેસન માં હળદર પાવડર 2 ચમચી , હિંગ ચપટી , મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બધું મિક્સ કરી અને તેમાં થોડું થોડું પાણી નાખી અને હલાવતા જશું . મિશ્રણ ને બઉ પાતળું નથી કરવાનું અને બઉ જાડું મિશ્રણ પણ નથી રાખવાનું . ત્યાર બેસન વાળા બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
  • હવે ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને મેગી ને હાથે થી થોડા થોડા ટુકડા કરી લેશું . ત્યાર બાદ તપેલી માં એક દમ ગરમ પાણી કરીશું અને ત્યાર બાદ આપડે જે મેગી ના ટુકડા કર્યા હતા તે મેગી ના ટુકડા પર ગરમ પાણી નાખી અને 5-6 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રેવા દેશું . જેથી આપડી મેગી ઓવર કૂક નઈ થાય , મેગી છૂટી પણ રેસે અને મેગી માં રહેલો સ્ટ્રાચ નો ભાગ પણ નીકળી જશે મેગી માં ગરમ પાણી નાખી દીધા બાદ ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રેવા દેશું
  • ત્યાર બાદ બેસન વાળા મિશ્રણ માં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , જીણું સમારેલું 1 ટમેટું , છીણેલું ગાજર નાનું , લાલ મરચું પાવડર ½ ચમચી , ધાણા જીરું પાવડર ½ ચમચી , મેગી મસાલો જો નાખવો હોય તો 1 પેકેટ નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું . અને જો તમને થોડું ચટપટું ભાવતું હોય તો થોડો ચાટ મસાલો નાખવું .
  • હવે બધી વસ્તુ ને મિક્સ કરી લીધા બાદ જે મેગી ને ગરમ પાણી માં નાખી હતી તેને પણ 5-6 મિનિટ થઈ ગયા બાદ મેગી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે ત્યાર બાદ એમાં થોડું ઠંડુ પાણી નાખી દેશું જેથી આપડી મેગી એક દમ છૂટી છૂટી થઈ જશે અને બચેલા પાણી ને આપડે ફેકી દેશું તેને ઉપયોગ આપડે નઈ કરીએ અને ત્યાર બાદ મેગી ને એક ગરણી માં નાખી અને બધું પાણી નિતારી લેશું .અડધા કપ બેસન માં 1 મેગી નું પેકેટ સફિસિયન્ટ છે .
  • ત્યાર બાદ તે મેગી ને આપડે બેસન વાળુ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું . અને ત્યાર બાદ ગેસ પર એક પેન લેશું અને પેન પર થોડું જ તેલ લગાવી લેશું અને બેસન વાળુ મિશ્રણ લઈ અને ચમચી વડે થોડું બેટર નાખી અને તેના ફેલાવી દેશું અને ઉપર પણ થોડું તેલ નાખી ગેસ ની ફ્લેમ ને એક દમ ધીમી રાખશું અને ઢાંકણ ઢાંકી અને 3-4 મિનિટ સુધી ચડવા દેશું એક બાજુ ચળી જાય એટલે બીજી બાજુ મિશ્રણ ને ફેરવી લેશું .
  • હવે બીજી બાજુ ફેરવ્યા બાદ ચીઝ ની એક સ્લાઈસ માંથી નાના નાના ટુકડા કરી લેશું અને તેના પર ચીઝ નો એક ટુકડો રાખશું. ત્યાર બાદ તેના પર ચિલી ફલેક્સ અને થોડો ઓરેગાનો નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ખાલી 1 મિનિટ માટે રેવા દેશું .અને આવીજ રીતે બધા પેન કેક તૈયાર કરી લેશું .તમે ઇયા ચીઝ ની સ્લાઈસ ના નાખવી હોય તો ચીઝ ના ક્યૂબ ને છીણી ને પણ નાખી સકો છો.
  • તો તૈયાર છે આપણા મેગી માંથી બનતા પેન કેક જેને તમે છોકરા ના ટિફિન માં કે પછી નાસ્તા માં પણ ખાઈ સકો . બધા પેન કેક ને ડીશ માં લઈ અને ગરમ ગરમ સર્વ કરીશું

Notes

  1. તમે પેન કેક ને તેલ , ધી કે બટર ગમે તેમાં તમે આ નાસ્તો બનાવી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version