Home Dessert & Drinks બીલી નો સીરપ અને બીલી નો શરબત બનાવવાની રીત

બીલી નો સીરપ અને બીલી નો શરબત બનાવવાની રીત

0
Image credit – Youtube/Masala Kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે બીલી નો સીરપ અને બીલી નો શરબત બનાવવાની રીત – Bili no sharbat banavani rit શીખીશું.  બીલી ફળ ને બેલ ફળ, વૂડન એપલ પણ કહેવાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ને લાભકારી હોય છે, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe, આ બીલી ફળ માં એક તૂરા સ્વાદ વાળુ ફળ અને એક મીઠા સ્વાદ વાળુ ફળ જોવા મળતું હોય છે. બને ફળ માંથી બનેલ શરબત સ્વાસ્થ્ય માટે સારો હોય છે આજ આપણે આ શરબત ને પાંચ સાત મહિના સુંધી સાચવી ને શરબત નો મજા લઈ શકીએ એવી રીત લઈ આવીયા છીએ, તો ચાલો બીલી નો  સીરપ અને શરબત બનાવવાની રીત – Bili no sharbat recipe in gujarati શીખીએ.

બીલી નો સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • બીલી ફળ નો પલ્પ 500 ગ્રામ
  • ખાંડ 400 ગ્રામ
  • પાણી 1-2 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • સંચળ 2 ચમચી
  • લીંબુનો રસ 2
  • બરફ ના કટકા
  • ફુદીના ના પાંદડા

બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત

બીલી નો શરબત બનાવવા સૌપ્રથમ બીલી ફળ નો પલ્પ ને ચમચી થી કાઢી ને કડાઈ માં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી દસ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડો કરી લ્યો ને પલ્પ ને ચારણી થી ચાળી ને અલગ કરી લ્યો.

હવે ગાળી રાખેલ પલ્પ ને પાછો કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી ફરી ગેસ પર મૂકી ને ગરમ કરવા મૂકો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર, સંચળ નાખી ને મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો.

પાંચ મિનિટ પછી એમાં બે લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને શરબત ને ઠંડો થવા દયો ને શરબત બિલકુલ ઠંડો થાય એટલે ફરીથી ગરણી થી ગાળી ને બોટલ માં ભરી લ્યો તો તૈયાર છે બીલી નો સીરપ.

બીલી નો શરબત બનાવવાની રીત

ગ્લાસ માં બે ત્રણ કટકા બરફ ના નાખો એના પર બે ત્રણ ચમચી તૈયાર કરેલ બીલી નો સીરપ નાખો ને ઉપર ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરી મજા લ્યો બીલી નો શરબત. 

Bili no sharbat recipe in gujarati notes

  • અહી તમે ખાંડ અને લીંબુ ની માત્રા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • શરબત ને ઉકળતી વખતે એમાં ફુદીના ના પાંદડા પણ નાખી શકો છો.

Bili no sharbat banavani rit  | Recipe Video

Youtube પર Masala Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બીલી નો શરબત બનાવવાની રીત | Bili no sirap ane sharbat recipe in gujarati

બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત - બીલી નો શરબત બનાવવાની રીત - Bili no sirap banavani rit – bili no sharbat banavani rit

બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત | Bili no sharbat banavani rit | બીલી નો શરબત બનાવવાની રીત | Bili no sirap ane sharbat recipe in gujarati | Bili no sharbat recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બીલી નો સીરપ અને બીલી નો શરબત બનાવવાની રીત – Bili no sharbat banavani rit શીખીશું.  બીલી ફળ ને બેલ ફળ, વૂડન એપલ પણ કહેવાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ને લાભકારી હોય છે, આ બીલી ફળ માં એક તૂરા સ્વાદ વાળુ ફળ અને એક મીઠા સ્વાદ વાળુફળ જોવા મળતું હોય છે. બને ફળ માંથી બનેલ શરબત સ્વાસ્થ્ય માટેસારો હોય છે આજ આપણે આ શરબત ને પાંચ સાત મહિના સુંધી સાચવી ને શરબત નો મજા લઈ શકીએએવી રીત લઈ આવીયા છીએ, તો ચાલો બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત – Bili no sharbat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course Drinks, drinks recipe in gujarati, sarbat, sarbat banavani rit, sarbat recipe in gujarati
Cuisine Indian
Servings 15 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગરણી

Ingredients
  

બીલી નો સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બીલી ફળ નો પલ્પ
  • 400 ગ્રામ ખાંડ
  • 1-2 કપ પાણી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી સંચળ
  • 2 લીંબુનો રસ
  • બરફ ના કટકા
  • ફુદીના ના પાંદડા

Instructions
 

બીલી નો શરબત | Bili no sharbat | Bili no sharbat recipe

  • બીલી નો શરબત બનાવવા સૌપ્રથમ બીલી ફળ નો પલ્પ ને ચમચી થી કાઢી ને કડાઈ માં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી દસ મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડો કરી લ્યો ને પલ્પ ને ચારણી થી ચાળી ને અલગ કરી લ્યો.
  • હવે ગાળી રાખેલ પલ્પ ને પાછો કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી ફરી ગેસ પર મૂકી ને ગરમ કરવા મૂકો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર, સંચળ નાખી ને મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ પછી એમાં બે લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને શરબત ને ઠંડો થવા દયો ને શરબત બિલકુલ ઠંડો થાય એટલે ફરીથી ગરણી થી ગાળી ને બોટલ માં ભરી લ્યો તો તૈયાર છે બીલી નો સીરપ.

બીલી નો શરબત બનાવવાની રીત

  • ગ્લાસ માં બે ત્રણ કટકા બરફ ના નાખો એના પર બે ત્રણ ચમચી તૈયાર કરેલ બીલી નો સીરપ નાખો ને ઉપર ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરી મજા લ્યો બીલી નો શરબત. 

Bili no sharbat recipe in gujarati notes

  • અહી તમે ખાંડ અને લીંબુ ની માત્રા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • શરબત ને ઉકળતી વખતે એમાં ફુદીના ના પાંદડા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

જામુન સીરપ બનાવવાની રીત | jamun syrup banavani rit | jamun syrup recipe in gujarati

ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit

સત્તુ નું શરબત બનાવવાની રીત | sattu sharbat banavani rit | sattu sharbat recipe in gujarati

જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version