જય શ્રી કૃષ્ણ આજ આપણે બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત – bread pocket pizza banavani rit શીખીશું, Please subscribe Hebbars Kitchen YouTube channel If you like the recipe , પીઝા નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી ગયું ને ? અમુક લોકો જ એવા હસે જેમને પીઝા નહિ પસંદ હોય બાકી તો બધા પીઝા ખાવાના શોખીન હોય છે પણ પીઝા માટે ના લોટ બાંધવા ને બીજી બધી ઝંઝટ ના કારણે લોકો પીઝા બહાર જ ખાઈ આવતા હોય છે પણ જો ઓછી ઝંઝટ માં પીઝા તૈયાર થઈ જાય તો તો મજા આવી જાય તો ચાલો આજ આપણે ઓછી મહેનતે પીઝા તૈયાર કરીએ તો ચાલો bread pocket pizza recipe in gujarati શીખીએ.
બ્રેડ પોકેટ પીઝા બનાવવા જરૂરી સામગ્રી
- માખણ / તેલ 2-3 ચમચી
- લસણ સુધારેલ 2 ચમચી
- આદુ સુધારેલ ¼ ચમચી
- કેપ્સીકમ ¼ કપ સુધારેલ
- ગાજર ¼ કપ સુધારેલ
- ડુંગળી 1 સુધારેલ
- બાફેલી મકાઈ ના દાણા ¼ કપ
- ટમેટા સોસ 2 ચમચી
- પીઝા સોસ 3 ચમચી
- ઓલિવ સુધારેલ 1 ચમચી
- હેલીપીનો સુધારેલ 1 ચમચી
- પ્રોસેસ ચીઝ ¼ કપ
- મોઝારેલા ચીઝ ¼ કપ (ઓપ્શનલ છે )
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ફ્રેશ બ્રેડ સ્લાઈસ 10-12
- તરવા માટે તેલ
બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત | bread pizza pocket recipe in gujarati
સૌપ્રથમ આપણે પીઝા સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ બ્રેડ ના પોકેટ બનાવવાની રીત શીખીશું.
પીઝા સ્ટફિંગ બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં માખણ / તેલ ગરમ કરવા મૂકો તેલ / માખણ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો
ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં બાફેલી મકાઈ ના દાણા અને મીઠું નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીઝા સોસ, ટમેટા સોસ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો
સ્ટફિંગ સાવ ઠંડુ થાય એટલે એમાં સુધારેલ ઓલિવ, સુધારેલ હેલિપીનો, પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ નાખો મિક્સ કરી લ્યો ને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો
બ્રેડ ના પોકેટ બનાવવાની રીત
ફ્રેશ બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી ચાકુથી કાપી લ્યો ત્યાર બાદ વેલણ વડે વણી લ્યો હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ એક ચમચી બ્રેડ ની એક બાજુ મૂકો ને બ્રેડ ની કિનારી પર પાણી લગાવી દયો હવે સ્ટફિંગ સાઈડ થી રોલ વાળી ને કિનારી થોડી દબાવતા જઈ ફોલ્ડ કરી પેક કરી એક બાજુ મૂકો
હવે બીજી બ્રેડ ને વેલણ વડે વણી ને સ્ટફિંગ એક બાજુ મૂકી પાણી લગાવી રોલ વાળી પેક કરી પોકેટ એક બાજુ મૂકો આમ બધી બ્રેડ માં સ્ટફિંગ ભરી પેક પોકેટ કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પોકેટ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી ફૂલ તાપે તરી લ્યો
પોકેટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા પોકેટ તરવા માટે નાખો આમ બધા બ્રેડ પોકેટ તરી બે તૈયાર કરી લ્યો ને સોસ સાથે સર્વ કરો બ્રેડ પોકેટ પીઝા
bread pizza pocket recipe in gujarati notes
સ્ટફિંગ માં તમારી પસંદ ના શાક નાખી શકો છો બસ સુધારો ઝીણા ઝીણા
પ્રોસેસ ચીઝ અથવા મોઝરેલાં ચીઝ માંથી કોઈ એક પણ નાખી શકો છો
અહી તમને પાણી વડે બરોબર પેક કરવા ના ફાવે તો બે ચમચી મેંદા ના લોટ માં પાંચ સાત ચમચી પાણી નાખી સ્લરી બનાવી કિનારી પર લગાવી ને પણ પેક કરી શકો છો
bread pocket pizza banavani rit | Recipe Video
Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
bread pocket pizza recipe in gujarati
બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત | bread pocket pizza banavani rit | bread pocket pizza recipe in gujarati | bread pizza pocket recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2-3 ચમચી માખણ / તેલ
- 2 ચમચી લસણ સુધારેલ
- ¼ ચમચી આદુ સુધારેલ
- ¼ કપ ગાજર સુધારેલ
- 1 સુધારેલ ડુંગળી
- ¼ કપ બાફેલી મકાઈ ના દાણા
- 2 ચમચી ટમેટા સોસ
- 3 ચમચી પીઝા સોસ
- 1 ચમચી ઓલિવ સુધારેલ
- 1 ચમચી હેલીપીનો સુધારેલ
- ¼ કપ પ્રોસેસ ચીઝ
- ¼ કપ મોઝારેલા ચીઝ (ઓપ્શનલ છે )
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 10-12 ફ્રેશ બ્રેડ સ્લાઈસ
- તરવા માટે તેલ
Instructions
બ્રેડ પોકેટ પીઝા | bread pocket pizza | bread pocket pizza recipe in gujarati
- સૌપ્રથમ આપણે પીઝા સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ બ્રેડ ના પોકેટ બનાવવાની રીત શીખીશું
પીઝા સ્ટફિંગ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કડાઈમાં માખણ / તેલ ગરમ કરવા મૂકો તેલ / માખણ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો
- ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં બાફેલી મકાઈ ના દાણા અને મીઠું નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીઝા સોસ, ટમેટા સોસ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો
- સ્ટફિંગ સાવ ઠંડુ થાય એટલે એમાં સુધારેલ ઓલિવ, સુધારેલ હેલિપીનો, પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ નાખો મિક્સ કરી લ્યો ને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો
બ્રેડના પોકેટ બનાવવાની રીત
- ફ્રેશ બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી ચાકુથી કાપી લ્યો ત્યાર બાદ વેલણ વડે વણી લ્યો હવેએમાં તૈયાર કરેલ સ્ટફિંગ એક ચમચી બ્રેડ ની એક બાજુ મૂકો ને બ્રેડ ની કિનારી પર પાણીલગાવી દયો હવે સ્ટફિંગ સાઈડ થી રોલ વાળી ને કિનારી થોડી દબાવતા જઈ ફોલ્ડ કરી પેક કરી એક બાજુ મૂકો
- હવે બીજી બ્રેડ ને વેલણ વડે વણી ને સ્ટફિંગ એક બાજુ મૂકી પાણી લગાવી રોલ વાળી પેક કરી પોકેટ એક બાજુ મૂકો આમ બધી બ્રેડ માં સ્ટફિંગ ભરી પેક પોકેટ કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પોકેટ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી ફૂલ તાપે તરી લ્યો
- પોકેટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા પોકેટ તરવા માટે નાખો આમ બધા બ્રેડ પોકેટ તરી બે તૈયાર કરી લ્યો ને સોસ સાથે સર્વ કરો બ્રેડ પોકેટ પીઝા
bread pizza pocket recipe in gujarati notes
- સ્ટફિંગમાં તમારી પસંદ ના શાક નાખી શકો છો બસ સુધારો ઝીણા ઝીણા
- પ્રોસેસ ચીઝ અથવા મોઝરેલાં ચીઝ માંથી કોઈ એક પણ નાખી શકો છો
- અહી તમને પાણી વડે બરોબર પેક કરવા ના ફાવે તો બે ચમચી મેંદા ના લોટ માં પાંચ સાત ચમચી પાણી નાખી સ્લરી બનાવી કિનારી પર લગાવી ને પણ પેક કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati
તિરંગા ઢોકળા બનાવવાની રીત | tiranga dhokla banavani rit
પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.