જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત – Sabudana bataka ni rings banavani rit શીખીશું, Please subscribe Shubhas CookHouse YouTube channel If you like the recipe, આપણે બધાએ સાબુદાણા બટકા ના પાપડ, ચકરી, સેવ, ખીચડી જેવી ફરાળી વાનગી બનાવી ને મજા લીધી જ હસે પણ આજ આપણે આ બને સામગ્રી માંથી એક નવો ને ક્રિસ્પી નાસ્તો બનાવશું જે તમે એક વખત બનાવી આઠ દસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો Sabudana bataka rings recipe in gujarti શીખીએ.
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા જરૂરી સામગ્રી
- પીસેલા સાબુદાણા 1 કપ
- બાફેલા બટકા 4-5
- મરી પાઉડર ½ ચમચી
- સિંગદાણા નો ભૂકો 2 ચમચી
- તેલ 1 +2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી કુકર માં બાફી લ્યો બટાકા બાફી લીધા બાદ એને કુકર માંથી કાઢી ને ઠંડા કરી એની છાલ ઉતારી લ્યો ને છીણી વડે બરોબર છીણી લ્યો.
હવે મિક્સર જાર માં સાફ કરેલ સાબુદાણા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો
હવે એક વાસણમાં પીસેલા સાબુદાણા અને છીણેલા બટાકા નાખો સાથે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, તેલ એક બે ચમચી અને સીંગદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો અને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો હવે હથેળી માં તેલ લગાવી ને લોટ માંથી થોડો લોટ લઈ લાંબી ને મિડીયમ જાડો રોલ બનાવી લ્યો
ત્યારબાદ રોલ ને આંગળી થી ગોળ ગોળ આકાર આપી દયો અથવા સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં લોટ નાખી લાંબી લાઈન બનાવી લ્યો ને આંગળી માં વિતાડી ને ગોળ ગોળ રિંગ્સ બનાવતા જાઓ આમ બધી રિંગ્સ બનાવી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં એક વખત માં આવે એટલી રિંગ્સ નાખી એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ને મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો રિંગ્સ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી રિંગ્સ ગોલ્ડન તરી લ્યો અને એમજ કે ચટણી સાથે મજા લ્યો સાબુદાણા બટાકા ની રિંગ્સ
Sabudana bataka rings recipe in gujarti notes
રિંગ્સ ને લાંબો સમય સાચવી હોય તો થોડા ધીમા તાપે તરવી
આ સાબુદાણા બટાકા ની રિંગ્સ ના મિશ્રણ ને દસ પંદર મિનિટ નો રેસ્ટ આપવાથી રિંગ્સ બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે
રિંગ્સ ઠંડી થાય પછી જ ડબ્બા માં ભરવી
રિંગ્સ ના લોટ તમને પસંદ ના અને ફરાળ માં ખવાતા મસાલા પણ નાખી શકો છો અથવા ઉપરથી પીસેલા મસાલા છાંટી શકો છો
Sabudana bataka ni rings banavani rit | Recipe Video
Youtube પર Shubhas CookHouse ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sabudana bataka rings recipe in gujarti
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit | Sabudana bataka rings recipe in gujarti
Equipment
- 1 કડાઈ
Ingredients
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પીસેલા સાબુદાણા
- 4-5 બાફેલા બટકા
- ½ ચમચી મરી પાઉડર
- 2 ચમચી સિંગદાણાનો ભૂકો
- 3 ચમચી તેલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
સાબુદાણા બટાકા ની રિંગ્સ | Sabudana bataka ni rings | Sabudana bataka rings recipe
- સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી કુકર માં બાફી લ્યો બટાકા બાફીલીધા બાદ એને કુકર માંથી કાઢી ને ઠંડા કરી એની છાલ ઉતારી લ્યો ને છીણી વડે બરોબર છીણી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ સાબુદાણા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો
- હવે એક વાસણમાં પીસેલા સાબુદાણા અને છીણેલા બટાકા નાખો સાથે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, તેલ એક બે ચમચી અને સીંગદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યોઅને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો હવે હથેળી માં તેલ લગાવી ને લોટ માંથી થોડો લોટ લઈ લાંબી ને મિડીયમ જાડો રોલ બનાવી લ્યો
- હવે રોલ ને આંગળી થી ગોળ ગોળ આકાર આપી દયો અથવા સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં લોટ નાખી લાંબી લાઈન બનાવી લ્યો ને આંગળી માં વિતાડી ને ગોળ ગોળ રિંગ્સ બનાવતા જાઓ આમ બધી રિંગ્સ બનાવી તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં એક વખત માં આવે એટલી રિંગ્સ નાખી એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારાથી ઉથલાવી ને મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો રિંગ્સ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યોઆમ થોડી થોડી કરી બધી રિંગ્સ ગોલ્ડન તરી લ્યો અને એમજ કે ચટણી સાથે મજા લ્યો સાબુદાણા બટાકા ની રિંગ્સ
Sabudana bataka rings recipe in gujarti notes
- રિંગ્સને લાંબો સમય સાચવી હોય તો થોડા ધીમા તાપે તરવી
- આ સાબુદાણા બટાકા ની રિંગ્સ ના મિશ્રણ ને દસ પંદર મિનિટ નો રેસ્ટ આપવાથી રિંગ્સ બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે
- રિંગ્સ ઠંડી થાય પછી જ ડબ્બા માં ભરવી
- રિંગ્સના લોટ તમને પસંદ ના અને ફરાળ માં ખવાતા મસાલા પણ નાખી શકો છો અથવા ઉપરથી પીસેલા મસાલા છાંટી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit
ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri in gujarati
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.