HomeLunch & Dinnerભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu...

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત – bharela shimla marcha nu shaak banavani rit શીખીશું, Please subscribe Cooking With Geeta – Veg YouTube channel If you like the recipe, દાદી અને નાની ની સ્ટાઈલ માં આજે આપણે ભરેલા સિમલા મરચાં બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવું પણ સરળ છે. જે એક વાર આ ભરેલા મરચાં ટેસ્ટ કરશે તે આંગળા ચાટતા રહી જશે. એટલા ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી bharela shimla marcha nu shaak recipe in gujarati શીખીએ.

ભરેલા શિમલા મરચાં નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • સીમલા મરચા 250 ગ્રામ
  • સીંગદાણા 100 ગ્રામ
  • સુખા નારિયલ ની સ્લાઈસ 2 ચમચી
  • લસણ ની કડી 20-25
  • જીરું ½ ચમચી
  • તલ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું 1 ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • તેલ 3 ચમચી

ભરેલા સિમલા મરચાં બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ 2 ચપટી
  • મીઠો લીમડો 7-8
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી ½ કપ

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવા સૌથી પેહલા સિમલા મરચાં લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડા થી લુછી ને કોરા કરી લ્યો.

હવે મરચાં નો ઉપર નો ડંથલ વારો ભાગ ચાકુ નો મદદ થી કાપી લ્યો. હવે તેની વચ્ચે રહેલા બીજ ને ચાકુ ની મદદ થી કાઢી લ્યો. આવી રીતે બધા સિમલા મરચાં તૈયાર કરી અને એક પ્લેટ માં રાખી લ્યો.

શિમલા મરચા નો મસાલો બનાવવાની રીત

મસાલો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને સરસ થી બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે સીંગદાણા થોડા ઠંડા થાય ત્યારે તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ સીંગદાણા ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ, લસણ ની કડી અને તલ નાખો. હવે તેને દર દરું પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો સિમલા મરચાં ભરવાનો મસાલો.

bharela simla marcha banavani recipe

ભરેલા સિમલા મરચાં બનાવવા માટે સૌથી પેહલા એક સિમલા મરચું લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલો ભરો.થોડું દબાવી ને મસાલો ભરવો જેથી મરચાં માંથી મસાલો બારે નીકળી ના જાય. આવી રીતે  બધા મરચાં માં મસાલો ભરી ને તૈયાર કરી લ્યો.

હવે વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં મીઠો લીમડો નાખો.

ત્યાર બાદ તેમાં ભરી ને રાખેલા સિમલા મરચાં નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી લ્યો. હવે મરચાં ને બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં મરચાં ભરતા જે મસાલો બચી ગયો છે તે નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે ફરી થી તેને હલાવી લ્યો. હવે કઢાઇ ને ઢાંકી ને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી મરચાં ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી ભરેલા સિમલા મરચાં. હવે તેને રોટલી, રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ભરેલા સિમલા મરચાં નું શાક ખાવાનો આનંદ માણો.

bharela shimla marcha nu shaak recipe in gujarati notes

  • અહી આપણે નાના વારા સિમલા મરચાં લેવા.
  • મસાલો વધારે બની ગયો હોય તો તેને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો.

bharela shimla marcha nu shaak banavani rit | Recipe Video

Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

bharela shimla marcha nu shaak recipe in gujarati

bharela simla marcha nu shaak - ભરેલા શિમલા મરચાં નું શાક - ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત - bharela shimla marcha nu shaak banavani rit - bharela shimla marcha nu shaak recipe in gujarati

ભરેલા શિમલા મરચાં નું શાક | bharela simla marcha | ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit | bharela shimla marcha nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત – bharela shimla marcha nu shaak banavani rit શીખીશું, દાદી અને નાની ની સ્ટાઈલ માં આજે આપણે ભરેલા સિમલા મરચાં બનાવતાશીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવું પણ સરળ છે.જે એક વાર આ ભરેલા મરચાં ટેસ્ટ કરશે તે આંગળા ચાટતા રહી જશે.એટલા ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેકને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી bharela shimla marcha nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા શિમલા મરચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ સીમલા મરચા
  • 100 ગ્રામ સીંગદાણા
  • 2 ચમચી સુખા નારિયલ ની સ્લાઈસ
  • 20-25 લસણની કડી
  • ½ ચમચી જીરું
  • 2 ચમચી તલ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા પાવડર
  • ચમચી કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 3 ચમચી તેલ

ભરેલા સિમલા મરચાં બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 2 ચપટી હિંગ
  • 7-8 મીઠો લીમડો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ પાણી

Instructions
 

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit | bharela shimla marcha nu shaak recipe in gujarati

  • ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવા સૌથી પેહલા સિમલા મરચાં લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણીથી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાથી લુછી ને કોરા કરી લ્યો.
  • હવે મરચાં નો ઉપર નો ડંથલ વારો ભાગ ચાકુ નો મદદ થી કાપી લ્યો. હવે તેની વચ્ચે રહેલા બીજ ને ચાકુ ની મદદ થી કાઢી લ્યો. આવી રીતે બધા સિમલા મરચાં તૈયાર કરીઅને એક પ્લેટ માં રાખી લ્યો.

શિમલા મરચા નો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને સરસ થી બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે સીંગદાણા થોડા ઠંડા થાય ત્યારે તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ સીંગદાણા ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ, લસણ ની કડી અને તલ નાખો. હવે તેને દર દરું પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલમરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો સિમલા મરચાં ભરવાનો મસાલો.

ભરેલા સિમલા મરચા બનાવવાની રીત | bharela simla marcha banavani rit

  • ભરેલા સિમલા મરચાં બનાવવા માટે સૌથી પેહલા એક સિમલા મરચું લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલો ભરો.થોડું દબાવી ને મસાલો ભરવો જેથી મરચાં માંથી મસાલોબારે નીકળી ના જાય. આવી રીતે  બધા મરચાં માં મસાલો ભરી ને તૈયારકરી લ્યો.
  • હવે વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ નાખો.હવે તેમાં મીઠો લીમડો નાખો.
  • ત્યારબાદ તેમાં ભરી ને રાખેલા સિમલા મરચાં નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી લ્યો. હવે મરચાં ને બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં મરચાં ભરતા જે મસાલો બચી ગયો છે તે નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી લ્યો.હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે ફરી થીતેને હલાવી લ્યો. હવે કઢાઇ ને ઢાંકી ને ધીમા તાપે આઠ થી દસ મિનિટસુધી મરચાં ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી ભરેલા સિમલા મરચાં. હવે તેને રોટલી, રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમાગરમ ભરેલા સિમલા મરચાં નું શાક ખાવાનો આનંદ માણો.

bharela shimla marcha nu shaak recipe in gujarati notes

  • અહી આપણે નાના વારા સિમલા મરચાં લેવા.
  • મસાલો વધારે બની ગયો હોય તો તેને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર ચીનગારી | પનીર ચિંગારી | paneer chingari banavani rit

મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati

ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit recipe gujarati

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular